Breaking News

‘તારે પડોશી સાથે લફરું છે’ કહીને પતિએ તેની પત્નીનું કાસળ કાઢી નાખ્યું, અને પછી પોલીસ સ્ટેશને હાજર થઈને કહ્યું એવું કે, પોલીસના પણ હોશ ઉડી ગયા…!

જોયા વિચાર્યા વગરની શંકા કોઈક વખત વ્યક્તિનો જીવ પણ લઈ લેશો તો કેટલીક વખત વ્યક્તિ એટલા બધા ઊંડા આઘાતમાં ચાલ્યો જતો હોય કે, તેમાંથી બહાર નીકળવું પણ તેના માટે ખૂબ જ મુશ્કેલ બની જતું હોય છે. અત્યારે રોહતકના મહારાજપુર ગામમાંથી એક એવો બનાવો બન્યો છે.

જેને જાણીને સૌ કોઈ લોકો ફફડી ઊઠ્યા છે. આ ગામમાં સત્યવાન નામનો યુવક તેની 28 વર્ષની પત્ની શીલા સાથે રહેતો હતો શરૂઆતમાં તેમનું લગ્નજીવન ખૂબ જ સારું ચાલ્યું પરંતુ જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ શિલાનો અસલી રંગ સત્યવાનને દેખાતો હોય તેવું લાગતું હતું..

શીલા તેના પડોશમાં રહેતા યુવક સાથે ખૂબ જ લાડ પ્રેમથી વર્તન કરતી હતી. તો તેના પડોશમાં રહેતો યુવક ઘણી બધી વાર સત્યવાનના ઘરે આવીને બેસી જતો અને ખૂબ જ નજીકના વ્યક્તિ સાથે વાતચીત કરતા હોય તેવી રીતે વાતો પણ કરવા લાગતો હતો. સત્યવાના તમામ દ્રશ્ય જોઈને વિચારવા લાગ્યો કે, આખરે આ પડોશી યુવકને એવું તો શું થયું છે કે, તે અવારનવાર મારા ઘરે આવી પહોંચે છે..

એક દિવસ તેને તેની પત્નીના મોબાઇલમાં પણ સત્યવાન સાથેની વાતચીત જોઈ હતી. આ તમામ વસ્તુઓ જોતા જ સત્યવાન સમજી ગયો હતો કે, પડોશી યુવક તેની પત્ની શીલાને પ્રેમ કરી બેઠો છે. તેમજ શીલા પણ આ પાડોશી યુવકને ખૂબ જ માન સન્માન આપીને હવે બેસાડી મૂક્યો છે..

જેને લઇ સત્યવાન ખૂબ જ ગુસ્સે ભરાયો હતો. છેલ્લા કેટલાક દિવસથી આ બાબતને લઈને પતિ અને પત્ની વચ્ચે વાત વિવાદો ચાલતા હતા. એક વખત તો ઝઘડો એટલો બધો વધી ગયો કે, સત્યવાન તેની પત્નીને ઢોર માર પણ મારવા લાગ્યો હતો. હાથમાં રહેલા ધારદાર સાધન લઈને તૂટી પડતાં સત્યવાનની પત્ની શીલાનું ઘટના સ્થળે જ કાસલ કાઢી નાખ્યું હતું.

આ વાત અહીં ઉભી રહી નહીં પરંતુ સત્યવાન પોતાની પત્નીને પતાવી દીધા બાદ મહિમ પોલીસ સ્ટેશન પાસે હાજર થયો અને પોલીસને જણાવી દીધું કે, હું મારી પત્નીને મોતને ઘાટ ઉતારીને આવ્યો છું. તમારે મને કસ્ટડીમાં લેવો હોય તો તમે લઈ શકો છો. મારી પત્નીને પડોશી યુવક સાથે અફેર ચાલતું હતું.

મેં મારી પત્નીને રહેણીકણી ની રીતે રાખવામાં તેમજ લાડ પ્રેમથી પણ કોઈ પણ કમી રાખી નથી છતાં પણ તે પડોશી યુવકને પ્રેમ કરી બેઠી હતી. એટલા માટે મેં તેને મોતને ઘાટ ઉતારી દીધી છે. સત્યવાનના આ નિવેદનના આધારે પોલીસ તાત્કાલિક તેના ઘરે પહોંચી હતી અને ત્યાં જઈને જોયું તો હકીકતમાં શીલા નીચે જમીન ઉપર ઢળી પડેલી હતી..

તાત્કાલિક તેને પોસ્ટમોર્ટમ માટે નજીકની હોસ્પિટલમાં ખસેડી હતી. આ ઉપરાંત સત્યવાનને કસ્ટડીમાં લઈને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. જ્યારે જ્યારે આવા બનાવો સામે આવે છે ત્યારે સૌ કોઈ લોકો વિચારમાં મજબૂર બની જતા હોય કે, આખરે આવી બાબતોને શાંત મને વાતચીત કરીને પણ સુલજાવી શકાય છે. પરંતુ મગજ નો પિત્તો હલી જતા વ્યક્તિના મોત સુધી વાત ચાલી જાય તે બિલકુલ ખોટી બાબત છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

રીસામણે પિયરમાં આવેલી કોન્સ્ટેબલની પત્નીને દિયર તેડી ગયો, અધવચ્ચે આવતી ટ્રેન નીચે ધક્કો મારી દેતા મહિલાનો છૂંદો બોલી ગયો..! અને પછી તો..

પતિ અને પત્ની વચ્ચે નાની નાની બાબતોમાં થતી મગજમારીઓ કોઈ વખત એવું મોટું સ્વરૂપ ધારણ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *