જેમ જેમ આ જમાનો આગળ વધતો જાય છે તેવી જ રીતે લોકોની શું તને સગવડતાની અને આધુનિક ઉપચારો માં પણ વધારો થતો જોવા મળે છે આ સાથે સાથે લોકોના રક્ષણ માટે આપણી જ આસપાસ એક ચોક્કસ પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે જેમાં મુખ્યત્વે આભારી કહીયે તો તંત્રના આભારી કહી શકાય લોકોની સુખાકારી અને સમૃદ્ધિ માટે પોલીસ તંત્ર હંમેશને માટે તૈયાર જ રહેતું હોય છે.
તેઓ રાત-દિવસ પોતાની ફરજ ખૂબ નિષ્ઠા સાથે બજાવતા હોય છે તેમણે ફરજ બજાવવા પાછળનું મુખ્ય કારણ તો હોય તો માત્ર ને માત્ર પ્રજાજનોની સુરક્ષા અને તેમની સુખાકારી જ હોય છે પરંતુ આ તમામ કાર્ય વચ્ચે જ અમુક એવા પ્રકારના લોકો આ સમગ્ર પોલીસ તંત્રને લાંછન પણ લગાવતા જ હોય છે કોઈ એક બે એવી ઘટના જેના કારણે લોકોને ખૂબ જ મોટા પ્રમાણમાં અભાવ પેદા થતો હોય છે.
છેલ્લા કેટલાક સમયથી આપણી જ આસપાસ અમુક એવી ઘટનાઓ બનવા પામી છે કે જાણે જે ઘટનાને કારણે પ્રજાજનોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડતો હોય છે અગાઉ વાત કરી એ મુજબ પોલીસ તંત્ર લોકોની સુખાકારી માટે અને તેમની સુરક્ષા માટે સતત કાર્યરત હોય છે પરંતુ જ્યારે પોલીસના કર્મચારીઓ જ પોતાની ફરજ થી દૂર થઈ અને ખાખી નો દુરુપયોગ કરવા લાગે ત્યારે,
સમાજ માટે ખુબ જ ગંભીર પરિણામો આવતા હોય છે અને આ પરિણામોની અસર અનેક પરિવારોના માથે પણ સજારૂપ બનતી હોય છે છેલ્લા કેટલાક સમયથી એવી ઘટનાઓ નજરે ચડી છે કે પોલીસ તંત્ર ની અંદર જ થોડા લોકોની તંત્ર અને સમાજવિરોધી હરકતને કારણે ખુબ જ શરમજનક ઘટના સામે આવતી હોય છે હાલમાં એવી જ એક ઘટના બનવા પામી છે.
જેને વિસ્તારમાં જો વાત કરવામાં આવે તો થોડા દિવસ પહેલા જ મૂળ દાહોદના પંકજ પણદા ૧૮મીના રોજ રોજ ગામના નાગજીભાઈ બીલવાળ ના દિકરા યુવરાજ ભીલવાડ યુવરાજ માનવીના જયેશ મા વિના અને અંકુશને ધોરણ 10-11 માં એડમિશન લેવાનું થતું હતું તેને લઈને ભિલોડા પાસેની સહજાનંદ સ્કૂલ ઓફ એચીવર માં તેઓ લઈ જતા હતા.
આ વખતે જ ઓઢવ વીકે પેટ્રોલ પંપ પાસે પોલીસ પોઈન્ટ પર જ પોલીસ કર્મીઓ એવા વિજયથી બળવંતસિંહ દિપક સિંહ ઉદેસિંહ હોમગાર્ડ મેહુલ ગોવિંદ અને ચાંલ્લાવાળો માણસ ઉભા હતા હવે આવા સમયે ત્યાંથી આ લોકો જ્યારે પસાર થતા હોય છે ત્યારે આ અધિકારીઓ આ ગાડી લઈને જતા વ્યક્તિ ને રોકે છે અને તેમની ઉપર રોફ જમાવતા હોય એ રીતે તેમની ગાડી રોકી,
‘તમે દારૂ પીધેલા છો તમારું મેડિકલ કરવું જોઈશે’ ત્યાર પછી તેમને ત્યાંથી ઓફિસ લઈ ગયા ત્યાં તેના બધા જ ડોક્યુમેન્ટ ચેક કરવામાં આવ્યા અને અંતે એમ કહ્યું કે તમારે ૧૦ હજારનો દંડ ભરવો પડશે આટલું જ નહીં આ ઉપરાંત તેમને ગંદી ગાળો પણ આપી ખોટી રીતે દંડ ભરવાની ના પાડતા જ આ લોકોએ પોતાની પાસે રહેલા પ્લાસ્ટિકનાં દંડા વડે પેટ માં ખૂબ ખરાબ રીતે ઘુસા માર્યા, અને હોમગાર્ડ જવાનને બે-ત્રણ લાફા પણ જીતી લીધા હતા.
ત્યારબાદ નાગજીભાઈ એ તો બધા પાસે ભેગા કરેલા અને ફી માફીના 6000 રૂપિયા હોમગાર્ડ ના હાથમાં તુરંત જ આપી દીધા તેમની પાસેથી પૈસા લઈ તેમને કાઢી મુક્યા હતા હવે આ સમગ્ર ઘટનાની જાણ ગાંધીનગર તેમના એક મંત્રીને થતાં તેમણે તરત જ અમદાવાદ ખાતેના કોઈ મોટા અધિકારીને કડકમાં કડક એક્શન લેવા માટે આદેશ કર્યો આ સાથે એસસી એસટી સેલના એસીપીએ આ ત્રણે પોલીસ કર્મચારીઓની ધરપકડ કરી હતી.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]