Breaking News

શ્મશાન પાસે કચરો વિણતા વ્યક્તિને મળી આંખો કાઢેલી લાશ, નજીક જઈને જોતા જ થર-થર ધ્રુજી ગયા ટાંટીયા..!

ચોંકાવનારા બનાવો બનવાનો સિલસિલો દિન પ્રતિ દિન વધતો જ જાય છે. આ સિલસિલો ઓછો કરવા માટે શહેરની પોલીસ તેમજ તંત્ર ખૂબ જ મથામણ કરે છે. છતાં પણ તેઓ શહેરમાં બેફામ રીતે થતી હ.ત્યાઓને રોકી શકતા નથી. અત્યારે એક એવી હ.ત્યાનો મામલો સામે આવ્યો છે..

જેને જાણીને લોકોમાં ભારે ફાફડાટનો માહોલ સર્જાઈ ગયો છે. આ ઘટના હરિયાણાના કરનાલ પાસે આવેલા ભૂજગઢની છે. અહીં નદી પાસે આવેલા સ્મશાન ઘાટ પાસે સવારના સમયે હડકંપ મચી ગયો હતો. અહીં સવાર સવારમાં રસ્તા પરથી કચરો ઉઠાવનાર એક કચરાવાળો શ્મશાન પાસે કચરો લેવા માટે આવી પહોંચ્યો હતો..

તે જ્યારે કચરો ઉઠાવતો હતો. ત્યારે થોડે દૂર તેણે એક યુવકને જોયો હતો. તે નજીક જઈને જોયું તો તેના ટાંટિયા ધ્રુજવા લાગ્યા હતા. કારણ કે આ યુવકમાં પડ્યો હતો. અને તેની આંખોના ડોળા પણ કાઢી લેવામાં આવ્યા હતા. આ દ્રશ્ય જોતાની સાથે જ તે ખૂબ જ ડરી ગયો. અને તાત્કાલિક તને પોલીસને જાણકારી આપી હતી કે, સ્મશાન ઘાટ ઉપર એક મરેલો યુવક દેખાઈ આવ્યો છે..

અને તેની બંને આંખો પણ કાઢી લેવામાં આવી છે. અને તેની પાસેથી ખૂબ જ લોહી નીકળેલું દેખાય આવે છે. તાત્કાલિક પોલીસની ટીમ એફએસએલની ટીમને સાથે લઈને પહોંચી હતી. આ મૃતક વ્યક્તિ પાસે એક લાકડી પણ પડી હતી અને લાકડી પણ લોહીથી લથબથતી હતી.

પોલીસે જ્યારે તપાસ ચલાવી ત્યારે ખબર પડી કે, સ્મશાન ઘાટને કેટલાક યુવકોએ નશાનો અડ્ડો બનાવી દીધો છે. અહીં ઘણા બધા યુવકો નશો કરવા માટે આવતા હતા. એટલું જ નહીં આ યુવકની લાશની બાજુમાંથી પણ ખૂબ જ ખરાબ નશાકારક ચીજ વસ્તુઓના ઇ.ન્જે.ક્શ.ન અને સિરીં.જો મળી આવી હતી.

આ યુવક કોણ છે.? અને તેનું નામ શું છે.? તેની જાણકારી મેળવવામાં આવતી હતી. જ્યારે આ લાશનો હાથ ચેક કરવામાં આવ્યો ત્યારે હાથ ઉપર સંદીપ નામનું ટેટુ દોરેલું હતું. આ ઉપરથી પોલીસને જાણકારી મળી કે, આ યુવકનું નામ સંદિપ છે. જ્યારે વધુ માહિતી મેળવવામાં આવી ત્યારે ખબર પડી કે, આ સંદીપ નામના વ્યક્તિની ઉંમર 22 થી 23 વર્ષની છે..

અને તે કોલહેડી ગામનો રહેવાસી છે. તેના માતા પિતાની પૂછપરછ કરવામાં આવી ત્યારે જણાયું કે, સંદીપને છેલ્લા કેટલાક સમયથી નશો કરવાની ટેવ પડી ગઈ હતી. તેના માતા પિતાએ તેને ઘણી બધી વાર સમજાવ્યો પરંતુ તે કોઈની પણ વાત સમજવા માટે તૈયાર હતો નહીં એક દિવસ તેને કહ્યું કે, હવે હું આ તમામ કામ ધંધા મૂકી રહ્યો છું.

તેમ કહીને તે ઘરેથી બહાર નીકળ્યો હતો. સંદીપ મહેંદી મૂકવાનું કામકાજ કરતો હતો. તે બે દિવસ પહેલા જ ઘરેથી નીકળી ગયો હતો અને કુરુક્ષેત્ર વિસ્તારમાં આવેલી તેની દુકાન પર ગયો હતો. પરંતુ ત્યારબાદ તે ક્યારેય ઘરે પાછો આવ્યો નથી. તેના માતા પિતાએ તેની ખૂબ જ શોધખોળ કરી પરંતુ ક્યાંયથી સંદીપનો અતોપતો ન મળતા અંતે તેઓએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી હતી..

કે તેમનો 22 વર્ષનો દીકરો સંદીપ ઘરેથી નીકળ્યા બાદ ઘરે પરત આવ્યો નથી. પરંતુ બે દિવસ બાદ તો તેના મૃત્યુના સમાચાર સામે આવતા સંદીપની માતા હોશ ગુમાવી બેઠી હતી. અને તેને ત્યાં જ નીચે ઢળી પડી હતી. તેની હાલત જોઈને સમગ્ર પરિવાર ખૂબ જ ચોંકી ઉઠ્યો છે. કારણકે સંદીપની બંને આંખો પણ કાઢી લેવામાં આવી છે.

સંદીપના પિતાનું કેવું છે કે, તેમના જ ગામમાં રહેતો દીપ નામનો એક યુવક સંદિપ સાથે રહીને જ નશો કરતો હતો. અને સંદીપ અને દીપ બંને ખૂબ જ પાકા મિત્રો હતો. પરંતુ છેલ્લા કેટલાક દિવસથી નશા જેવી ચીજ વસ્તુઓનું સેવન કરવાને કારણે બંનેના મગજ ખરાબ થયા અને બંને ખૂબ જ લડાઈ ઝઘડો કરવા લાગ્યા હતા.

સંદીપના પિતાનું કહેવું છે કે, દીપ અને તેના અન્ય સાથીઓએ મળીને સંદીપને મોતને ઘાટ ઉતારી દીધો છે. અત્યારે સંદીપના પિતાનું નિવેદન નોંધીને પોલીસે ગુનો નોંધ્યો છે. અને આગળની કામગીરી પણ શરૂ કરી દીધી છે. જ્યારે આ બનાવના સમાચાર ગામ લોકો પાસે પહોચ્યા ત્યારે તેઓની ભીડ શ્મશાન પાસે ઉમટી પડી હતી.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

ઘરડા પિતાના મોત બાદ સગાભાઈઓ સંપતિના ભાગ પાડવાની બાબતે છુટા હાથની મારામારી ઉપર ઉતરી આવતા જ થયું એવું કે પરિવારની જિંદગી બગડી ગઈ..!

સંપત્તિ માટે પરિવારના સભ્યો અંદર જ આટલો મોટો ઝઘડો કરી બેસે છે કે, જ્યારે આ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *