Breaking News

તમારા ઘરની આ દિશામાં રાખો હનુમાનજી દાદાનો એક ફોટો, તમારી તમામ સમસ્યાઓ થશે દૂર…

આમ તો હનુમાનજી દાદાએ તમામ ભક્તોની સમસ્યાઓ એ દૂર કરે છે અને હનુમાનજી દાદાને આપણે સંકટમોચનના નામથી પણ ઓળખીએ છીએ કારણ કે તેઓ પોતાના ભક્તોની સમસ્યાઓ એ દૂર કરે છે. કારણ કે વાસ્તુ શાસ્ત્ર અનુસાર જો તમે હનુમાનજીનો એક ફોટો એ જો યોગ્ય દિશામાં તમારે લગાવવામાં આવે તો તમને વધારે લાભ થાય છે. અને જો વાસ્તુ શાસ્ત્ર અનુસાર તમે જો આ હનુમાનજીનો ફોટો એ દક્ષિણ દિશામાં રાખવામાં આવે તો તે એકદમ શુભ અને સારું માનવામાં આવે છે.

આ સિવાય જો આ દિશામાં તમે હનુમાનજીનો ફોટો એ રાખવામાં આવે તો :  જો વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે આપણે જોવા જઈએ તો આ હનુમાનજીનો ફોટો એ દક્ષિણ દિશામાં રાખવમાં આવે તો તમને સુખ અને સમૃધ્ધિમાં તમારે વધારો થાય છે અને જો તમે તમારા ઘરની આં ઉત્તર દિશામાં તમે હનુમાનજીનો ફોટો એ લગાવવામાં આવે તો તમારા ઘરમાં કાયમી સકારાત્મકતા એ આવે છે.

આ સિવાય પંચમુખી હનુમાનજીનો ફોટો એ રાખવામાં આવે તો :  જો તમે હનુમાનજીનો આ ફોટો એ ઉત્તર દિશામાં રાખો છો અથવા તો હનુમાનજીની મૂર્તિ એ રાખવામાં આવે તો તમારા ઘરના સભ્યોની તબિયત એ સારી રહે છે. અને તમારા ઘરના પ્રવેશદ્વાર પર આ પંચમુખી હનુમાનજીનો ફોટો એ લગાવવાથી તમારા ઘરના તમામ સભ્યોની પ્રગતિ થાય છે.

આ સિવાય તમારે તમારા બેડરૂમમાં શું હનુમાનજીનો ફોટો એ રાખવો જોઈએ કે નહીં? :  આમ તો વાસ્તુ અનુસાર તમારે ઘરના બેડરૂમમાં ક્યારેય પણ હનુમાનજીની મૂર્તિ અથવા તેનો ફોટો એ રાખવો જોઈએ નહીં કારણકે હનુમાનજી એ બ્રહ્મચારી હતા અને તેનું નિયમનું પાલન કરવામાં આવે નહીં તો અશુભ ફળ પ્રાપ્ત થાય છે.

આ સ્વરૂપના હનુમાનજીની પૂજા કરશો તો :  જો તમે હવામાં ઉડતા હોય તેવા સ્વરૂપના હનુમાનજી દાદાની પૂજા કરવી જોઈએ અને આ સ્વરૂપના તમારે હનુમાનજીની પૂજા એ કરવાથી તમને નોકરી અથવા તો પછી બિઝનેસમા તમને પ્રગતિ એ થાય છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) : તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.

About admin

Check Also

માતા ખોડલની કૃપા થશે આ ૬ રાશિઓ પર આ લોકો ને મળશે તરક્કી નો રસ્તો બનશે કરોડપતિ

મિત્રો, આપણા જીવનમાં જયોતિષશાસ્ત્રનું અને તેમાં પણ રાશીઓનું અત્યંત વિશેષ મહત્વ રહેલું હોય છે. જ્યોતિષશાસ્ત્ર …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *