Breaking News

સોનાના ભાવમાં ધરખમ ઘટાડો, આટલા રૂપિયાનો ઘટાડો થતા સોનીની દુકાનમાં લાગી લાંબી લાઈનો.. જાણો તાજો ભાવ..!

છેલ્લા ઘણા સમયથી સોનાની કિંમત આસમાનની ઉંચાઈઓને અડકી રહી હતી. લોકો પૈસાના રોકાણ માટે સોનાને સૌથી શ્રેષ્ઠ ઉપાય માને છે. રોકાણકારો સોનામાં મન મૂકીને રોકાણ કરી રહ્યા છે. સોના ના ભાવમાં રોજ રોજ નાના મોટા ઉતાર ચડાવ આવતા હોઈ છે. પરતું છેલ્લા 3 દિવસમાં ખુબ મોટા ઉતાર ચડાવ આવ્યા છે.

સોનાના ભાવમાં ઘટાડાના સમાચાર આવતાની સાથે જ સૌ કોઈ લોકો સોનું ખરીદવા માટે સોની બજારમાં લાંબી લાઈનો લગાવી રહ્યા છે.કારણ કે એક સાથે ખુબ મોટો ઘટાડો નોંધાયો છે. રોકાણકારો માટે સોનું ખરીદવાની આ ઉત્તમ તક આવી છે. આવી તક બોવ ઓછી વાર મળતી હોઈ છે.

હાલ રશિયા અને યુક્રેનનું યુદ્ધ ચાલી રહ્યું છે. આવા સમયે વિશ્વના દરેક બજારો તૂટી રહ્યા છે. પછી સોનાનું માર્કેટ હોઈ, ક્રીપ્ટોનું માર્કેટ હોઈ કે શેર બજાર હોઈ.. દરેકના ભાવ તળિયે આવી ગયા છે. આ બેસ્ટ મોકો બની શકે છે તમારા રોકાણને ઓછી વેલ્યુમાં વધારે પ્રોફિટ બનાવવા માટે..

વાત કરીએ સોનાના ભાવની તો ભાવમાં 900 રૂપિયાનો એક સામટો ઘટાડો નોંધાયો છે. 22 કેરેટ સોનાનો ભાવ 46,200 એ પહોચી ગયો છે. જે 3 દીવસ પહેલા 47,400 ને પાર હતો. એક સાથે ઘટાડો આવતા જ લોકો ખરીદી કરવા લાગ્યા છે. રોકાણકારો રોકાણ કરવા લાગ્યા છે..

વિશ્લેષકોના મતે સોનાના ભાવમાં હજી પણ ખુબ જ વધારે ભાવમાં ઘટાડો આવવાની શક્યતાઓ રહેલી છે. કારણ કે આ યુદ્ધ ધીમે ધીમે વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. જો આ યુદ્ધ આમને આમ થોડા દિવસો સુધી ચાલશે તો હજી પણ ખુબ મોટો ઘટાડો નોંધાવાની શક્યતાઓ રહેલી છે.

હાલ 22 કેરેટ સોનાના ભાવ 46,200 નોંધાયા છે અને 24 કેરેટ સોનાના ભાવ 49,250 નોંધાયા છે. આ સાથે સાથે ચાંદીના ભાવમાં પણ ધરખમ ઘટાડો જોવા મળ્યો છે. રશિયા અને અમેરિકા સહિતના એક્સેન્જોમાં ભાવમાં ઘટાડો નોંધાતા રોકાણકારો આંખો ફાડી ગયા છે. ચાંદીના તાજા ભાવ 6500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ નોંધાયા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *