Breaking News

સુરતમાં વધુ એક કિસ્સો, અજાણ્યા યુવકે 12 વર્ષની દીકરી પર દુષ્કર્મ કર્યા બાદ કરી હત્યા, માં-બાપે રૂમ ખોલીને જોતા જ થઈ ગયા બેભાન..!

દિવસે ને દિવસે દુ.ષ્ક.ર્મ. અને હત્યાના બનાવો ખુબ જ વધવા લાગ્યા છે. રોજ રોજ એવા કેટલાય કિસ્સા સામે આવે છે જેમાં દીકરીઓ દુ.ષ્ક.ર્મ.ની ભોગ બને છે. એમાં પણ સુરત તો ક્રાઈમ કેપિટલ બની ગયું હોઈ તેવું લાગે છે. છેલ્લા 15 દિવસમાં સુરતમાં 17 જેટલા હત્યાના કેસ બન્યા છે…

તેમજ ગઈ કાલે નાની બાળકી પર દુ.ષ્ક.ર્મ.નો કેસ સામે આવતા જ ચકચાર મચી ગયો છે. સૌ કોઈ લોકો આ આરોપીને જલ્દી થી જલ્દી પકડી પાડીને કડક સજા મળે તેવી માંગ કરી રહ્યા છે. હકીકતમાં સુરતના કામરેજ વિસ્તારમાં આ બનાવ બન્યો છે. સુરતવાસીઓ પર નરાધમ યુવક અને હત્યારાઓ હાવી થઇ ગયા હોઈ એવું લાગે છે.

કાયદાના ડર વગર રોજ રોજ તેઓ કેટલા કિસ્સાઓ આચરતા નજરે ચડે છે. આખરે આવા આરોપીઓને સજા ક્યારે મળશે..?  પલસાણા તાલુકામાં જોળવા ખાતે એક નરાધમ યુવકે 12 વર્ષની દીકરીને પોતાના હ.વ.સનો શિકાર બનાવી છે. વાસ.ના.ને કન્ટ્રોલમાં ન રાખીને તેણે આ દીકરી ઉપર દુ.ષ્ક.ર્મ. કર્યુ હતું.

જોળવા વિસ્તારમાં અનેક ઉદ્યોગો અને મિલો તેમજ કારખાનાઓ ચાલી રહ્યા છે. તેમાં મોટાભાગે પરપ્રાંતીય લોકો વસવાટ કરે છે. એક મીલની સામેના મકાનમાં એક પરિવાર ભાડે રહેતો હતો. પરિવારમાં બે દીકરીઓ ઘરે એકલી રહેતી હતી. ત્યારે તેના માતા-પિતા નોકરી ધંધે જતા હતા…

એક દીકરીની ઉંમર 12 વર્ષની છે. જ્યારે એક દીકરીની ઉંમર સાત વર્ષની છે. સાત વર્ષની નાની દીકરી સાંજના સમયે દુકાને બિસ્કીટ લેવા માટે ગઈ હતી. એ સમયે મોટી દીકરી ઘરે એકલી હતી. અજાણ્યા યુવકે એકલતાનો લાભ લઇને આ બાળકીને ઉપાડીને એક બંધ રૂમમાં લઇ ગયો હતો.

અને ત્યાં હવસખોરે માસૂમ બાળકીને પીંખી નાખી હતી. તેના પર વારંવાર દુ.ષ્ક.ર્મ. આચર્યું હતું તેમજ બાળકી ચીસો અને બૂમાબૂમ કરવા લાગી હતી. પરંતુ આસપાસમાં કોઈને આ ઘટનાની જાણ થતા નરાધમ યુવક આ બાળકી સાથે દુષ્કર્મ આચરતો રહ્યો હતો. બાળકી લોહીલુહાણ હાલતમાં થઈ જતા તેની હાલત ધીમે ધીમે ગંભીર થવા લાગી હતી…

અને થોડી જ ક્ષણોમાં આ બાળકી બેભાન અવસ્થામાં ચાલી ગઇ હતી. તેને જોઈને આ નરાધમ યુવક તે રૂમને તાળું મારીને ત્યાંથી ભાગી ગયો હતો. રાત્રિના સમયે જ્યારે તેના માતા-પિતા કામ ધંધોથી ઘરે આવ્યા. અને પોતાના જ ઘરમાં એક રૂમને તાળું મારેલું જોઇને તેઓએ તાળું તોડીને જોવાની કોશિશ કરી તો…

તેઓના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. કારણ કે તેઓની મોટી દીકરી લોહીલુહાણ હાલતમાં ઢળી પડી હતી. તેઓ તરત જ સ્થાનિક લોકોની મદદથી આ દીકરીને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પરંતુ ત્યાં હોસ્પિટલમાં તબીબ હાજર હતા નહીં. એટલા માટે તેને બીજી હોસ્પિટલ લઈ જતા હતા…

તે સમય દરમિયાન બાળકીએ જીવ ગુમાવી દીધો હતો. આ ઘટના બનતાની સાથે જ પોલીસ ખાતાના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને કેટલાય લોકોની પૂછપરછ કરવા લાગ્યા હતા. આ ઘટના બન્યા બાદ સમગ્ર પંથકમાં અરેરાટી મચી ગઇ છે. આ દીકરી ની આસપાસ અંદાજીત દસેક જેટલા પરિવારો રહે છે…

સૌ કોઈના પરિવારોને પોલીસ કરશે પૂછતાછ કરી રહી છે તેમજ શકમંદોને કડક રીતે પૂછતાછ કરી રહી છે. ઘર સામે આવેલી મિલમાંથી પોલીસે બે શકમંદોની ઊંચકી લીધા છે. અને તેની પૂછપરછ કરી રહી છે. આ ઘટનાના પડઘા દૂર દૂર સુધી પડ્યા છે. જેના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે…

કારણ કે સુરત જિલ્લામાં છેલ્લા ઘણા દિવસોથી હત્યા, દુષ્કર્મ અને હિંસાના બનાવો દિવસે-દિવસે ખૂબ જ વધવા લાગ્યા છે. આ દીકરી ના મૃત્યુ બાદ પરિવાર ઉપર આફતોના વાદળ ઘેરાઈ આવ્યા છે. સૌ કોઈ લોકો આવા નરાધમો સામે કાયદેસરના પગલા લઇને કડક સજા મળે તેવી માંગ કરી રહ્યા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *