Breaking News

સ્વીમીંગ શીખવાડતા ટ્રેનરે પરણીતા સાથે દુષ્કર્મ આચરીને બનાવેલો વિડીયો મોકલ્યો તેના પતિને.. પછી જે થયું તે…!

હાલ ગુજરાતમાં ચોરી, અપહરણ અને લુંટ ફાટ તેમજ બીજા વ્યક્તિની વસ્તુઓને આસાનીથી કબજે કરી લેવી જેવી ઘટનાઓમાં ધરખમ વધારો નોંધાઈ રહ્યો છે. એવામાં દુષ્કર્મ અને નાના બાળકીઓ સાથે સુર્ષ્ટિ વિરુદ્ધના કાર્યો કરવાના બનાવોએ પણ માથું ઉચકયું છે. રોજ બરોજ સાંભળવા મળે છે કે આ જીલ્લામાં આટલા લોકો બન્યા દુષ્કર્મનો ભોગ..!

પણ આ ઘટનાઓ ક્યારે રોકાશે અને ક્યારે ગુજરાતના લોકો સંપૂર્ણ સુરક્ષિત રીતે હારી ફરી શકાશે, એ અંગે કોઈ ચર્ચા કરતુ જ નથી. અત્યારે ગીર સોમનાથમાં એક એવો જ કિસ્સો બન્યો છે જેના વિષે સાંભળીને તમારા રુવાડા બેઠા થઈ જશે. હકીકતમાં ગીર સોમનાથની એક હોટેલમાં મૂળ વડોદરાનો એક સ્વિમિંગ ટ્રેનર મહિલાઓને સ્વીમીંગ શીખવાડતો હતો…

તે 2014થી લોકોને સ્વીમીંગની પ્રેક્ટીસ અને તાલીમ આપતો હતો. પીડિતા મહિલા ગીર સોમનાથના વેરાવળની વતની છે. પરિવારમાં તેનો પતિ અને 20 વર્ષનો લાડકવાયો દીકરો છે. તે આ ટ્રેનર પ્રકાશ શિમ્પી પાસેથી ટ્રેનીંગ લેતી હતી. પ્રકાશ શિમ્પી ખુબ જ ચાલક હતો. તે મહિલાઓની હળવી હળવી વાતોમાં ફસાવવાની કેટલીય કામગીરીઓ આગાઉ કરી ચુક્યો હતો.

તેણે પીડિતા મહિલાને પોતાની જાળમાં ફોસલાવીને દુષ્કર્મ આચરતો હતો. એક વાર તેણે આ સમગ્ર ઘટનાનો વિડીયો પણ બનાવી લીધો હતો. જો પીડિતા મહિલા કોઈને આ વાતની જાણ કરશે તો પ્રકાશ શીમ્પી આ વિડીયોને વાયરલ કરી દેશે તેવી ધમકીઓ પણ આપતો હતો.

પરંતુ મહિલાએ એકવાર હિમત દાખવીને આ આરોપી ટ્રેનરની સામે માથું કાઢ્યું હતું તેથી આરોપી ટ્રેનર પ્રકાશે આ વિડીયો મહિલાના 20 વર્ષના દીકરાને તેમજ મહિલાના પતિને મોકલી દીધો હતો. અને આ ઘટનાનો કોકડું વધારે મુશ્કેલીમાં મુકાઈ ગયું હતું. છેવટે આ મહિલાએ પોલીસના ફરિયાદ નોંધાવી હતી.

એ મુજબ પોલીસની સી ટીમ જે મહિલાન પર થતા અત્યાચાર અને દુષ્કર્મમાં કેસને ઉકેલવા માટે તહેનાત હોઈ છે. આરોપી પ્રકાશે આ વિડીયોને સોધીયલ મીડિયામાં પણ વાયરલ કરી દીધો હતો. તેઓની મદદથી આ ઘટનાને ઉકેલવાના પ્રયાસો શરુ કરી ધીધા હતા. અંતે આરોપીને પોલીસે દબ્ચો લીધો હતો અને આગળની કાર્યવાહી શરુ દીધી છે.

પારિવારિક સબંધોને ઠુકરાવીને અન્ય વ્યક્તિની જાળમાં ફસાઈને આ પ્રકારની કાર્ય કરવું એ હકીકતમાં ખુબ જ ખોટું છે. પરિવારની ચિંતા કાર્ય વગર આ કાર્ય કરવા પછી પછતાવા શિવાય કોઈ ઉપાય રેહતો નથી. દરેક વ્યક્તિએ આવા ગઠીયાઓથી સાવચેત રેહવું જોઈએ. કારણ કે દુનિયામાં પોતાની જાળમાં ફસાવવા વાળા અનેક લોકો ઘૂમતા હોઈ છે. આપડે આપડી રીતે તૈયાર રેહવું જોઈએ..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *