Breaking News

ST માં પાછળની સીટ પર બેઠેલો યુવક બોલ્યો કે, “આ થેલો ખોલશો તો તમે ભસ્મ થઈ જશો” કંડકટરે એ ખોલ્યો અને તેની સાથે થયું એવું કે…!

સરકારી મુસાફરી જેવી કે રેલવે અને સરકારી બસમાં દેશના ઘણા બધા નાગરિકો રોજબરોજ મુસાફરી કરતા હોય છે. પરંતુ કેટલીક વખત આ મુસાફરીના સાધનોમાં એવી બધી ઘટનાઓ સામે આવતી હોય છે, જે ખૂબ જ ચોંકાવનારી હોય છે. અને સામાન્ય વ્યક્તિ માટે તો વિચારવા પર મજબૂર કરી દે તેવી હોય છે..

થોડા દિવસ પહેલા જ એસટી બસની અંદર એક અજાણ્યા વ્યક્તિની લાશ મળી આવી હતી અને અત્યારે વળી પાછું એસટી બસની અંદર એક વ્યક્તિની એવી કાળી કરતું સામે આવી છે જેને જાણીને બસના કંડકટર અને ડ્રાઇવર સહિતના લોકો પણ ખૂબ જ ચોંકી ગયા છે. આ મામલો નાના નગર એસટી નિગમ પાસેનો છે.

અહીંથી એક એસટી બસ પરમપુર ગામ જવા માટે નીકળી હતી. આ બસની અંદર ખીચોખીચ વ્યક્તિઓ ભરેલા હતા. આ સાથે સાથે જ્યારે ચેકિંગ પોસ્ટ આવી ત્યારે પોલીસના કેટલાક અધિકારીઓ બસની અંદર ચેકિંગ માટે કામગીરી ચલાવી હતી. જેમાં શંકાસ્પદ વ્યક્તિઓના થેલાને પણ ચેકિંગ કરવામાં આવતું હતું..

બસની પાછળના ભાગે રાજેશ નામનો એક યુવક બેઠો હતો અને તેણે પોતાનો થયેલો બસની વચોવચ મૂકી દીધો હતો. જ્યારે પોલીસનું ચેકિંગ પૂર્ણ થઈ ગયું ત્યારબાદ તે એવી વાંચી તો કરવા લાગ્યો હતો કે, જેથી આસપાસ બેઠેલા અન્ય વ્યક્તિઓને પણ તેના પર શંકા જવા લાગી હતી..

તેઓએ કંડકટરની આ વાતની જાણકારી આપી અને કંડકટર ત્યાં આવી પહોંચ્યા ત્યાર બાદ તેના થેલાની પણ તલાસી લેવામાં આવી હતી. જ્યારે કંડકટર આ યુવકના થેલાને ખોલવાની કોશિશ કરતા હતા. ત્યારે આ યુવક પાછળથી બોલ્યો કે, જે વ્યક્તિ આ થેલાને ખોલશે તે લોકો થેલો ખોલતાની સાથે જ ભસ્મ થઈ જશે..

આ વાત સાંભળતા જ અન્ય મુસાફરો હચમચી ઉઠ્યા હતા અને વિચારવા પર મજબૂર બન્યા કે, આખરે આ થેલાની અંદર એવું તો શું છે કે આ યુવક તેને ભસ્મ કરી નાખવાની વાતો કરી રહ્યો છે. આ ઉપરાંત પોલીસના ચેકિંગમાં તો આ યુવક બચી ગયો છે. પરંતુ અન્ય કોઈ વ્યક્તિ છેલ્લો ખોલી ન શકે એટલા માટે ભસ્મ કરવાની વાતચીત કરી રહ્યો હતો..

આ યુવકની કાળી કરતૂતોનો પરદાફાશ કરવા માટે કંડક્ટરે હિંમત કરીને તેનો થેલો ખોલી નાખ્યો હતો. જ્યારે કંડકટર થેલાની ચેન ખોલવા જતો હતો. ત્યારે વળી પાછો આ યુવક બોલ્યો કે, જો તમે આ થેલો ખોલશો તો સાચું માં તમે ભસ્મ થઈ જશો, અને તમારો પરિવાર માથે આફતોના આભ ફાટી નીકળશે..

તમે જોઈ વિચારીને આ થેલો ખોલજો પરંતુ કંડક્ટરે આ યુગકની વાતોમાં ધ્યાન આપ્યું નહીં અને બસમાં રહેલા આ થેલાની ચેન ખોલી નાખી હતી અને અંદરથી જે ચીજ વસ્તુ મળી તે જોઈને તેવો ચોકી ઉઠ્યા હતા. આ સાથે સાથે મુસાફરો પણ માથે હાથ દઈને વિચારવા પર મજબૂર બની ગયા હતા.

આ થેલાની અંદરથી વિદેશની નશાકારક ચીજ વસ્તુઓ મળી આવી હતી. પોલીસની નજરમાંથી તો આ યુવક બચી ગયો હતો. પરંતુ કંડક્ટરે આ યુવકની પોલ ખોલી નાખી હતી. તેણે તાત્કાલિક પોલીસને જાણકારી આપી કે, એસટી બસની અંદર મુસાફરી કરનાર એક યુવકના થેલામાંથી વિદેશથી લાવેલી નશાકારક ચીજ વસ્તુઓ મળી આવી છે.

તાત્કાલિક ધોરણે એસટી બસને સાઈડમાં રોકાવી દેવામાં આવી હતી અને આ યુવકને પકડી પાડવામાં આવ્યો હતો. આ ઉપરાંત પોલીસ યુવકને પોલીસ ચોકી લઈ ગઈ હતી. ત્યારબાદ તેના થેલાની પણ તપાસ કરવામાં આવ્યો હતી. આ યુવક કોણ છે..? ક્યાંથી આવે છે..? એને શા માટે આ ચીજ વસ્તુઓની હેરાફેરી કરી રહ્યો છે..?

વગેરે જેવા પ્રશ્નોના જવાબ મેળવી રહ્યા હતા. જ્યારે આ ઘટના બની ત્યારે બસમાં એકાએક હલ્લો મચી ગયો હતો તો આસપાસથી પસાર થતા અન્ય વાહન ચાલકો પણ પોતાના વાહનો તોભાવીને એસટી બસની અંદર કઈ વાતનો હોબાળો બચ્યો છે, તે જાણવા માટે આવી પહોંચ્યા હતા.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *