Breaking News

સયુંકત કુટુંબમાં રેહતા દિયર-ભાભી રોજ બપોરે કરતા એવા કારનામાં કે નજરે જોનારા સસરાના તો મોતિયા મરી ગયા, હોશ ઉડાડતો બનાવ…!

કોઈપણ પ્રકારની મુસીબતો વગરનું જો જીવન જીવવું હોય તો પરિવારના દરેક સભ્યોની એકબીજા પ્રત્યેની સમજણ શક્તિ ખૂબ જ વધારે કામમાં આવે છે, જો પરિવારમાં એકતા અને સંપ ન હોય તો કોઈ બહારનો વ્યક્તિ પણ પરિવારને તોડીને જતો રહે છે. અત્યારના સમયમાં સંયુક્ત કુટુંબમાં ખૂબ જ ઓછા લોકો રહે છે..

પરંતુ જે લોકો સંયુક્ત કુટુંબમાં રહે છે, તેમની એકતા ખૂબ જ વધારે હોય છે. અત્યારે સંયુક્ત કુટુંબમાં જ રહેતો એક પરિવાર દોડતો થઈ ગયો હતો કારણ કે, કુટુંબમાં અંદરો અંદર જ ખૂબ જ મોટો લડાઈ ઝઘડો ઉભો થઈ ગયો હતો. આ હોશ ઉડાડતો બનાવ સામે આવતા જ ભલ ભલ્લા લોકો સમસમી ઉઠ્યા છે..

આ ઘટના વિનેપર ચોકડી પાસે આવેલી ભીમનાથ સોસાયટીની છે, આ સોસાયટીમાં દીપક કુમારનો પરિવાર સંયુક્ત કુટુંબમાં જીવન જીવે છે, દીપક કુમારના બે દીકરા આશિષ અને ઉમેશ બંને જુદા-જુદા વ્યવસાય સાથે સંકળાયેલા છે. મોટો ભાઈ આશિષ કાપડનો વ્યવસાય ચલાવે છે, જ્યારે નાનો ભાઈ ઉમેશ ઘરે બેસીને જ વિદેશની કંપનીમાં ઓનલાઇન નોકરી કરી રહ્યો હતો..

આશિષના લગ્ન થઈ ચૂક્યા છે, જ્યારે ઉમેશના લગ્ન હજુ બાકી હતા. પરિવારને એવી તો શી ખબર કે, તેમના જ ઘરની અંદર તેમના મોટા દીકરાનું લગ્ન જીવન આવનારા સમયમાં તૂટી જવા પામ્યો હશે. બપોરના સમયે ભોજન કર્યા બાદ આશિષના માતા પિતા બીજી રૂમમાં સૂઈ ગયા હતા..

ત્યારે અચાનક જ 10 થી 15 મિનિટમાં આશિષના પિતા રૂમની બહાર નીકળ્યા અને તેઓ બાથરૂમ જવા માટે જઈ રહ્યા હતા, એ વખતે તેણે ઉમેશની રૂમમાં જોયું તો ઉમેશ તેની ભાભી સાથે બેડ ઉપર ખૂબ જ ખરાબ કામકાજ કરી રહ્યો હતો. આ દ્રશ્ય જોતાની સાથે જ તેનો પિત્તો હલી ગયો અને તે વિચારવા લાગ્યા કે, ઉમેશે તેના મોટાભાઈની પત્ની સાથે ખૂબ જ ખરાબ કામ કર્યું છે..

તેણે એક પણ વાર તેના મોટાભાઈનો વિચાર કર્યો નથી, આ ઉપરાંત પરિવારને પણ કોઈ પણ આબરૂ રાખ્યા વગર તેણે આવું કામકાજ કરી નાખ્યું છે. બીજી બાજુ દીપક કુમારને જોતાની સાથે જ ઉમેશે તેમજ આશિષની પત્ની રમીલા બંને ખૂબ જ સ્તબ્ધ થઈ ગયા હતા, તેઓ તરત જ પોતપોતાનો સ્વ બચાવ કરવા લાગ્યા હતા..

પરંતુ દીપક કુમારે તાત્કાલિક ધોરણે આશિષને પોતાને ઘરે બોલાવી લીધો અને આ ઘટના વિશે સૌ કોઈ લોકોને જણાવી દીધું હતું, આશિષ એ કહ્યું કે, હવે હું રમીલા સાથે એક પણ સેકન્ડ વિતાવી શકું નહીં, હું તેને આજથી જ મારી પત્ની તરીકે સ્વીકાર કરતો નથી. હવે હું આજ પછી ક્યારેય પણ તેની સાથે વાતચીત કરવા માટે રાજી નથી..

અને હું તેની સાથે છુટાછેડા લેવા માગું છું, જ્યારે આ ઘટના સામે આવી ત્યારે સમગ્ર પરિવારમાં હોબાળો મચી જવા પામ્યો હતો કારણ કે, સંયુક્ત કુટુંબની અંદર રહેતા એ ભાઈઓનો આ પરિવાર ગણતરી મિનિટોની અંદર જ તૂટી જવા પામ્યો હતો. દિયર અને તેની ભાભીનું ઇલુ ઇલુ સૌ કોઈ લોકોની સામે આવી જતા ઈજ્જત આબરુના ધજાગરા ઉડી ગયા હતા..

રમીલા કહેતી હતી કે, તે સમગ્ર દિવસ દરમિયાન ખૂબ જ એકલા પણ અનુભવ કરતી હતી. એટલા માટે તે તેના દિયરની નજીક આવતી ગઈ અને ધીમે ધીમે તેનો દિયર પણ તેને પ્રેમ કરવા લાગ્યો હતો, તેમનો આ પ્રેમ પ્રકરણ છેલ્લા ચાર મહિનાથી ચાલતું હતું. પરંતુ દીપક કુમારની નજરે આ પ્રેમ પ્રકરણનો ખુલાસો થઈ જતા તેમનો તમામ ભાંડો ફૂટી ગયો હતો..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

શ્રાવણમાં દાન ઉઘરાવવા આવેલા 2 સાધુને જોઈ મહિલાને શંકા ગઈ, પીછો કરીને હકીકત જાણતા જ દેખાયું એવું કે જાણીને દરેકે ચેતવું જોઈએ..!

શ્રાવણ મહિનો સૌથી પવિત્ર મહિનો કહેવાય છે, આ મહિનાની અંદર દરેક ભક્તો અને શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *