Breaking News

ત્રણ બહેનો વચ્ચે એક ના એક ભાઈ નો ફોર્ચ્યુનર ના અકસ્માતમાં લેવાયો ભોગ,27 વર્ષીય યુવાન કંકોત્રીની વહેંચણી કરવા જતો હતો, અને….!

આપણી આસપાસ ના સમાજ અને વ્યવસ્થામાં અવારનવાર અનેક અકસ્માત ને લગતી નાની મોટી ઘટનાઓ આપડા સામે આવતી જ હોય છે જેના કારણે કેટલીક વાર તો અનેક પરિવારોના ના કુલદીપક પણ બુજાય જવાના દાખલો આપણે જ સમાચારોના અથવા તો વિવિધ મીડિયા માધ્યમો થકી સાંભળ્યા જ હશે.

આ પ્રકારે બનતી તમામ નાની કે મોટી દુર્ઘટનાઓ કે અકસ્માતો ના બનાવ જે ખરેખર જોવામાં આવે તો અનેકવાર દરેક કેસમાં વાંક કે શરતચુક કોઈપણ બનાવ થયા બાદ આક્ષેપો અને એકબીજા વાહનચાલક કે અન્ય સાથી વ્યક્તિઓ પર વાંક કે અન્ય કારણો થી દંડવાનો પ્રયત્નો સતત કરતા રહેતા હોય છે.

હાલમાં એક રંગીલું શહેર એવા રાજકોટ આ ધ્રુજારી છૂટી જાય એવી ઘટના બનવા પામી છે તસ્વીરો અને ઘટના  સમગ્ર માહિતી જોય સાંભળી ને વિચરતા ની સાથે જ તમે ચોકી જ ઉઠશો, કારણકે સમગ્ર ઘટના બની જ કંઈક રીતે છે તાજેતરમાં બનેલ આ રાજકોટ ની ધટનનાની જો વિસ્તારપૂર્વક વાત કરવામાં આવે તો,

રંગીલું રાજકોટ શહેરના કોસ્મોપ્લેક્સ નજીક આ સમગ્ર ઘટના ઘટી હોવાનું સામે આવ્યું હતું. આ અકસ્માતના ચોકાવનારા સીસીટીવી પણ સામે આવ્યા છે. જેના થકી જ બનેલ અકસ્માત ની ગંભીરતા વધુ વિગતવાર જાણી શકાય છે, જેમાં ઘાયલ યુવકનું સારવાર દરમિયાન મોત થયું છે. અકસ્માતના જે સીસીટીવી સામે આવ્યા છે તે જોઈને જ ભલભલા હચમચી જાય.

ઘટના સ્થળ નજીક ફોર્ચ્યુનર કાર ના ચાલકે ટુ વ્હીલર ચાલકને અડફેટે લીધાની ઘટના સામે આવી હતી. આ ઉપરાંત આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતા હાલ સીસીટીવી ની કલીપ સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઇ રહ્યા છે. સારવાર અર્થે યુવકને તાત્કાલિક ધોરણે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો.

પરંતુ અકસ્માત કંઈક એવી રીતે જ થયો હતો કે સારવાર પણ કય કરી શકે એવું જણાતું હતું જ નહીં જોકે ત્યાં તેનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. આ અંગે ની વધુ પ્રાપ્ત માહિતી મુજબ કાલાવડ રોડ પર આવેલી કોસ્મોપ્લેક્સ નજીક અકસ્માતનો બનાવ સામે આવ્યો હતો. પોતાના પિતરાઈ બહેનના લગ્નનો પ્રસંગ ને કારણે  મનીષ તેરૈયા નામનો 27 વર્ષીય યુવાન કંકોત્રીની વહેંચણી કરવા જતો હતો.

બરોબર આ જ સમયે કાલાવડ રોડ પર પુર ઝડપે દોડી આવી રહેલી ફોર્ચ્યુનર કાર ચાલકે તેને અડફેટે લેતા તે ફૂટબોલના મોટા દડાની જેમ જ ફંગોળાયો હતો. સમગ્ર ઘટનાની જાણ સ્થાનિક પોલીસને થતાં ની સાથે જ સ્થાનિક પોલીસનો કાફલા સાથે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. અને આ ઉપરાંત પોલીસ દ્વારા જરૂરી પંચનામાની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ લા શને પોસ્ટ મોર્ટમ અર્થે પીએમ રૂમ ખાતે પણ ખસેડી હતી.

આ સમગ્ર બનાવ બાદ પોલીસ વિભાગમાંથી થયેલ પ્રાપ્ત માહિતી મુજબ ભોગ બનનાર મનીષ તેરૈયા ત્રણ બહેનોનો એકનો એક જ ભાઇ હતો. મૃતકના પિતા ગુજરાત પોલીસમાં પીઆઇ તરીકે ફરજ બજાવ્યા બાદ હાલ નિવૃત્ત થયેલા છે. ત્યારે પરિવારમાં પિતરાઇ બહેનના લગ્નનો પ્રસંગ હોય જેમાં શરણાઈ વાગે તે જ ત્રણ બહેનોના એકના એક ભાઈની લા.શ ઘરે આવી પહોંચતા તેરૈયા પરિવારમાં ઊંડા શોકનું મોજુ ફરી વળ્યું છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

પત્નીને એઈડ્સ થતા જ સાળી સાથે પ્રેમ થયો, સાળી અને જીજાજીએ મળીને મહિલાની ચાર્જરના વાયરથી કરી નાખી હત્યા.. રુંવાટા બેઠા કરતો બનાવ..!

હવે તો દરેક પ્રકારના ગુનાઓ એટલી બધી હદે બનવા લાગ્યા છે કે, જેની ન પૂછો …

Leave a Reply

Your email address will not be published.