Breaking News

શાળામાં 3 બહેનોએ રીસેસમાં બનાવેલી ભેળ ખાધા બાદ થયું એવું કે, ખાતાની સાથે જ થયું એવું કે દોડતા થયા માં-બાપ.. વાંચો..!

નાના બાળકોને જ્યારે સ્કૂલે જવાની ઉંમર થઈ જાય છે. ત્યારે મા-બાપ તેની દરેક બાબતોની સારસંભાળ રાખીને તેને સ્કૂલે મોકલતા હોય છે. તો ભણીગણીને ભવિષ્યમાં આગળ વધી શકે એટલા માટે તેઓને સારા સંસ્કાર પણ માતા-પિતા આપે છે. બાળક જ્યાં સુધી સમાજણો ન બને..

ત્યાં સુધી માતા-પિતા પર બાળકની સારસંભાળ રાખવાની જવાબદારી ખૂબ મોટા પ્રમાણમાં આવેલી હોય છે. પરંતુ ઘણી વખત એવી બાબતો બની જતી હોય છે. જેના કારણે મા બાપ બાળકોને લઈને ખૂબ જ ચિંતામાં મુકાઈ જતા હોય છે. રાજકોટમાં શાળાએ જતી ત્રણ બહેનો ખૂબ ગંભીર મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે.

હકીકતમાં રાજકોટમાં રહેતા નિરવભાઈને ત્રણે દીકરીઓ યાત્રી, ડિમ્પલ અને ધ્રુવીશા ગવરીદળ વિસ્તાર પર આવેલી જ્ઞાનધારા સ્કૂલમાં અભ્યાસ કરે છે. તેઓ ઘરેથી પાણીની બોટલ અને નાસ્તાનો ડબ્બો લઈને ચહેરા પર હાસ્ય સાથે સ્કૂલે જતા હોય છે. એક દિવસ તેઓ સ્કૂલ માં રિસેસ દરમિયાન નાસ્તામાં ભેળ બનાવી હતી.

શત્રણેય બહેનો અને અન્ય વિદ્યાર્થીઓના નાસ્તાઓ મિક્સ કરીને તેઓએ ભેળ બનાવીને નાસ્તો કર્યો હતો. ત્રણેય બહેનોને એવી તો શી ખબર હતી કે આ ભેળ તેમના માટે મુશ્કેલી જનક સાબિત થશે. ભેળ ખાતાની સાથે જ થોડાક જ સમયમાં ત્રણેય બહેનોને ઉલટી થવા લાગી હતી.

ઉલટી થતાની સાથે જ શાળાના શિક્ષકે ત્રણે દીકરીના પિતા નિરવભાઈને કોલ કરીને શાળાએ બોલાવી લીધા હતા અને બાળકીઓને લઈ જવા માટે કહ્યું હતું નિરવભાઈ તાત્કાલિક ધોરણે પહોંચીને તેણે બાળકોને ઘરે જતા પહેલા ચિલ્ડ્રન હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા.

જ્યાં ડોક્ટરે તપાસ કર્યા બાદ જણાવ્યું હતું કે તમારા ત્રણે દીકરીઓને પોઈઝન થઈ ગયું છે. એટલે કે તેઓએ જે પણ વસ્તુ ખાધી હશે એ વસ્તુ તેમના શરીરને માફક આવી નથી જેના કારણે તેમને ઉલટી થવા લાગી છે. કારણ સાંભળ્યા બાદ નિરવભાઈ પણ વિચારમાં મુકાઇ ગયા હતા કે સામાન્ય પણ તેઓની ત્રણે બાળકોને શાંત થઈને ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ છે..

ડોક્ટરે ત્રણે બહેનો ની સારવાર ચાલુ કરી દીધી છે. અગાઉ પણ વડોદરાની એક શાળામાં બાળકોને નાસ્તામાં બટેકા પૌવા આપવામાં આવ્યા હતા. તમામ વિદ્યાર્થીઓએ બટેકા પૌવા મન મૂકીને ખાધા હતા. પરંતુ બટાકા પૌવા ખાતાની સાથે જ બે કલાક બાદ સૌ કોઈ લોકોને પેટમાં દુખવા લાગ્યું હતું..

તો કોઈ લોકોને ઝાડા ઉલટી થયા હતા એક સાથે ૬૦ થી ૭૦ બાળકોને ફુડ પોઈઝનીંગનો કેસ સામે આવ્યો હતો ત્યારબાદ સ્વાસ્થ્ય વિભાગ અને પૂર્વ વિભાગના અધિકારીઓ તાત્કાલિક ધોરણે દોડતા થયા હતા. અને આ બનાવ પહેલા અમદાવાદના એક લગ્ન-પ્રસંગના મેળાવડામાં તમામ મહેમાનો એ રબડી, ભજીયા અને પંજાબી શાક ખાધું હતું..

બપોરનું ભોજન જનતાની સાથે એક સાથે 140 મહેમાનોને ઝાડા-ઊલટી થવા લાગ્યા હતા. ફૂડ વિભાગએ જમાવાની તપાસ કરી તો હલકી ગુણવત્તાનું જમવાનું હોવાને કારણે ફૂડ પોઇઝનિંગની અસર થઇ ચૂકી હતી તેમ જણાવ્યું હતું. જેના પગલે અધિકારીઓએ આગળની તપાસ હાથ ધરી હતી.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *