સેટી પર સુતેલી 13 વર્ષની ભાણકીને માસાએ ડૂમો દઈને આચર્યું ખરાબ કામ, રાત્રે 2 વાગે પરિવારે જાગીને જોયું તો ડોળા ફાટી ગયા..!

નાની ઉંમરની બાળકીઓ સાથે ખૂબ જ ખોટું થઈ રહ્યું છે. નાની બાળકીઓ ઉપર અત્યાચાર અને .દુ.ષ્ક.ર્મ. ગુજારવાની ઘણી બધી ઘટનાઓ બને છે. છેલ્લા છ મહિનાની અંદર અંદર ગુજરાતમાંથી ખૂબ મોટા પ્રમાણમાં આ બનાવો બનવાના આંકડા સામે આવ્યા છે. જેમાં વધુ એક બનાવો રાજકોટના 150 ફૂટ રીંગ રોડ પાસે આવેલા ચાર માળીયા આવાસ વિસ્તારમાંથી સામે આવ્યો છે.

13 વર્ષની બાળકીને અન્ય ચાર ભાઈ બહેનો છે. તે પોતાના માતા પિતા સાથે રહે છે. આ બાળકીના માતા પિતા રમકડા વેચીને પરિવારનું ગુજરાન ચલાવે છે. બાળકીના માતા-પિતાએ પ્રેમ લગ્ન કરેલા છે. તેની માતા રાજકોટના રૈયાધાર વિસ્તારની છે. બાળકીની માસી અવારનવાર તેમના ઘરે અવરજવર કરતી હતી..

આ ઉપરાંત બાળકીના માસાનું નામ વાસુદેવભાઈ છે. વાસુદેવ પણ અવારનવાર આ બાળકીના ઘરે અવરજવર કરતો હતો. વાસુદેવ પોતે શાકભાજીનો વેપાર કરીને જીવન ગુજરાન ચલાવે છે. એક દિવસ આ બાળકીની માસી પોતાના પિયરે મળવા માટે ગઈ હતી. ત્યારે વાસુદેવું એકલો હોવાને કારણે તે આ બાળકીના ઘરે આવી ગયો હતો..

ત્યારબાદ સમગ્ર પરિવાર સાથે બેસીને જમ્યો અને રાત્રે 11:00 આસપાસ સૌ કોઈ લોકો ઝુપડામાં સૂઈ ગયા હતા. અચાનક જ રાત્રે 2:00 વાગ્યા આસપાસ પરિવારની 13 વર્ષની દીકરી જોર જોરથી બૂમાબૂમ પાડવા લાગી હતી. આ બુમો સાંભળીને પરિવારના અન્ય સભ્યો જાગી ગયા જાગીને જોયું તો વાસુદેવું આ ઝુપડામાં ઉભો હતો..

જ્યારે બાળકી ખુબ જ ચીસા ચીસ કરતી હતી. પરિવારજનો આ બાળકીને અન્ય કોઈ બાબત પૂછે એ પહેલા જ વાસુદેવ જુપડામાંથી બહાર નીકળીને ભાગવા લાગ્યો હતો. ત્યારબાદ આ દીકરીને પ્રેમથી પૂછ્યું ત્યારે તેણે જણાવ્યું કે, તે રાત્રે સેટી ઉપર સૂતી હતી. ત્યારે વાસુદેવ તેને ઉપરથી ઊંચકીને નીચે સુવડાવી દીધી હતી..

ત્યારબાદ આ બાળકીના કપડાની અંદર હાથ નાખીને તે અડપલા કરવા લાગ્યો હતો. પોતાની સાથે કંઈ ખોટું થઈ રહ્યું છે. તેવું ઊંઘમાં અનુભવ થતા આ બાળકી જાગી ઉઠી હતી અને જોયું તો તેના માસા તેની સાથે ખરાબ હરકતો કરતા હતા. આ બાળકી અન્ય કોઈ બાબત બોલે એ પહેલા જ મોઢા પર ડૂમો દઈ દીધો હતો અને ત્યારબાદ ન કરવાની પ્રવૃત્તિઓ કરવા જઈ રહ્યો હતો..

એવામાં બાળકીએ ચીસા ચીસ કરી બેસતા પરિવારજનો જાગી ગયા હતા અને આ બાળકી ભીખા ભીખા બચી ગઈ છે. પરિવારજનો પોતાની તેર વર્ષની દીકરીના મોઢેથી આ શબ્દો સાંભળીને એકાએક હજ મચી ગયા હતા. કારણ કે તેઓએ જે વ્યક્તિ ઉપર વિશ્વાસ મૂકીને પોતાના ઘરમાં આશરો આપ્યો હતો..

તે જ વ્યક્તિ તેમની બાળકી માટે કાળ બનીને ત્રાટકયો છે. તેઓએ તાત્કાલિક પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે, બાળકીના માસા એ બાળકી ઉપર .દુ.ષ્ક.ર્મ. કરવાના ઈરાદે શારીરિક અડપલા કર્યા છે. પોલીસએ તાત્કાલિકા વાસુદેવને ઝડપી પાડ્યો હતો અને તેનું હ.વ.સ.નું ભૂ.ત પણ ઉતારી દીધું હોય હતું..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment