Breaking News

શેરીના નાકે રહેલી બંધ ઓરડીમાં રોજ રાત્રે એક યુવક અવર-જવર કરતો, શંકા જતા સોસાયટીના પ્રમુખે તપાસ કરવા દરવાજો તોડાવ્યો તો ઉડી ગયા બધાના હોશ..!

શહેરની અંદર એવી ઘણી બધી પ્રવૃત્તિઓ ચાલતી હોય છે. પરંતુ આવી દરેક પ્રવૃત્તિઓની જાણ અધિકારી કે તંત્ર સુધી પહોંચતી નથી, એટલે એક પ્રવૃત્તિઓ એવી ગેરકાયદેસર ચાલે છે કે, જેની જાણકારી મળવી મુશ્કેલી જ નહીં પરંતુ નામમૂમકીન સમાન પણ બની જતી હોય છે. પરંતુ આપણું તંત્ર ખૂબ જ સતર્ક થઈ આવા કાળા કારનામા કરનાર લોકોને તાત્કાલિક ધોરણ પકડી પાડવામાં પણ આવે છે..

કેટલાક લોકો પોતાના ઘરેથી જ એવી કામગીરી અને વેગ આપે છે. અત્યારે સોસાયટીની અંદર ગેટ પાસે રહેલી એક બંધ ઓરડીમાંથી એવું મળી આવ્યું છે, તેને જોઈને સોસાયટીના સૌ રહીશોના હોશ ઉડી ગયા છે. આ મામલો કરુણા પાર્ક સોસાયટીનો છે. આ સોસાયટીમાં અંદાજે 70 જેટલા મકાન આવેલા છે..

સોસાયટીના ગેટ પાસે એક પ્લોટમાં ઓરડી બનાવવામાં આવી હતી. દિવસના સમય દરમિયાન બંધ રહેતી હતી. પરંતુ રાતના 2:00 વાગ્યા આસપાસ ઓરડીની અંદર રોજ રાત્રે એક યુવક અવરજવર કરતો હતો. મોડે સુધી જાગતા સોસાયટીના કેટલાક લોકો રોજ અદ્રશ્ય જોતા હતા. પરંતુ તેઓ આ દ્રશ્યને નકારી કાઢતા હતા..

પરંતુ એક વખત જ્યારે સોસાયટીના પ્રમુખે પોતાની નજર સામે આ દ્રશ્ય જોયું ત્યારે તેણે અન્ય લોકોને પૂછ્યું હતું કે, આ ઓરડીની અંદર કયો માણસ રહે છે..? તેમજ શા માટે આખો દિવસ દરમિયાન બંધ રહે છે. જ્યારે રાત્રિના સમયે જ કોઈ યુક્તિની અંદર અવરજવર કરે છે. ત્યારે સોસાયટીના કોઈપણ લોકો પાસે આ પ્રશ્નનો જવાબ હતો નહીં..

એક દિવસ સોસાયટીના પ્રમુખે જાગીને અહીં રેકી કરી હતી અને તેણે જોયું તો એક યુવક રાતના 2:00 વાગ્યા આસપાસ ઓરડીનું તાળું ખોલીને અંદર જાય છે. અને ત્યારબાદ માત્ર 10 થી 15 મિનિટની અંદર જવું પડીને તાળું મારીને બહાર જતો રહે છે. ત્યારબાદ બીજા દિવસે ફરી પાછો તે આ પ્રવૃત્તિઓ કરતો હતો..

આ પ્રવૃત્તિ ખૂબ જ ચાલતી હતી. એટલા માટે દિવસ દરમિયાન સોસાયટીના પ્રમુખે અન્ય વ્યક્તિઓને બોલાવ્યા અને આ તાળું તોડાવીને અંદર શું છે, તેની જાણકારી મેળવી હતી. જ્યારે આ ઓરડીનું તાળું તોડવામાં આવ્યુ ત્યારે અંદરથી અંદાજે 15 થી 20 મોટા મોટા કેન મળી આવ્યા હતા. અને તેમની અંદર પેટ્રોલ ભર્યું હોય તેવું લાગતું હતું.

હકીકતમાં આ યુવક આસપાસના વિસ્તારમાં રાત્રિના સમયે પડેલા વાહનોમાંથી પેટ્રોલની ચોરી કરીને પેટ્રોલ એકઠું કરતો હતો. આ પેટ્રોલને તે કેનમાં ભરી રાખતો અને ત્યારબાદ કોઈ જગ્યા પર જઈને પેટ્રોલ વેચી અને પૈસા કમાઈ લેતો હતો. જ્યારે મામલો સામે આવ્યો ત્યારે સોસાયટીના રહીશો પણ કહેવા લાગ્યા કે, તેમની ગાડીમાંથી પણ દિન પ્રતિદિન પેટ્રોલ ઓછું થતું હોય તેવો ભાસ થતો હતો..

પરંતુ પેટ્રોલના વધતા જતા ભાવના કારણે તેઓને ચોક્કસ અંદાજો આવી શક્યો નહીં. તેઓને લાગતું કે પેટ્રોલના ભાવ વધી ગયા છે. એટલા માટે પેટ્રોલ ઓછું આવે છે. પરંતુ સોસાયટીના ગેટ પાસે ઓરડીમાં રહેતો આ યુવક સોસાયટીના લોકોના ગાડીમાંથી પણ પેટ્રોલ કાઢી લેતો હતો. આ ઉપરાંત તે આસપાસના સોસાયટીમાં પણ કોઈ પણ વાહનો બાકી મૂક્યા હતા નહીં.

અંદરથી પેટ્રોલના આટલા બધા કેમ જોઈને સોસાયટીના પ્રમુખે આ ઘટનાની જાણકારી પોલીસને પણ આપી હતી. પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી દીધી હતી. લોકોની ગાડીમાંથી પેટ્રોલ ચોરનારનું નામ વિરેન્દ્ર હોવાનું સામે આવ્યું છે. વિરેન્દ્ર મૂળ મધ્યપ્રદેશનો રહેવાસી છે. કોરોનાના સમય પછી તેની પાસેથી કોઈ પણ નોકરી ધંધો ન હોવાથી તે ચોરી ના રવાડે ચડી ગયો હતો.

પરંતુ તે લોકોની ગાડીમાંથી પેટ્રોલ ચોરીને ઘણા બધા રૂપિયા કમાઈ ગયો હતો. દિન આવી જુદી જુદી ઘટનાઓમાં ખૂબ જ વધારો થઈ રહ્યો છે, જે દરેક લોકો માટે ખૂબ જ આશ્ચર્યચકિત સાબિત થઈ ગઈ છે. આવી ગુનાખોરીઓને રોકવા માટે તંત્ર ખૂબ જ મહેનત કરી રહ્યું છે. છતાં પણ ગુનાખોરી અટકતી નથી અને કેટલાક લોકો મન ફાવે તેમ વર્તન કરે છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *