Breaking News

શું તમે જાણો છો ખરતા વાળની તકલીફ માટે આ કુવારપાઠા નો ઉપયોગ છે શ્રેષ્ઠ, જાણો કેવી રીતે…

એલોવેરાનું જેલ આપની ત્વચા માટે ઘણું ફાયદા કારક છે. તેની સાથે તે આપણા વાળ માટે પણ એટલુજ ફાયદા કારક છે. તેમાં રહેલા પોષક તત્વો વાળાને મજબૂત બનાવી ખરતા અટકાવે છે. તેની સાથે જથ્થામાં પણ વધારો કરે છે. તેની કડવી જેલમાં અનેક પ્રકારના ગુણ રહેલા હોય છે. આ જેલમાં ૯૬ ટકા પાણી અને વધારે માત્રામાં એમીનો એસીડ રહેલું હોય છે. આ ફાયદાકારક જેલમાં એ, બી, ઈ અને ડી જેવા વિટામીન રહેલા છે. તે શરીર, ત્વચા અને વાળા માટે જરૂરી પોષણને પૂરું પાડવામાં મદદ કરે છે.

આનાં સિવાય તે માથાના તાળવામાં ઠંડક પ્રદાન કરે છે. તેમાં વધારે માત્રામાં એમીનો એસીડ અને પ્રોટેયોલીટીક એન્ઝાઈમ રહેલું હોય છે. તેનાથી વાળાના મૂળને મજબૂત બને છે અને વાળ જડપથી વધવા લાગે છે. તેની સાથે તેમાં એન્ટી સેપ્ટિક અને એન્ટી ફંગલ ગુણ હોવાથી તે ખોળાને દૂર કરવામાં મદદ કરે છે.

તેને તેલમાં મેળવીને લગાવવાથી વાળાને જોઈતુ મોઈશ્ચર મળે છે. તેની સાથે તે વાળનો જથ્થો વધારવામાં અને વાળાને મુકાયમ અને સિલ્કી બનાવવામાં મદદ કરે છે. તે વાળાને ખરતા પણ રોકે છે. તેનો લેપ બનાવીને વાળમાં લગાવવાથી વાળ તંદુરસ્તામાં અને વાળની ગુણવત્તામાં વધારો કરે છે. આ જેલને ઉપયોગ કરીને તમે ઘણા જાતના લેપ બનાવી શક્પ છો અને તેને વાળમાં લાગવાથી વાળ કરતા બંધ થાય છે.

તેના માટે તમારે બે ચમચી એલોવેરા જેલ લેવું તેને માથાના ટાળવા પર હલકા હાથ વાલે મસાજ કરવું અને પછી તેને બે કલાક માટે રહેવા દેવું. ત્યાર બાદ શેમ્પૂથી વાળાને ધોઈ લેવા. આ પ્રયોગ સપ્તાહમાં બે વાર કરવાથી તમારા વાળ ચમકીલા અને સિલ્કી બનશે. થોડા દિવસ આવું કરવાથી વાળ ખરતા પણ બંધ થઇ જશે. તેમાં નાળિયેર તેલ ને મિક્સ કરીને ટાળવા પર લગાવવું અને તેને હલકા હાથ વળે માથા પર અને વાળમાં મસાજ કરવો. તેને બે કલાક પછી હલકા શેમ્પૂથી ધોઈ લેવા.

તમારા વાળા વધારે પ્રમાણમાં ખરતા હોય તો તમે તેમાં ડુંગળીનો રસ ઉમેરી શકો છો. તેને ભેળવીને વાળમાં લગાવવું. આવું કરવાથી થોડા સમયમાં વાળ ખરતા અટકી જશે. આ ઘરેલું ઉપચારથી વાળનો જથ્થો પણ વધશે. તમારી પાસે સમય ન હોય તો તમે નાળિયેર તેલની બોટલમાં ચોથાભાગનું જેલ ઉમેરી તેને બરાબર મિક્સ કરી લેવું અને રોજ રાતે સૂતા પહેલા આને વાળમાં લગાવવું અને સવારે વાળ ધોઈ લેવા. આવું કરવાથી તમારા વાળ ખરતા બંધ થઇ જશે. આના સિવાય જેલની સાથે તમે એરંડિયું અને મેથીનો પાઉડર લઇ તેને સરખા પ્રમાણમાં મિક્સ કરી એક લેપ તૈયાર કરી લેવો.

આ લેપને માથાના તાળવામાં એટલેકે વાળાના મૂળમાં સરખી રીતે લગાવી દેવું. અને બે કલાક પછી વાળાને શેમ્પૂથી ધોઈ કન્દિશાનાર કરી લેવું. આ ઉપચાર તમે એક સપ્તાહમાં એક કે બે વાર કરી શકો છો. બે ચમચી લીંબુ લઇ અડધા કપ એલોવેરાનું જેલ નાખવું અને સારી રીતે ભેળવી દેવું. આ લેપને વાળમાં લગાવીને ૨૦ થી ૨૫ મિનીટ સુધી વાળમાં લગાવી રાખવું. તે પછી વાળાને શેમ્પૂ વળે સારી રીતે ધોઈ લેવા આ ઉપાય કરવાથી વાળ ચમકીલા, મુલાયમ અને ખરતા બંધ થઇ જશે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About admin

Check Also

પથરી ઠીક કરવા માટે આયુર્વેદમાં નથી આનાથી શ્રેષ્ઠ કોઈ ઈલાજ, જાણી લો એકવાર તેના ઉપયોગની રીત અને પછી જુઓ પરિણામ…

કેટલાક દેશોમાં પથરીના દર્દીઑ ખૂબ વધારે જોવા મળે છે. નાના લોકોને તે સમસ્યા થાય છે. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *