Breaking News

સ્ટેશન ઉપર આવેલા શૌચાલય પાસે 3 દિવસથી યુવક ધાબળો ઓઢીને સુતો હતો, જ્યારે લોકોએ નજીક જઈને ઉંચો કર્યો તો ડોળા ફાટીને બહાર આવી ગયા.. વાંચો..!

રેલ્વે સ્ટેશન ઉપર રોજ હજારોથી લાખોની સંખ્યામાં લોકો મુસાફરી કરે છે. કારણ કે, રેલ્વેથી એક ખૂણાથી માંડીને બીજા ખૂણા સુધી ખૂબ જ સસ્તી અને સારી મુસાફરી કરી શકાય છે. રેલવે ઉપર સુરક્ષાનું પણ ખૂબ જ ધ્યાન રાખવું પડે છે. છેલ્લા કેટલાક સમયથી કરનાર લોકો રેલવેનો ઉપયોગ કરીને એક વસ્તુને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જતા પકડાઈ ચૂક્યા છે.

છતાં પણ તેઓની હિંમત ઓછી થઈ નથી. અત્યારે રેલવે સ્ટેશન ઉપર આવેલા સુલભ સૌચાલય પાસેથી એક એવી ચીજ વસ્તુ મળી છે. જેને જોતાની સાથે જ સૌ કોઈ લોકોના હોશ છૂટી ગયા હતા. તો પોલીસ પણ ચોકી ઉઠી છે. આ મામલો રાજસ્થાનના બિકાનેરનો છે. અહીં બિકાનેરના રેલ્વે સ્ટેશન ઉપર પ્લેટફોર્મ નંબર 1 ઉપર આવેલી ટિકિટ બારીની બાજુના રસ્તા પર એક સુલભ શૌચાલય આવેલું છે..

જેની સામે એક યુવક છેલ્લા ત્રણ દિવસથી સૂતો હતો. અહીંથી પસાર થતાં ઘણા બધા લોકોની સાથે સાથે સુલભ સૌચાલય સાફ કરનાર વ્યક્તિને પણ શંકા ગઈ હતી કારણ કે, સૌચાલ્યની બહારની બાજુએ એક વ્યક્તિ સતત ત્રણ દિવસથી ધાબળો ઓઢીને સૂતો હતો. આ વ્યક્તિ એક પણ વખત ધાબળો ઉંચો કર્યો નથી..

આ ઉપરાંત આસપાસના દુકાનદારોનું પણ કહેવું હતું કે, આ વ્યક્તિ ત્રણ દિવસથી ધાબળો ઉઠીને અહીં સૂતો છે. પરંતુ એક પણ વાર તે ઉભો થયો નથી. આખરે કોઈ વ્યક્તિ ત્રણ દિવસ સુધી સતત કેવી રીતે સૂઈ શકે છે. જ્યારે તેઓને શંકા ગઈ અને તેઓએ પણ આ ધાબળો ઉંચો કરીને જોવાની કોશિશ કરી હતી કે, આખરે આ યુવક શા માટે એટલી બધી ઊંઘ લઈ રહ્યો છે..

ત્યારે તેઓના ટાંટિયા ધ્રુજી ગયા હતા. કારણ કે ધાબળો ઊંચો કરતાની સાથે જ અંદર એક યુવક સૂતેલો નહીં પરંતુ મૃત હાલતમાં મળ્યો હતો, ત્યારે આ ઘટના સામે આવી ત્યારે રેલવે સ્ટેશન ઉપર અરેરાટીનો માહોલ સર્જાઈ ગયો હતો. રેલવે સ્ટેશન ઉપર ચારેય બાજુએ સીસીટીવી કેમેરા લગાવવામાં આવેલા હોય છે.

આ ઉપરાંત પોલીસની પણ હંમેશા ચાંપતી નજર હોય છે. છતાં પણ કોઈક વ્યક્તિએ યુવકને પતાવી દે તેને રેલવે સ્ટેશન ઉપર ધાબળો ઓઢાડીને જતા રહ્યા છે. જ્યારે આ કારનામાઓ સામે આવ્યો ત્યારે તાત્કાલિક પોલીસનો કાફલો ત્યાં આવી પહોંચ્યો હતો. અને યુવકના કબજે લઈ તેને હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે..

આ સાથે સાથે તેની પાસેથી એક થેલો પણ મળ્યો છે. આ થેલાની અંદર યુવકના કેટલાક કપડાં મળી આવ્યા છે. ત્યાં આસપાસની પસાર થતા લોકોને લાગ્યો કે, આ યુવક સૂતો છે. ખૂબ જ થાકીને આવ્યો હશે. એટલા માટે જ સૂઈ ગયો છે. પરંતુ આ યુવક ઊંઘવાને બદલે તેને કોઈ મોતને ઘાટ ઉતારી નાખ્યો હતો..

આ વ્યક્તિ કોણ છે.? તેમજ કયા વિસ્તારમાં રહે છે.? તેની જાણકારી હાલ મેળવાય રહી છે. અત્યારે પોલીસ પ્રાથમિક તપાસ કરી રહી છે. જેમાં જાણકારી મળે છે કે, તે યુવક બીકાનેરનો છે. તેની તબિયત ખૂબ જ ખરાબ હતી. એટલા માટે તેની સાથે શું થયું છે. તેની કોઈ ચોક્કસ માહિતી મળી નથી. આ ઘટનાને લઇ રેલવે પોલીસ આગળની તપાસ કરી રહી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *