Breaking News

સાસુ તેના જમાઈને આંધળો પ્રેમ કરી બેઠી, જમાઈ સાથે ફેરા ફરીને કરવા લાગી એવું કે દીકરીના ડોળા ફાટેલા ને ફાટેલા રહી ગયા..!

અમુક પ્રેમ પ્રકરણ રોજિંદી જિંદગીમાં પરિવારજનો માટે અપનાવવા મુશ્કેલ જ નહીં પરંતુ નામુમકીન હોય છે. કારણ કે અમુક પ્રેમ પ્રકરણના કારણે પરિવારના અન્ય સભ્યોને સમાજમાં હંમેશા માટે નીચું જોવાનો વારો આવે છે. એવા ઘણા બધા પ્રેમ પ્રકરણના મામલા અત્યાર સુધી સામે આવી ગયા છે કે, જેમાં અંતે કોઈપણ પરિણામ ન મળતા જે તે વ્યક્તિ હ.ત્યા કે આપઘાત જેવા પગલાં પણ ભરવાના લાગે છે..

અત્યારે બિહાર રાજ્યમાંથી આ પ્રકારનો જ વધુ એક શરમજનક કિસ્સો સામે આવી ગયો છે, બિહારમાં આશાદેવી નામની મહિલા ની દીકરીના લગ્ન મુકેશ નામના મુરતિયા સાથે કરવામાં આવ્યા હતા. મુકેશ દેખાવે ખૂબ જ રૂપાળો અને ખૂબ સારું કમાતો હોવાથી આશા દેવીની એકની એક દીકરીના લગ્ન મુકેશ સાથે થયા અને આશા દેવી ખૂબ જ ખુશ હતી..

આ ઉપરાંત મુકેશ પણ તેની પત્ની સાથે ખૂબ જ ખુશ હતો. પરંતુ જેમ જેમ દિવસો વીતતા ગયા તેમ તેમ જમાઈ મુકેશ તેની સાસુ આશા દેવીને પ્રેમ કરવા લાગ્યો હતો. તેમજ આશા દેવી પણ પોતાની દીકરીના લગ્ન જીવનનો ખ્યાલ રાખ્યા વગર મુકેશના પ્રેમમાં પડી ગઈ મુકેશ અને આશા દેવી એટલે કે સાસુ અને તેનો જમાઈ બંને એકબીજાને આટલી બધી નજીક આવવા લાગ્યા હતા કે…

જેની જાણ આશા દેવીની દીકરીને પણ ન હતી. તેઓ મને એકબીજાને પતિ-પત્ની માની ચુક્યા હતા. ત્યારબાદ તેઓ પોત પોતાના ઘરેથી ભાગી ગયા અને મંદિરમાં જઈને ફેરા ફરીને લગ્ન પણ કરી લીધા હતા. આ ઉપરાંત તેમણે આ ઘટનાની માહિતી તેમના ગામની પંચાયત ઓફિસમાં પણ આપી હતી..

પંચાયત ઓફિસેથી પણ સહમતી મળી ગઈ કે, જો તમે એકબીજાને પ્રેમ કરતા હોય તો તમે એકબીજા સાથે રહી શકો છો. સાસુ અને જમાઈ હવે સાસુ-જમાઈ નહીં પરંતુ પતિ-પત્ની બની ગયા હતા. મુકેશ આશા દેવીને પોતાના ઘરે લઈ આવ્યો, જ્યાં આશા દેવીની દીકરી પણ રહેતી હતી. મુકેશને એક સાથે બે બે પત્નીઓ થઈ ગઈ હતી….

કે જેમાં એક આશા દેવી અને બીજી આશાદેવીની દીકરી હતી. આશા દેવીને સહેજ પણ શરમ ના આવી કે, તે પોતાના દીકરીના સાસરીયે જ વહુ બનીને આવી છે. આ ઉપરાંત તેણે પોતાના પરિવારજનોનો પણ એક પણ વાર વિચાર કર્યો હતો નહીં અને મુકેશ સાથે પરણી ગઈ હતી. આ તમામ ઘટનાની હતો ત્યારે વટી ગઈ કે, જ્યારે પોતાની જ દીકરીની નજર સામે આશાદેવી મુકેશ સાથે પ્રેમ ભરી હરકતો પણ માણવા લાગી હતી..

તેણે તમામ શરમને નેવે મૂકી દીધી અને મુકેશના ઘરે રહેવા લાગી હતી. આ પ્રેમ પ્રકરણના કારણે આશાદેવીના પહેલા પતિ તેમજ તેનું પહેલું સાસરુ ખૂબ જ શરમજનક પરિસ્થિતિમાં મુકાઈ ગયું હતું. કારણ કે ગામના સૌ કોઈ લોકોને મહેણા ટોણા મારી રહ્યા હતા કે, તેના ઘરની વહુ એટલે કે આશા દેવી સમગ્ર પરિવારને બદનામ કરીને જતી રહી છે. અને પોતાના જમાઈને પરણી ગઈ છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

ઘર પાછળના વાડામાં કામ કરતી દીકરાની વહુને જોઈને નરાધમ સસરાએ દાનત બગાડી કરી નાખ્યું એવું કે પરિવાર બદનામ થઈ ગયો, જાણો..!

દરેક વ્યક્તિમાં સારી સમજણ હોય તો ક્યારે પણ કોઈ વ્યક્તિ મોટી મુશ્કેલીઓનો ભોગ બનતો નથી, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *