Breaking News

આ ચોર ગેંગ જે ખાલી ઇકો કારના જ સાયલન્સર ચોરી કરતી હતી, કારણ પૂછતાં થયો મોટો ખુલાસો

દિવસની શરૂવાત થતાની સાથે જ આપણી જ આસપાસ ના અનેક સમાચારો અને નવા-જૂની ની જાણ જ હોય છે જેનું માધ્યમ કોઈપણ હોય શકે છે અનેક પ્રકારના આવ-નવા કિસ્સાઓ આપણી સામે આવતા હોય છે જેના માંથી અમુક કિસ્સાઓ કે સમાચારો આપણને ખરેખર વિચારો કરતા મૂકી દેતા હોય છે કારણ સાચેમાં જ સમજવા લાયક હોય છે.

અને ખરા અર્થમાં એક સર્વે મુજબ મોટાભાગના લોકો ને આ પ્રકારના સમાચારો માં ખુબ વધુ રસ પડતો હોય છે જે તેમની જ્ઞાનશક્તિ નો પરિચય કરાવતી હોય અને લોકો સંપૂર્ણ માહિતી ની જાણકારી પણ અચૂક મેળવતા જ હોય છે આજે આપણી સામે કંઈક એવો જ અજુગતો કિસ્સો સામે આવ્યો છે જે તમારા પણ હોશ ઉડાવી દેશે,

ઘણા બધા લોકો ને પહેલીવાર વાંચતા ની સાથે જ હાસ્ય પણ ઉદભવ્યું હશે પણ તેની પાછળ નું સંપૂર્ણ માહિતી જાણવી ખરેખર જરૂરી છે મળતા સમાચારોની વિસ્તારમાં વાત કરવામાં આવે તો સરખેજ પોલીસના સકંજામાં આવી ગયેલી હરિયાણાની મેવાતી ગેંગ સાઇલેન્સર ગેંગ તરીકે ઓળખાય છે અને ઇકો કારના સાઇલેન્સરને ટાર્ગેટ કરે છે.

જેમાં હાલ જ સાડા સાત લાખના સાઇલેન્સર ચોરીના ગુનામાં આ ટોળકીના ચાર સભ્યોને ઝડપી પાડયા છે. આ ગેંગ આટલા બધા સાયલેન્સર ચોરી કરી ને શુ કરતી હશે તે જાણવું પણ રસપ્રદ છે. અમદાવાદની સરખેજ પોલીસે ઈક્કો કારનું સાયલન્સર ચોરી કરતી ભેજાબાજ ગેંગને ઝડપી પાડી છે. છેલ્લા ઘણા સમયથી પોલીસને ચકમો આપી ફરાર થઈ જતી,

આ ગેંગને લાખો રૂપિયાના મુદ્દામાલ સાથે પકડવામાં આખરે સરખેજ પોલીસને સફળતા મળી છે. કેમ આ ગેંગ માત્ર સાઇલન્સરની ચોરી જ કરતી હતી ? શુ હતા તેના મનસૂબા અને માસ્ટર પ્લાન તે બાબતે પોલીસે પૂછપરછ કરતા અનેક  હકીકતો સામે આવી છે. સરખેજ પોલીસના સકંજામાં આવી ગયેલી આ ટોળકીમાં પકડાયેલા આરોપીઓના નામ,

મુનફેદખાન મેવ, તરીક અનવર મેવ, અલ્તાફ હુસેન મેવ, અને મોહમદ રહીસ મેવ છે.  આ ભેજાબાજ ચોર ટોળકી લેટેસ્ટ ઈક્કો ગાડીના સાયલેન્સરની ચોરી કરતી હતી કેમ કે તેમાં વપરાતા પ્લોડિયમ અને પ્લેટેનિયમ જેવી કિંમતી મેટલનો બજારમાં તેમને ઊંચો ભાવ મળતો. એટલે કે તેમનો ટાર્ગેટ કારના સાયલેન્સર નહીં પણ તેમાં કાર્બન કેન્ટ્રોલ કરવા વપરાતી કિંમતી ધાતુ હતી.

આ ટોળકીએ હરિયાણામાં 18 થી વધારે ગુનાઓને અંજામ આપ્યો છે. આ ઉપરાંત ગુજરાત રાજ્યમાં પણ અમદાવાદ ગાંધીનગર અને આસપાસના જિલ્લાઓમાં સાઇલેન્સર ચોરીનો તરખાટ મચાવી ફરાર થઈ જતી હતી. પરંતુ આખરે સરખેજ પોલીસે આ ટોળકીને ઝડપી સાઇલેન્સર ચોરીના 8 જેટલા ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે.

શુ છે મેવાતી ગેંગની સાયલેન્સર ચોરી પાછળની અસલી કહાની તે બાબતે પોલીસે જણાવ્યું કે આરોપીઓ માત્ર તેમાં રહેલું અમુક કિંમતી ધાતુ મેળવવા આ રીતે સાયલન્સર ચોરી કરતી હતી. જે ધાતુ વેચવા માટે તેઓને સામે લાખો રૂપિયા મળતા હતા. આરોપીઓ એક કાર લઈને આવતા એન્ડ નમ્બરપ્લેટ બદલી ચોરી કરવા નીકળતા હતાં,

જે બાબતે પણ કલમોનો ઉમેરો કરી તપાસ હાથ ધરવામાં આવી છે. આ ટોળકીએ હરિયાણામાં ૧૮ થી વધારે ગુનાઓને અંજામ આપ્યો છે. આ ઉપરાંત ગુજરાત રાજ્યમાં પણ અમદાવાદ ગાંધીનગર અને આસપાસના જિલ્લાઓમાં સાઇલેન્સર ચોરીનો તરખાટ મચાવી ફરાર થઈ જતી હતી. પરંતુ આખરે સરખેજ પોલીસે આ ટોળકીને ઝડપી સાઇલેન્સર ચોરી કરતી આ ટોળકી નો ભેદ ઉકેલી નાખ્યો છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *