Breaking News

તમારી રાશિ અનુસાર કરો આ દિવ્ય મંત્રનો એકવાર મંત્રોચ્ચારણ, જીવનની તમામ મુશ્કેલીઓ માંથી મળશે મુક્તિ…

જ્યોતિષ વિદ્યામાં ખાલી ગ્રહોનું જ ગણિત નથી હોતું. તેમાં તમારી ઘણી બધી સમસ્યાઓના ઘણા સારા ઉપાયોને લઇને પણ વિશેસ બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમ કે રત્નોને લઇને પૂજા-આરાધના, યંત્ર અને મંત્ર સુધી ની પરેશાનીઓથી મુક્તિ મેળવવામાં આવે છે. ઘણા બધા પ્રોબ્લેમ દુર કરવા ના ઉપાયો.

તમારા વિવાહિક જીવનમાં, ધંધા માં આગળ ના વધી શકતા હોવ, કુટુંબમાં સુખ અંને શાંતિના હોઈ તો એના માટે ના ઉપાયો અને જાપ વિષે દર્શાવવામાં આવ્યુ છે.આ વાત આમે તમારા માટે જ કરી છે, કારણ કે ઘણીવાર તમે અલગ અલગ જોતીષ પાસે જાવ અને અલગ અલગ ઉપાય બતાવે એટલે તમે વિચારમાં પડી જાવ કે હવે આગળ શું કરવું કે આના માટે યોગ્ય અને અયોગ્ય શું છે.

આવામાં જ્યોતિષઓ નું માનવું છે કે જો લોકો એની રસી પ્રમાણે, મંત્ર જાપ કરે તો તેને જલ્દી સફળતા મળી શકે છે. આની સાથે જ મંત્ર પાઠથી વ્યક્તી ઘણા પ્રકારના સંકટથી દુર રહેવા અથવા આર્થિક રૂપથી પણ ઘણા બધા સંપન્ન થાઈ છે.આની સાથે જ લોકો મંત્ર જપ કરે છે એ લોકોને રસ્તામાં પ્રોબ્લ્વેમ આવી રહીયા છે. અને તે પણ આ બધી વસ્તુ થી કમજોર થઈ જાઈ છે.

પંડિત સુનીલ શર્મા નું કહેવું છે કે રાશી મુજબ આમુક દિવ્ય મંત્ર એવા છે કે તેમના જાપ કરી લીધા પછી કોઈ બીજી વસ્તુની જરૂર જ નથી રહેતી. અને અમાં કોઈ પણ એક મંત્રનો રોજ એક માળા જાપ કરવાનો હોઈ છે.તમારે કોઈ ગ્રહો નડતા હોઈ જન્મથી જ કોઈ ગ્રહો અશુભ હોઈ ને નડતા હોઈ તોવ સંજોગોમાં રોગ જ મૃત્યુંનું કારણ બને છે.

રાશિ પ્રમાણે મંત્ર : મેષ : ઓમ હ્રીં શ્રીં લક્ષ્મીનારાયણ નમ: || ઓમ હનુમતે નમ: || વૃષભ : ઓમ ગૌપાલાયૈ ઉત્તર ધ્વયાજ નમ: !! દેહિ સૌભાગ્યં આરોગ્યં દેહિ મેં પરમં સુખમ્ ! રૂપં દેહિ જયં દેહિ યશો દેહિ દ્વિષો જહિ!! મિથુન : ઓમ ક્લીં કૃષ્ણાયૈ નમ: !! ઓમ ગં ગણપતયે નમ: !!

કર્ક : ઓમ હિરણ્યગર્ભાયૈ અવ્યક્ત રૂપિણે નમ: !! નમ: શિવાય ૐ નમ: શિવાય !! સિંહ : ઓમ ક્લીં બ્રહ્મણે જગદાધારાયૈ નમ: !! ઓમ સૂર્યાય નમ: !! કન્યા :ઓમ નમો પ્રીં પીતામ્બરાયૈ નમ: !! શ્રી ગણેશાય નમ: !!

તુલા : ઓમ તત્વ નિરંજનાય તારક રામાયૈ નમ: !! ઓમ મહાલક્ષ્મ્યૈ નમ: !! વૃશ્ચિક : ઓમ નારાયણાય સુરસિંહાયૈ નમ: !! ઓમ રામદૂતાય નમ: !! ધન : ઓમ શ્રીં દેવકીકૃષ્ણાય ઉર્ધ્વષંતાયૈ નમ: !! ઓમ નમો ભગવતે વાસુદેવાય !!

મકર : ઓમ શ્રીં વત્સલાયૈ નમ: !! ઓમ શં શનૈશ્ચરાય નમ: !! કુંભ : ઓમ શ્રીં ઉપેન્દ્રાયૈ અચ્યુતાય નમ: !! અથવા રોજ હનુમાન ચાલીસાનો પાઠ કરો. મીન : ઓમ ક્લીં ઉદ્ધતાય ઉદ્ધારિણે નમ: !! ઓમ નમો નારાયણ !!

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About admin

Check Also

જાણો જ્યોતિષ વિદ્યામાં અંગારક યોગના શુભ-અશુભ પરિણામો.

વેદિક જ્યોતિષ અનુસાર જયારે કુંડળીમાં રાહુ અથવા કેતુ માંથી કોઈ એક સાથે અથવા દ્રષ્ટિથી મંગળ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *