સ્કુટી લઈને જતી સરકારી મહિલા ઓફિસરને યુવકોએ ભર બપોરે ઉભી રાખી અને તેની સાથે કર્યું એવું કે જે દરેક લોકોએ જાણી લેવું જોઈએ..!

રોજબરોજની જિંદગીમાં ગુનાખોરીનું પ્રમાણ એટલું બધું વધી રહ્યો છે. જે શહેરમાં રહેતા દરેક સામાન્ય વ્યક્તિ માટે ખૂબ જ મોટો પ્રશ્ન સાબિત થયો છે. જો કોઈ ચોર લૂંટારા અને જાણકારી મળે કે, આ વ્યક્તિ પાસે કિંમતી ચીજ વસ્તુઓ છે. આ ઉપરાંત વ્યક્તિ કોઈ મોટો માલ સામાન લઈને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનો છે..

ત્યારે તેઓ તેમની પાછળ પાછળ રેકી કરે છે અને મોકો મળતાની સાથે જ તેમને લૂંટી લેતા હોય છે. અત્યારે ઉત્તર પ્રદેશના કાનપુરથી એક એવી હચમચાવી દેતી ઘટના સામે આવી છે કે, જેને જાણીને તંત્રની ઉડી ગઈ છે અને મોટા મોટા અધિકારીઓ પણ દોડતા થયા છે. આ ઘટના એક મહિલા અધિકારી સાથે બની છે..

આ મામલો કાનપુરના ચકેરી વિસ્તાર પાસે આવેલી બંગાળી કોલોની છે. અહીં પ્રેમલતા નામની એક મહિલા છેલ્લા ઘણા વર્ષોથી રહે છે. તે એરફોર્સ સ્ટેશનમાં સિનિયર ઓડિટર તરીકેના પદ ઉપર કામકાજ કરતી હતી. ચકેરી વિસ્તારમાં આવેલી બંગલો કોલોનીમાં માટે એક ભાડાના મકાનમાં રહેતી હતી..

જ્યારે તે બપોરના સમયે ઓફિસેથી પોતાના ઘરે પરત આવતી હતી. ત્યારે તેના ઘરના માત્ર 20 મીટર આગળથી જ સૂમસાન ગલીમાં એક બાઈક સવાર ઉપર બે વ્યક્તિ તેની સ્કૂટીની આગળ પોતાની બાઇક ઉભી રાખીને નીચે ઉતાર્યા હતા અને મહિલાને કોઈ વાતમાં ગોળ ગોળ ગુમાવી તેના ગળામાં રહેલા સોનાના ચેનને ચપટો મારીને ખેંચી લીધો હતો..

અને ત્યાંથી ભાગવા લાગ્યા હતા. આ મહિલા ઓફિસરે તેની પાછળ પાછળ ભાગવાનો પ્રયત્ન કર્યો અને તેને પકડવાની કોશિશ કરી પરંતુ બપોરનો સમય હોવાથી આગળની અંદર કોઈપણ વ્યક્તિ હાજર ન હતું આ ઉપરાંત મહિલા પણ તેને પકડી શકી નથી અને આ બંને લૂંટારાઓ મહિલાને ગાળામાંથી ટ્રેન આંચકીને ત્યાંથી ભાગી ગયા હતા..

આ સ્મશાન ગલીની અંદર લાગેલા સીસીટીવી કેમેરામાં આ તમામ દ્રશ્યો કેદ થયા છે. જ્યારે આ દ્રશ્યો થકી મહિલાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી શકે તેના ગળામાંથી સોનાનો બે લૂંટારો ભાગી ગયા છે. અત્યારે આ સીસીટીવી વિડીયો ખૂબ જ ફાઈનલ થઇ રહ્યો છે. આ વાયરલ વિડીયોને જોઈને કેટલાક લોકો કહી રહ્યા છે કે, આવા જો લૂંટારાઓને પકડીને બરાબરનો મેથીપાક ચખાડવો જોઈએ..

કારણકે જો આવા લોકોને ગુનાખોરીઓને દબાવવામાં નહીં આવે તો તેઓ આવનારા દિવસોમાં હજુ પણ મોટું પગલું ભરી શકે છે અને સામાન્ય વ્યક્તિના જીવને પણ જોખમમાં મૂકી શકે છે. ચોરી લુટફાટના બનાવો ત્યારે ખૂબ જ ચર્ચામાં આવી ગયો છે. આ ઉપરાંત ત્યાં આસપાસમાં રહેતા લોકોનું કહેવું છે કે, આ મહિનામાં સરકારી ઓફિસર છે. છતાં પણ જો લૂંટારાઓએ તેને લૂંટી લીધી છે.

તો સામાન્ય વ્યક્તિ સાથે આ લૂંટારાઓ શું કરી નાખે તેનું નક્કી હોતું નથી. હાલ પોલીસે એક્શન મોડમાં આવીને આ લુંટારાને પકડવા માટે દરેક વિસ્તારોમાં પેટ્રોલિંગ વધાર્યું છે અને કડક કાર્યવાહી કરીને ભય બેસે તેવો દાખલો બેસારવાની કોશિશ થઈ રહી છે. આ ગુનાખોરીને ડામવી ખુબ જ જરૂરી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment