Breaking News

શું તમે પણ રાત્રે પલાળેલા ચણા ના પાણી ને ફેંકી દો છો? તો જાણી લો! તેના સેવન થી મળે છે આવા દસ સ્વાસ્થ્યવર્ધક લાભ….

આપણા શરીર માટે ચણા ખુબ ગુણકારી છે. તે પછી દેશી હોય કે કાબૂલી તે આપણા સ્વાસ્થ્ય માટે ફાયદારૂપ નીવડે છે. તેમાં કાબૂલી ચણા માંથી બનતા ચોળે તો બધાને પસંદ હોય છે અને તે બધાના ઘરમાં બનતા રહે છે. આપણે ચણાને પાણીમાં પલાળીને રાખીએ છીએ તે પાણીને આપણે ફેંકી દઈએ છીએ. તે પાણીથી આપણા શરીરમાં ઘણા ફાયદા થાય છે.

તેમાં વધારે માત્રામાં ન્યૂટ્રઅન્સ હોવાથી લાભ થાય છે. તેનાથી થતા ફાયદા વિશે આજે આપણે જાણીશું. તમે સૌથી પહેલા રાતે ચણાને પલાલેને રાખવા. તેને સરખી રીતે પાણીમાં ધોઈને પલાળવા. આવું કરવાથી પલાળેલ પાણી ચોખ્ખું જ રહેશે. તેથી પાણીને ગાળીને તમે પી શકો છો. તેને પીવાથી શરીરમાં પ્રોટીનની માત્રા વધારે રહે છે.

તેમાં પ્રોટીન ભરપૂર પ્રમાણમાં મળી રહે છે. તેનું પાણી પીવાથી કેન્સર સામે પણ રક્ષણ મળે છે તે કેન્સરના થતા સેલ્સ ને થવાથી રોકવામાં મદદ કરે છે. તમારા પાચન તંત્રને સારું રાખવા માટે અને સ્વસ્થ રાખવા માટે કાબૂલી ચણાનને પલાળેલું પાણી પીવું તેનાથી ઘણા લાભ થાય છે.

ચણાનું પાણી ડાયાબીટીસ નાં રોગીઓ માટે ખુબ ફાયદારૂપ છે. તેનાથી શરીરમાં રહેલ બ્લડ શુગર ર્તારને કાબૂમાં રાખવામાં મદદ કરે છે. ચણા ખાવાથી આપણા શરીરને શક્તિ મળે છે. તેનું પાણી પીવાથી હાડકા મજબૂત અને તંદુરસ્ત બને છે. તેથી અઠવાડિયામાં બે થી ત્રણ વાર કબૂલી ચણાનું પાણી પીવું જોઈએ. તેનાથી ઘણો ફાયદો થશે અને હાડકા અને સાંધાના દુખાવામાંથી રાહત મળે છે. તે આપણા શરીરમાં એન્ટી એન્જીંગનું કાર્ય પણ કરે છે. તેનાથી આપની ત્વચા તંદુરસ્ત અને જવાન રહે છે. તેથી તમારી વધતી ઉમર ઓછી દેખાય છે અને તમે જવાન દેખશો.

તે હ્યદયને લગતી સમસ્યા માટે ખુબ મદદ રૂપ છે. તેથી તેને આપણા રોજના ડાયટ માં સામેલ કરવા. તેનું પાણી પીવાથી હ્યદયને લગતી બિમારીથી બચી શકાય છે. તમારા વાળાને સ્વસ્થ રાખવા માટે કાબૂલી ચણાનો ઉપયોગ કરવો. તેનાથી જરૂર ફાયદો થશે. તેનું પાણી પીવાથી વાળ મજબૂત અને તંદુરસ્ત બને છે. કાબૂલી ચણા ને ખાવાથી આંખોને લગતી સમસ્યા પણ દૂર થાય છે. તેનું પાણી પિવાથી આંખ સ્વસ્થ રહે છે. તમારા શરીરમાં દુખાવો અથવા સોજાની તકલીફ થતી હોય તો તમારે કાબૂલી ચણા રોજ ખાવા જોઈએ. તેનું પાણી પીવાથી પણ આવી તકલીફ દૂર થાય છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About admin

Check Also

પથરી ઠીક કરવા માટે આયુર્વેદમાં નથી આનાથી શ્રેષ્ઠ કોઈ ઈલાજ, જાણી લો એકવાર તેના ઉપયોગની રીત અને પછી જુઓ પરિણામ…

કેટલાક દેશોમાં પથરીના દર્દીઑ ખૂબ વધારે જોવા મળે છે. નાના લોકોને તે સમસ્યા થાય છે. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *