Breaking News

નરાધમ સસરા નજર બગાડીને દીકરાની વહુ સાથે કરતો ખુબ જ ખરાબ હરકતો, અને એક દિવસ ભોગવવું પડ્યું એવું પરિણામ કે…!

હરિયાણા રાજ્યના પલવલમાં એક સંબંધોને શરમાવતો કિસ્સો સામે આવ્યો છે. ગઈકાલે એક પરણીત મહિલાની ગો.ળી મારીને .હ.ત્યા. કરી દેવામાં આવી હતી. આ હ.ત્યાનો આરોપ તે મહિલાના પતિ, સાસુ અને સસરા પર લગાવવામાં આવી રહ્યો છે. પોલીસ દ્વારા આ તમામ ઘટનાની તપાસ શરૂ કરી છે.

હરિયાણાના પલવલ જિલ્લાના અલીગઢ રોડ પર આવેલી કિઠવાડી કોલોનીમાં ગીરીશ પોતાના પરિવાર સાથે રહેતો હતો. લગભગ એક મહિના પહેલા તેના લગ્ન ઉત્તર પ્રદેશ રાજ્યના મથુરા ગામના ચોકડા ના રહેવાસી ડુંગરસિંહની પુત્રી રજની સાથે થયા હતા. લગ્ન બાદ તેઓ સહપરિવાર સાથે રહેતા હતા.

તે દરમિયાન રજનીના સસરા મોહનસિંહ વારંવાર તેના પર ગંદી નજર કરતા હતા. જેથી રજની હંમેશા ગભરાયેલી રહેતી હતી. આ ઉપરાંત વારંવાર પોતાના પગ દબાવવાનું કહીને તેની સાથે ખરાબ ખરાબ હરકતો કરતા હતા. રજનીએ પોતાના પતિ ગિરીશ ને આ બાબતે જણાવ્યું હતું. પરંતુ ગિરીશે રજનીને ધમકાવીને આ બાબતે કોઈને પણ ન કહેવાનુ જણાવ્યું હતું.

ત્યારબાદ રજનીએ તેના સાસુને આ ઘટનાની જાણ કરતા તેને ચુપ રહેવા માટે કહ્યું હતું. રજની વારંવાર પોતાના પિયર જવા માટે કહેતી હતી. પરંતુ ગિરીશ તેને જવાના દેતો હતો. જ્યારે રજનીએ પોતાની સાથે થતા આ તમામ ખોટા કામો વિશે અવાજ ઉઠાવ્યો. ત્યારે તેની ગો.ળી મારીને હ.ત્યા કરી દેવામાં આવી હતી.

આ ઘટનાની જાણ રજનીના પિતા ડુંગરસિંહને થતા તેણે પોલીસ સ્ટેશનમાં રજનીના સાસરીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જ્યારે પોલીસે રજનીના પતિ અને સાસુ સસરાની પૂછપરછ અને તપાસ સરું કરી ત્યારે જાણવા મળ્યું કે રજની ની હ.ત્યા સમયે ગિરીશ ને પણ હાથ પર ગો.ળી વાગી હતી..

જેથી તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો હાલમાં તેની સારવાર ચાલી રહી છે. હોસ્પિટલમાં ગિરીશ ની આસપાસ પોલીસકર્મીઓ પણ રાખવામાં આવ્યા છે. જેથી ગિરીશ ત્યાંથી ભાગી શકે નહિ. આ ઉપરાંત રજનીના સાસુ સસરા ની ધરપકડ કરીને તેમને જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે.

હકીકતમાં પરિવારમાં સુખ શાંતિ અને ધન સંપતિ લાવવા માટે દરેક વ્યક્તિને સાથ સહકાર આપવો જરૂરી છે, એના બદલે પરિવારની વહુ કે દીકરી પર નજર ખરાબ કરીને ન કરવાની હરકતો આચરવી એ ખુબ જ ખોટું છે. આવી હરકતો કરતા પહેલા વ્યક્તિને સો વાર વિચાર આવવો જોઈએ કે આખરે તે મારા પરિવારની જ સભ્ય છે. હકીકતમાં આ બનાવે લાજ શરમને નેવે મૂકી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

મહિલાને ઓપરેશન વખતે ઉંધી જગ્યાએ કાતર અડી જતા ડોકટરે ભૂલ છુપાવવા ગમે તેમ સારવાર કરી, અને પછી મહિલા સાથે થયું એવું જે જાણીને દરેકના હોશ ઉડી ગયા…!

ડોક્ટરને આપણે ભગવાન સમાન ગણીએ છીએ કારણ કે, ગમે તેવી મોટી બીમારી હોય છતાં પણ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *