Breaking News

સોસાયટીમાં ગાર્ડની નોકરી કરતા ઘરડા ઢાંઢાંએ 8 વર્ષની માસુમ દીકરીને ઘરે એકલી જોઇને પીંખી નાખી પછી થયું એવું કે, જોતા જ માતા-પિતા…!!

આજકાલ માતા-પિતાએ બાળકોનું ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ. બાળકોને એકલા ઘરની બહાર છોડવા જોઈએ નહીં અને બાળકો ક્યાં રમી રહ્યા છે, તેમનું માતા-પિતાએ સાવચેતી પૂર્વક ધ્યાન રાખવું જોઈએ. આજકાલ માતા પિતાનું જરાપણ ધ્યાન ન રહેતા બાળકો સાથે ગંભીર ઘટનાઓ થઈ રહી છે.

આવી જ એક ઘટના માસુમ બાળકી સાથે બની હતી. આ ઘટના વડોદરા શહેરના જુના પાદરા રોડ વિસ્તારમાં બની હતી. એક સોસાયટીમાં પરિવાર ઘણા સમયથી રહેતું હતું. પરિવારમાં માતા-પિતા અને તેમની માસુમ દિકરી રહેતા હતા. માસુમ દિકરીની ઉંમર 8  વર્ષની હતી અને તેમના પિતા છૂટક મજૂરીઓ કરતા હતા.

દીકરીની માતા પણ નજીકના બંગલાઓમાં કામ કરવા માટે જતી હતી અને તે પોતાના પરિવારને ચલાવવામાં આર્થિક મદદ કરતી હતી. તે સમયે દીકરી પોતાના ઘરે એકલી રહેતી હતી અને દીકરી પોતાના મિત્રો સાથે ઘરની બહાર દરરોજ રમવા જતી હતી. તે દરરોજની જેમ એક દિવસ પણ ઘરની બહાર તેમના મિત્રો સાથે રમતી હતી.

તેમની માતા નજીકના બંગલામાં દરરોજની જેમ કામ કરવા માટે ગઈ હતી. પિતા પણ કામ ધંધે ગયા હતા. દીકરી જે સોસાયટીમાં રહેતી હતી. તે સોસાયટીમાં ઘણા સમયથી એક સિક્યુરિટી ગાર્ડ રાખવામાં આવ્યો હતો. આ સિક્યુરિટી ગાર્ડનું નામ સીતબ પઠાણ હતું. તેઓ જરૂર જાણતા હતા કે દીકરી ઘરે એકલી રહે છે.

અને તેમની માતા અને પિતા કામ ધંધે જાય છે, જેના કારણે આ ઘરડા યુવકે દીકરી પર અવારનવાર નજર બગાડી હતી. તે દીકરીને ખરાબ નજરે જોતો હતો. 8 વર્ષની બાળકી તેમને કાકા માનીને તેમની પાસે જતી હતી અને આજ સિક્યુરિટી ગાર્ડ માસુમ દિકરીની માસુમિયતનો ફાયદો ઉઠાવીને દીકરીના શરીરને ગમે ત્યાં સ્પર્શ કરતા હતા.

દીકરી સાથે શારીરિક અડપલા કરતા હતા. દીકરી ખૂબ જ ડરી ગઈ હતી. તે પોતાની માતાને આ વાત જણાવવામાં આવતી હતી પરંતુ સીતાબ પઠાણ દીકરીને ધમકી આપતા હતા. ‘જો તે આવા જ કોઈને પણ જણાવશે તો તે દીકરીને છોડશે નહીં’ અને દીકરી સાથે પાંચ છ દિવસ સુધી તેણે શારીરિક અડપલા કરીને દીકરી સાથે છેડતી કરી હતી.

જેના કારણે એક દિવસ દીકરી પોતાના ઘરે માતા આવતા જ દીકરીએ સમગ્ર વાત માતાને જણાવી હતી. દીકરીએ માતાને કહ્યું હતું કે, ‘ગેટવાળા કાકા મારા શરીરને ગમે ત્યાં અડે છે અને તેઓ મારી સાથે ખરાબ વર્તન કરે છે’ જેના કારણે દીકરીની માતાએ તરત દીકરીના પિતાને આવા જણાવી હતી દીકરીના પિતાએ સમગ્ર સોસાયટીના યુવકોને ભેગા કર્યા હતા.

અને આવા જણાવી હતી તે સમયે તેને સોસાયટીમાંથી કોઈ સરખો જવાબ ન મળતા તેમણે પોલીસની આ ઘટનાની જાણ કરી હતી અને પોલીસે સીતા પઠાણની ધરપકડ કરી હતી અને સીતાબ પઠાણની પૂછપરછ ચાલુ કરી હતી પોલીસ આગળની કાર્યવાહી કરી રહી હતી. આજકાલ લોકો આવી ઘટનાઓ ખૂબ જ કરી રહ્યા છે અને માસુમ દીકરીઓને જિંદગીને બરબાદ કરી રહ્યા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *