શિખર ધવન અને તેની પત્ની આયેશા મુખર્જીના છુટા છેડા ! કારણછે ખુબ જ ચોંકાવનારૂ કે શું આ પણ …

ભારતીય ટીમના અનુભવી ઓપનર શિખર ધવને તેની પત્ની આયેશા મુખર્જીથી છૂટાછેડા લીધા છે. વર્ષ 2012 માં બંનેના લગ્ન થયા અને 2014 માં આ દંપતીએ એક પુત્રને જન્મ આપ્યો, જેનું નામ ઝોરાવર છે. આયેશાને તેના પહેલા લગ્ન કરેલા પતિ સાથે બે પુત્રીઓ પણ છે. આયેશાએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ દ્વારા એક દિવસ પહેલા છૂટાછેડાની પુષ્ટિ કરી … Read more