Breaking News

સાસરીયાના ત્રાસથી કંટાળી જઈને પરણીતાએ ભરી લીધું એવું પગલું કે હવે સાસરીયાઓ મોઢા ફાડીને રોવા લાગ્યા, વાંચો..!

અત્યારના સમયમાં લોકો પોતાના સ્વાર્થ માટે માનવતા પણ ભૂલી રહ્યા છે. અવારનવાર જેને કારણે બનતા ગંભીર કિસ્સાઓ સામે આવી રહ્યા છે. એક કિસ્સો હાલમાં એક એવો બન્યો હતો. જે માનવતાને પણ શરમાવી મૂકે એવો બન્યો હતો. આ ઘટના મથુરાના થાણા હાઇવે વિસ્તારમાં આવેલા બુદ્ધ વિહાર કોલોનીમાં રહેતા પરિવારની મહિલા સાથે બની હતી.

પરિવારની મહિલાનું નામ ગીતાબેન હતું. તેઓ મથુરાના પ્રેમ નગર ગામમાં પોતાના પરિવાર સાથે રહેતા પરંતુ તેમના લગ્ન બુદ્ધ વિહાર કોલોનીમાં રહેતા યુવક સાથે કરાવવામાં આવ્યા આ યુવકનું નામ રાજ કપૂર છે અને તેઓ પોતાના પરિવાર સાથે બુદ્ધ વિહાર કોલોનીમાં રહે છે. લગ્ન બાદ ગીતાબેન રાજ સાથે પોતાના સાસરીયે રહેવા લાગી હતી.

લગ્ન પછી ગીતાને ખૂબ જ સારી રીતે સાચવવામાં આવી પરંતુ લગ્નના થોડા વર્ષો બાદ ગીતાને તેના સાસરિયાઓએ ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. અવારનવાર ગીતાને તેના પિયરમાંથી કાર લઇ આવવાનું કહીને ખૂબ જ ત્રાસ આપવામાં આવતો હતો. અનેક વાર ગીતા પાસેથી દહેજ તરીકે કારની માંગણી કરતા હતા.

અને તેના પિયરિયાને લઈને વધારે મેણાટોણા મારતા હતા. ગીતા ખૂબ જ કંટાળી ગઈ હતી તેમના સાસરિયાંઓ અને પતિના ત્રાસને કારણે તેણે ઘણીવાર તેના પરિવારના લોકોને આ વાતની જાણ કરી પરંતુ પરિવારના લોકો સમજાવીને ગીતાને સાસરીયે રહેવાનું કહેતા હતા. ઘણા સમય પછી એક દિવસ સાંજના સમયે ઘરમાં ઝઘડો થયો હતો.

ઝઘડો ખૂબ જ વધી ગયો અને ગીતાને તેના સાસરિયાના લોકો ખૂબ જ ત્રાસ આપતા હતા. જેના કારણે ગીતા ખૂબ જ કંટાળી ગઈ અને તેણે પોતાના મગજ પર કાબુ રાખી શકી નહીં, તે પોતાના રૂમમાં જતી રહી અને પોતાના રૂમમાં જઈને તેણે લટકીને આપઘાત કરવાની તૈયારી કરી રહી હતી. તે સમયે સાસરિયાના લોકો અને તેનો પતિ જોઈ રહ્યા હતા.

પરંતુ ગીતાએ અટકાવવાની કોશિશ કરી હતી. ત્યારબાદ ગીતા એક મિનિટમાં જ લટકીને આપઘાત કરી લીધો અને પોતાનો જીવ ગુમાવી લીધો ત્યારે જ સાસરિયાઓ અને તેમના પતિએ 12 મિનિટ 14 સેકંડનો બારીમાંથી ગીતાએ આપઘાત કર્યાનો વિડીયો બનાવ્યો હતો પરંતુ ગીતાને રોકવાનો પ્રયાસ કર્યો નહીં,..

સાસરિયાંઓ પોતાની ઘરે બહુ સાથે આવું વર્તન કરી રહ્યા હતા અને તેના પતિ પણ ગીતાને અવારનવાર આપઘાત કરવા માટે ઉશ્કેરતો હતો ત્યારબાદ ગીતાએ પોતાનો જીવ ગુમાવ્યો જેના કારણે સાસરીયાના લોકોએ ગીતાએ આ પગલું ભર્યું હોવાથી પિયરયાને જાણ કરી ત્યારે ગીતાના પિયરના લોકોએ પોલીસને આ ઘટનાની જાણ કરી હતી. ત્યારબાદ પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી હતી.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *