Breaking News

કાશ્મીર ફાઈલ્સ જોતાની સાથે જ સાચા દેશભકત શા માટે રડવા લાગે છે..? જાણી લો કાશ્મીરી પંડિતોએ કહેલી આ વાતો..!

મિત્રો વર્ષો થી આપણે અનેક ફિલ્મો ને થિયેટરો માં ને વિવિધ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો થકી નિહાળી જ હશે જેમાં દરેક લોકો ની પસંદ જુદી જુદી નજરે પડતી હોય છે વ્યક્તિ પ્રમાણે પોતાની વિચાર શક્તિ ને રસ ને આધારે લોકો ફિલ્મો ને જોવાનું પસંદ કરતા હોય છે પરંતુ આવા સમયે જો ખાસ વાત કરવામાં આવે તો આપણા બધા,

નો એક અનુભવતો રહ્યો જ છે ખાસ કરીને જયારે પણ સિનેમાઘરો માં કોઈ દેશ-ભક્તિ ને વર્ણવતી ફિલ્મ આવતી હોય અથવા તો વીરપત્રો ને સબંધી ને જયારે કોઈ મૂવી માર્કેટ માં આવતું હોય તેવા સમયે લોકો ખુબ ઉત્સાહ થી હોંશે હોંશે નિહાળવા માટે જતા જ હોય છે અને આવા પ્રકારની તમામ ફિલ્મો ખુબ જ સારા પ્રમાણ માં ચાલતી હોય છે.

પરંતુ હાલની વાત કરવામાં આવે તો છેલ્લા થોડા દિવસો થી ખુબ ચર્ચા જેની થઈ રહી છે એવી એવી મુવી એટલે કે ધ કાશ્મીર ફાઈલ્સ હા મિત્રો તમે પણ આ ફિલ્મ વિષે કોઈ ને કોઈ રીતે સાંભળ્યું જ હશે આજે અમે તમને આ ફિલ્મ વિશેની જ વાતો જણાવવા જઈ રહ્યા છીએ ખાસ અંતે આપવામાં આવેલ વિડીયો એકવાર જરૂર જોજો.

તાજેતરમાં જ ઘ કાશ્મીર ફાઈલ્સ ફિલ્મ પોતાનો જ રેકોર્ડ તોડી રહી છે છેલ્લા થોડા જ દિવસોમાં બોસ્ક ઓફીસ પર શાનદાર કલેક્શન કર્યું છે, લોકો ખુબ મોટા ઉત્સાહ થી પોતે તો ફિલ્મ જોવે જ છે પણ બીજા ને પણ ફિલ્મ એકવાર તો જોવી જ એવા આગ્રહ પણ કરતા જોવા મળે છે ખાસ કરી ને જો વાત કરવામાં આવ તો આ ફિલ્મ,

વિવેક અગ્નિહોત્રી દ્વારા નિર્દેશિત, ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ દર્શકોના દિલ જીતવામાં સફળ રહી છે. ફિલ્મને કારણે કાશ્મીરી પંડિતો આખા દેશમાં ચર્ચાનો વિષય બન્યા છે. કાશ્મીરી પંડિતો એ કાશ્મીરના રહેવાસી છે એટલે કે હતા. પરંતુ 1990ના દાયકામાં પાકિસ્તાને આતંકવાદી મોકલાવની શરૃઆત કરી એ પછી પંડિતોએ કાશ્મીર છોડવું પડ્યું.

‘કાશ્મીર ફાઇલ્સ’ ફિલ્મનું અમદાવાદમાં ફ્રી સ્ક્રીનિંગ યોજવામાં આવ્યું હતું. આ સ્ક્રીનગમાં ગુજરાત અને ગુજરાત બહારના કાશ્મીરી પંડિતો સહિત અનેક લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ ફિલ્મ જોતા જ અનેક લોકોની આંખો છલકાઈ ગઈ હતી. તેમજ ફિલ્મ જોવા આવેલા કાશ્મીરી પંડિતો હજુ પણ તેમના ઘરે પરત જવા ઈચ્છે છે.

ફિલ્મ રિલીઝ થતાની સાથે જ લોકોમાં જોવામાં માટે નો અનેરો જોમ સાથે ઉત્સાહ જોવા મળી આવ્યો છે જેની વાત કરીયે તો સિનેમાહોલ હાઉસફુલ થઈ જતા કેટલાક લોકોએ ઉભા ઉભા તો કેટલાકે નીચે બેસીને પણ ફિલ્મ જોઈ હતી. ફિલ્મ શરૂ થઈ ત્યારથી કોઈનું ધ્યાન સ્ક્રીન પરથી હટ્યું નહોતું. જ્યારે કેટલાક દર્દનાક અને લાગણીસભ દ્રશ્ય અનેક લોકોનું કાળજું કંપી ઉઠતું હતું.

આ ફિલ્મને કારણે કાશ્મીરી પંડિતો ચર્ચામાં આવ્યા છે. પણ ભારતના ઈતિહાસમાં ઘણા લોકો છે, જે મૂળ કાશ્મીરી પંડિત છે. લોકો તેમને ઓળખતા હોય પરંતુ એ કાશ્મીરી પંડિત છે એવી કદાચ જાણકારી ન હોય. માટે ભારતના એવા કેટલાક પ્રસિદ્ધ કાશ્મીરી પંડિતોની વિગત અહીં રજૂ કરી છે આ સ્ક્રીનિંગમાં અનેક લોકો 1989-90માં કાશ્મીરમાં પણ હતા.

જેમની આંખોમાં દ્રશ્યો જોતા આંખમાંથી આવતા આંસુ રોકી શક્યા નહોતા. ફિલ્મના ઇન્ટરવલમાં પણ લોકો ઉત્સુકતાથી બેસી રહ્યા હતા. ફિલ્મ જોવા આવેલા મહાનુભાવો ને મોટી હસ્તીઓ એ પણ એક મિનિટ માટે પોતાની ખુરશી છોડી નહોતી. શરૂઆતથી લઈને અંત સુધી આખી ફિલ્મ ખૂબ જ શાંતિથી નિહાળી હતી.

અંતમાં આવેલા દ્રશ્યોથી મોટા ભાગના લોકોનો ડૂમો ભરાય ગયો હતો અને અનેક લોકોની આંખો આંસુથી છલકાઈ ગઈ હતી. લોકો એકબીજાને ભેટી પડ્યા હતા અને પોતાના સ્વજનોને યાદ કરી રહ્યા હતા. કેવી પરિસ્થિતિ સર્જાઈ હશે એ સમયે જે વિચારી ન શકીયે,જો ફિલ્મના છઠ્ઠા દિવસેની વાત કરીએ તો આ દિવસે સૌથી વધુ કમાણી કરી છે.

1 માર્ચે રિલીઝ થયેલી ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ 1990માં કાશ્મીર વિદ્રોહ દરમિયાન કાશ્મીરી હિન્દુઓના નરસંહાર પર આધારિત છે. આ ફિલ્મમાં અનુપમ ખેર, દર્શન કુમાર, મિથુન ચક્રવર્તી અને પલ્લવી જોશી છે.આ ફિલ્મના વખાણ પીએમ મોદીએ પણ કર્યા છે આ સાથે જ વિતેલા દિવસે ગૃહમંત્રી શાહે પણ આ ફિલ્મની ટીમ સાથે ખાસ મનુલાકાત કરી હતી.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *