Breaking News

શેરબજારમાં રોકાણ કરતા લોકો માટે આવ્યો લાલબત્તી સમાન કિસ્સો, જાણી તમે પણ મુશ્કેલીમાં મુકાઈ જશો

આ દુનિયામાં દરેક લોકો સવારે સૂરજ ઉગતાની સાથે જ પોતાના કામ-ધંધા સાથે જોડાઈ જતા હોય છે સાથે સાથે કેટલાય લોકો ને દરરોજ ઘણું લાબું અંતર કાપી નોકરી કે ધંધા ના સ્થાનો સુધી પોંહચવું પણ પડતું હોય છે કોઈપણ વ્યક્તિને પોતાના થી થયેલ મહેનત જ ભવિષ્યને ઉજ્જવળ બનાવતી હોય છે સાથે સાથે દરેકના મનમાં એક વિચાર તો સ્પષ્ટ રહેતો જ હોય છે,

કેમ કરીને વધુમાં વધુ રૂપિયા કમાવવા પરંતુ આ લક્ષ્યને પામવા માટે દરેક વ્યક્તિના પ્રયત્નો સાથે સાથે વિચારધારા જુદી જુદી પડતી હોય છે આવા મા કેટલાય લોકો પોતાના મનથી જ માની લેતા હોય છે કે આ કામ આપણાથી શક્ય નહીં બને એટલે તેઓ આગળ વધતા જ નથી પરંતુ જે લોકોને ઉજ્જવળ ભવિષ્યની ચિંતા રહેતી હોય છે.

તેઓ સતત અને સખત રીતે મહેનત કરતા હોય છે આજના સમયમાં લોકોમાં એક નવી વિચારધારા પ્રગટ થઈ છે એમાં પણ ખાસ કરીને યુવાનોમાં પોતાના એક મુખ્ય ધંધા ની સાથે સાથે તેઓ સાઈડમાં પોતાની બુદ્ધિશક્તિ આવડતથી રોકાણની દ્રષ્ટિએ અથવા તો કેટલાય લોકો ખર્ચના ઉકેલ માટે પણ રૂપિયા કમાવવાના કેટલા જુદા-જુદા રસ્તાઓ શોધી લેતા હોય છે.

કરીને વાત કરવામાં આવે તો કોરોના મહામારી બાદ lockdown ની સ્થિતિ માં યુવાનોમાં શેર બજાર પ્રત્યેનું વલણ ખૂબ વધારે માત્રામાં વધુ જોવા મળે છે યુવાઓ ખૂબ મોટી સંખ્યામાં શેરબજારમાં પોતાના રૂપિયા લગાવી રહ્યા હોય એવો સમગ્ર ભારતમાં સર્વે હાથ લાગ્યો છે શેરબજાર એ અધૂરી સમજણ કે અપૂરતા જ્ઞાન સાથે જો કરવામાં આવે તો,

તેમાં ચોક્કસ પણે નુકસાનીનો સામનો કરવો પડતો હોય છે પછી તો જેમ જેમ નુકસાની વધતી જાય એમ વ્યક્તિને લાલચમાં પણ વધારો થતો હોય છે અને વહેલી તકે તે નુકસાનમાંથી બહાર નિકળવા માટે જ કેટલાય પ્રયત્નો કરતો રહેતો હોય છે પણ શેર બજાર ની નુકશાની એ જેવી તેવી રીતે વ્યક્તિને બહાર નીકળવા દેતી નથી.

આને લઈને જ ભૂતકાળમાં પણ શેરબજારને લીધે અનેક લોકોએ આપઘાત કર્યા હોય અથવા તો ન ભરવાના પગલાં પણ ભરી લેતા હોય છે હાલમાં આવો જ એક કિસ્સો ગુજરાતમાં પણ નોંધાયો છે વડોદરા માં મકરપુરા વિસ્તારમાં એક નાના યુવકે શેરબજારમાં પોતાના રૂપિયા લેવાના ચાલુ કર્યા હતા પરંતુ સમય જતાં જાણ ન રહેતા,

મોટી નુકસાની આવી પડી હતી અને નુકસાનને પહોંચી ન વળતા તેને ખૂબ ગંભીર પગલું હાથ પર લીધું વિસ્તારમાં વાત કરવામાં આવે તો વડોદરાના મકરપુરા વિસ્તારમાં રહેતા રાજુ નામના યુવકના લાખો રૂપિયા શેરબજારમાં ડૂબી જતાં તેણે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો આ અંગે મકરપુરા પોલીસ પણ કાયદેસરની કાર્યવાહી કરી રહી છે.

પોલીસના સુત્રોના જણાવ્યા મુજબ રાજુ શિરવી તરસાલીની એક મોબાઇલ શોપ ચલાવે છે રાજુ મોબાઈલ ની સાથે સાથે શેરબજારમાં પણ પૈસા રોકતો હતો ત્યારે હાલમાં રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે શેરબજારમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળ્યો હતો તેમાં જ આ યુવક ફસાઈ ગયો અને આ વખતે, શેરબજારમાં રોકાણ કરવાના કરોડો રૂપિયાનું ધોવાણ થયું હતું,

જેમાં રાહ જોઈને પણ લાખોનું નુકસાન થયું હતું તેના કારણે ટેન્શન માં રહેતો હતો ગતરોજ પત્ની સાથે રૂપિયા ની ચર્ચા કર્યા પછી રાજુ એ આપઘાતની વાત કરી હતી પત્નીએ સમજાવવાનો ખુબ પ્રયત્ન કર્યો પરંતુ આવેશમાં એ આવેશમાં રાજુલા પત્ની ને બાથરૂમ માં બાંધી દીધી અને પોતે અન્ય રૂમમાં જઈને ગળેફાંસો ખાઇ લીધો હતો.આ ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *