Breaking News

શું તમને ખ્યાલ છે લસણ ની માત્ર એક કળી કોલેસ્ટ્રોલ, સંધિવાં તેમજ હ્રદય સંબંધિત બીમારીઓ ને કરે છે નાબુદ, આજે જ અજમાવી જુઓ આ રીત…

હાલના સમયમાં દરેક વ્યક્તિની ઈચ્છા એવી હોય છે કે તેમની તબિયત સારામાં સારી રહે એવામાં તબિયતનું ધ્યાન રાખો અને તમારા શરીરને મજબૂત રાખવું છે.તો આજે અમે તમને લસણ દ્વારા કેટલા આપણા શરીરને ફાયદા થાય છે તે જણાવીશું. અને તે નુસખાઓ અપનાવવાથી તમારી નાની-મોટી સમસ્યાઓમાં ખૂબ જ રાહત થઈ શકે છે તે પણ.

મોંઘી દવા ખર્ચ્યા વિના અને ઘરમાં જ તમે તેનો ઈલાજ કરી શકો છો. લસણ અનેક રોગોમાં એક ઉત્તમ ઔષધિ છે. દરરોજ ખોરાકમાં લસણ લેવાથી ઘણા બધા ફાયદાઓ થાય છે. જો એક કડી લસણને ટુકડા કરી અને તેને એક રાત માટે પાણીમાં પલાળવામાં આવે અને આ પાણી સવારે ખાલી પેટે પીવામાં આવે તો હૃદયરોગ અને સાંધાના વા જેવા રોગોમાં રાહત મળે છે.

અને આવું કરવાથી કોલેસ્ટ્રોલનું લેવલ પણ કન્ટ્રોલ થાય છે. હવે ૬૦ ગ્રામ લસણને પીસીને તેમાં સો ગ્રામ સરસવનું તેલ અને તલનું તેલ અથવા જાસૂદના તેલમાં ઉકાળવામાં આવે તો તેમાં દર્દ શામક શમતા આવે છે. અને તે તેલ જ્યાં તમને શરીરમાં સોજો છે. દુખાવો છે. અથવા તો કાનમાં દર્દ થતો તો આ તેલના બે ટીપા કાનમાં નાખી શકો છો. પરંતુ આ તેલ ઠંડુ પડી ગયા પછી.

જો તમારા શરીરમાં ઓક્સિજનની ઉણપ હોય તો લસણને એક કપડામાં તાવીજ ની માફક ગળામાં લટકાવી રાખો. આમ કરવાથી તમને ઓક્સિજનની ઉણપ પૂર્ણ થાય છે. લસણમાં ફ્રી રેડિકલ્સને અટકાવવાની શક્તિ હોય છે. આથી આંતરડાના કેન્સર પીડાતી વ્યક્તિ ને ડોક્ટર લસણનો ઉપયોગ કરવાની સલાહ આપે છે.

આ ઉપરાંત જો તમારે ખીલ હોય તો લસણનો રસ કાઢી તેમાં થોડું પાણી ઉમેરી ખીલ ઉપર લગાવો તો ખીલ ધીમે-ધીમે દૂર થશે અને ચામડી પર એક પણ ડાઘ નહીં રહે. આ ઉપરાંત લસણને વાટીને હાથ તેમજ પગ પર લગાવવામા આવે તો મચ્છર તમારી આજુબાજુ આવતા નથી અને તમને તે કરડતા પણ નથી સાથે જ ચામડી એકદમ કોમળ થઇ જાય છે.

અને લસણમાં એક એન્ટી બેક્ટેરિયલ તત્વો હોય છે. જેનું સેવન કરવાથી ફોડલી જેવી સમસ્યામાં રાહત થાય છે. કોલેસ્ટ્રોલના દર્દી માટે લસણ ફાયદાકારક સાબિત થયું છે. તે લોહીને પાતળું કરે છે. અને શરીરમાં લોહી થવાથી રોકે છે. ઠંડી અને બદલાતી મોસમ માં મોટાભાગના લોકોને કફ અને ઉધરસની સમસ્યા હોય છે.

જો તેનો ઉપયોગ કરવામાં આવે તો આવી નાની-મોટી સમસ્યાઓ માં રાહત મળે છે. તેને નિયમિત રીતે ખોરાકમાં લેવાથી બ્લડ પ્રેશર નિયંત્રિત રહે છે. એસીડીટી અને ગેસની સમસ્યામાં પણ રાહત મળે છે અને હૃદયરોગ થી લગતી બીમારીમા જેવી કે હૂમલો આવવાની શક્યતા ઘટી જાય છે. જો તમને હાથ પગમાં કડતર થતી હોય તો સૂઠ અને લસણ ને ઘીમાં શેકવાના અને ત્યારબાદ તેમાં મધ ઉમેરી તેને ખાવા. આમ કરવાથી થોડા દિવસ પછી કડતરમાં રાહત થાય છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About admin

Check Also

પથરી ઠીક કરવા માટે આયુર્વેદમાં નથી આનાથી શ્રેષ્ઠ કોઈ ઈલાજ, જાણી લો એકવાર તેના ઉપયોગની રીત અને પછી જુઓ પરિણામ…

કેટલાક દેશોમાં પથરીના દર્દીઑ ખૂબ વધારે જોવા મળે છે. નાના લોકોને તે સમસ્યા થાય છે. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *