દરેક માતા-પિતાઓ તેમના સંતાનોનું બધુ જ ધ્યાન રાખતા હોય છે. ડગલેને પગલે તેમની સારસંભાળ રાખતા હોય છે. અને સાચી દિશામાં દોરવાનો પ્રયત્ન કરતા હોય છે. પરંતુ આજે અમે તમને જણાવવા જઇ રહ્યા છીએ એક એવો કિસ્સો કે જેમાં એક બાપ પોતાની ત્રણે દીકરીઓ માટે કાળ સમાન સાબિત થયો હતો.
પોતાની ત્રણ જુવાનજોધ દીકરીઓને તે ન કરવાનાં કામો કરાવી રહ્યો હતો. હકીકતમાં આ ઘટના ભારતની નહીં પરંતુ રશિયાની છે. રશિયાના એક પરિવારમાં ત્રણ બહેનોની સાથે સાથે તેના માતા-પિતાને પણ સમાવેશ થતો હતો. પરંતુ ત્રણેય દીકરીઓના પિતા માનસિક રીતે એટલી હદે નીચ બની ગયા હતા કે તેમની ત્રણેય જુવાનજોધ દીકરીને શોષણ કરી રહ્યા હતા..
તેમજ વારંવાર તેમના પર .દુ.ષ્ક.ર્મ. પણ આચરતા હતા. આ સાથે સાથે તેમની દીકરીઓને નાની-નાની વાતોને લઈને ખૂબ જ હેરાનગતિ પહોંચાડતા હતા. અને તેઓને એક રૂમમાં બંધ રાખતા હતા. આ ઉપરાંત આ ત્રણે દીકરીઓને માતાને પણ તેઓ અવારનવાર મારપીટ કરતા હતા.
એટલા માટે દીકરીની માતાઓ તેના પિતાથી અલગ રહેતી હતી. જ્યારે ત્રણે દીકરીઓ તેના પિતાના દબાણવશ તેની સાથે રહેવા મજબૂર બની હતી. ત્રણેય દીકરીઓના પિતા વારંવાર તેને એક પછી એક પોતાના રૂમમાં બોલાવતા હતા. અને તેમની સાથે ન કરવાની હરકતો કરવા લાગ્યા હતા.
એક દિવસ આ ત્રણેય બહેનોએ પોતાના કાળા સમાન બાપને પતાવી દેવાની યોજના ઘડી નાખી હતી. રોજની બાબતોથી કંટાળી જઈને ત્રણેય દીકરી હોય પ્લાનિંગ મુજબ પોતાના પિતા જ્યારે બેડરૂમમાં સૂઈ ગયા એ પછી તેઓ તેમના બેડરૂમમાં ગયા હતા. પોતાની સાથે થોડી અને મરચાનો પાઉડર લઈને તેઓ બેડરૂમમાં પ્રવેશ કર્યો…
અને શાંતિથી સૂઈ રહેલા તેના પિતા ઉપર વારંવાર ચપુ, હથોડી અને આંખમાં મરચું ભભરાવી દીધું હતું. આથી ત્રણેય દીકરીઓના બાપ નું મૃત્યુ થયું હતું. પોલીસે આ ત્રણે દીકરીઓને હત્યાના આરોપમાં ધરપકડ કરી હતી. પરંતુ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું અને ત્યારબાદ બીજી ઘણી બધી તલાશી લેવામાં આવી તેમાં જણાવ્યું કે ખરેખર આ ત્રણે દીકરીઓ નિર્દોષ છે.
તેનો બાપ ત્રણેય દીકરીઓને ખૂબ જ હેરાન ગતિ પહોંચાડતો હતો. આ ત્રણેય દીકરીઓના સમર્થનમાં રસ્તામાં ઘણા બધા લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા. આ દીકરીનો બાપ આટલો બધો હાવી બની ગયો હતો કે તેણે દીકરો અને તેની માતાને મળવાનો પણ પરવાનગી આપતો હતો નહીં.
ત્યાંના ઘણા બધા લોકો કહી રહ્યા છે કે ખરેખર આ ત્રણે દીકરીએ પોતાની જિંદગીને સ્વતંત્ર કરવા માટે તેમના બાપને બલિનો બકરો બનાવ્યો છે. આ વાત બિલકુલ ખોટી નથી. આ ત્રણે દીકરીઓને છોડી દેવી જોઈએ. તો ઘણા લોકો આ ત્રણે દીકરીઓને કાયદાકીય કાર્યવાહી હેઠળ પસાર કરવા માટે કહી રહ્યા છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]