રોજ જુદી જુદી જગ્યાઓ પરથી મહિલાઓ ઉપર થતા અત્યાચારના બનાવવા સામે આવતા હોય છે. અત્યાચારો ક્યારે બંધ થશે એ બાબત પર સૌ કોઈ લોકો ચર્ચા કરી રહ્યા છે. અત્યારે સનસનાટી મચાવી દે તો એક બનાવો સોશિયલ મીડિયા પર સામે આવતા જ નોકરી કરતી મહિલાઓનાં ફફડાટ મચી ગયો છે.
આજના સમયમાં મહિલાઓ પોતાના ટેલેન્ટને કારણે સમગ્ર દુનિયા સામે સમકક્ષ ચાલી રહી છે. મહિલાઓ પણ સાબિત કરી દીધું છે કે તેઓમાં કોઈપણ પુરુષ વ્યક્તિ કરતા ટેલેન્ટ નથી. નોકરી કરીને પરિવારનું ગુજરાત ચલાવું અને પરિવારને સાચવો અને સૌ કોઈની સાર સંભાળ રાખવી એ ખૂબ જ અઘરું છે..
પરંતુ નોકરી પર પણ જો મહિલાઓને હેરાનગતિ પહોંચાડવામાં આવે એ બાબત બિલકુલ ખોટી છે. લોકોને શરમમાં મૂકી દે તેવો એક બનાવો વિદેશમાંથી સામે આવ્યો છે. જેમાં એક મહિલા છેલ્લા ઘણા સમયથી એક સરકારી ઓફિસમાં નોકરી કરતી હતી. ઓફિસમાં મોટાભાગનું કામ આ મહિલાની જવાબદારીઓ હેઠળ આવતું હતું..
એટલા માટે ઓફિસનો શેઠ અવારનવાર આ મહિલાને મેસેજ મોકલીને કામની રાહ ચીંધતો હતો. પરંતુ વારંવાર તે એવા મેસેજ કરી બેસતો હતો કે જેના કારણે મહિલાને ખૂબ જ હેરાનગતિ સહન કરવી પડતી હતી. સરકારી ઓફિસનો આ શેઠ મહિલાને ખૂબ ખરાબ મેસેજ કરતો હતો. એવા ગંદા ગંદા મેસેજ કે જે સાંભળતાની સાથે જ કોઈ પણ વ્યક્તિને ગુસ્સો આવી જાય..
આ પ્રકારના મેસેજ અને વિડીયો શેઠે મહિલાને ત્રણ વખત મોકલ્યા હતા. અને ચોથી વખત જ્યારે મોકલ્યા ત્યારે મહિલાએ પિત્તો ગુમાવી દીધો હતો. અને તેના શેઠને બરાબરનો મેથીપાક ચખાડવાનો નિર્ણય લઈ લીધો હતો. બીજા દિવસે સવારે ઓફિસ જતાની સાથે જ મહિલા ઓફિસમાં પડેલા સાવરણાને પોતાના હાથમાં લીધો હતો..
અને શેઠની ઓફિસમાં ઘૂસી ગઈ હતી. અને સાવરણી લઇને શેઠને ધોઈ નાખ્યો હતો. અવારનવાર મોકલતો ખરાબ મેસેજ તેણે સૌ કોઈને વંચાવ્યા હતા. ઓફિસમાં કામ કરનાર અન્ય મહિલાઓ પણ કહેવા લાગી હતી કે આ શેઠ તેઓને પણ ખૂબ ખરાબ મેસેજ કર્યો છે. એટલા માટે બધી જ મહિલાઓએ ભેગા મળીને આ શેઠને બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો..
મહિલા તેના શેઠને સાવરણો લઈને ખૂબ ખરાબ રીતે મારપીટ કરી રહી છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ધૂમ મચાવી. આ વીડિયો વાયરલ જોતાની સાથે જ નોકરી કરનાર અન્ય મહિલાઓ પણ આ મહિલાની સપોર્ટમાં આવીને ઊભી થઈ છે. અને સરકારી નોકરી કરતા આ શેઠને નોકરીમાંથી કાઢી મૂકવાની વાત કરવામાં આવી હતી.
પરંતુ ઓફિસના શેઠે મહિલાને માનસિક સંતુલન ગુમાવી દીધું હોય એ પ્રકારની જણાવી છે. પરંતુ આ બાબતને લઈને મહિલાની સાથે ઘણા બધા વ્યક્તિઓ ઊભા છે એટલા માટે આ વ્યક્તિને જરૂરી સજા આપવામાં આવશે. આ બનાવ સામે આવ્યા બાદ મહિલાઓમાં તાકાત આવી ગઈ છે તેમના હરામખોર અને ત્રાસ પહોચાડતા બોસને સબક શિખાવવાની…
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]