Breaking News

સસરાએ પુત્રવધુ પર લાળો ટપકાવી, કહ્યું કે મારી સાથે મોજ કરીશ તો રાણી બનીને રહીશ.. દીકરાએ વાત સાંભળતા જ થયું એવું કે…. વાંચો..!

જ્યારે દીકરી સાસરે જાય છે. ત્યારે દીકરીના પિતા તેને સમજાવતા હોય છે કે, તારા સસરાને તું તારા સગા પિતા જ માનજે. અને તારી સાસુ ને તુ તારી સગી માતા જ માનીને જીવન જીવજે. જેથી કરીને આવનારા સમયમાં કોઈ પણ મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે દીકરીઓ પણ સસરા અને પિતાનો દરજ્જો સમજતી હોય છે…

પરંતુ હાલ અમદાવાદ શહેરમાંથી એવો એક બનાવ સામે આવ્યો છે જે ચર્ચાનો વિષય બની ગયો છે. અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં રહેતા એક પરિવારમાં ન થવાના ખેલ થયા છે. હકીકતમાં એક યુવતીના લગ્ન 2019 માં થયા હતા. એ સમય દરમિયાન યુવતીને તેના પિતાએ સાસરે જતી વખતે એક લાખ રૂપિયા રોકડા અને ઘરવખરીની ચીજ વસ્તુઓ તેમજ ગાડી પણ આપી હતી..

પરંતુ સાસુ સસરા પરણિતાને જણાવી રહ્યા હતા કે, તું માત્ર એક લાખ રૂપિયા જ તારા ઘરેથી સાથે લાવી છો, આના કરતાં મારા દીકરાને બીજે પરણાવી હોય તો દસ લાખ રૂપિયા મળવાના હતા. આ ઉપરાંત સાસુ-સસરા પરિણીતાને ખૂબ જ મેણાં ટોણા મારતા હતા. પરણિત આ બાબતની જાણ તેના પતિને કરતી હતી તો તેનો પતિ પણ તેના માતા-પિતાની ભેર તાણતો હતો..

આ ઉપરાંત પરિણીતાની સાસુ પણ તેના દીકરાને પત્ની વિરુદ્ધ ભડકાવાનું કામ કરી રહી હતી. એટલા માટે પરિણીતા પોતાના પિયરમાં આવીને માતા-પિતાને તેની સાથે થતા અન્યાયની વાત કહી હતી. પરંતુ માતા-પિતાએ સંબંધ ના તૂટે અને એકબીજાની જિંદગી ખરાબ ન થાય એટલા માટે તેને પ્રેમથી સમજાવીને પરત મોકલી હતી.

પરણીતા તમામ બાબતો સહન કરી રહી હતી. એવામાં એક વખત તેની સાસુની તબિયત બગડી ગઈ હતી તે હોસ્પિટલમાં દાખલ હતા એ વખતે તેના સસરાએ પરિણીતા સાથે હરકત કરી હતી તેના વિષે જાણ્યા બાદ તમારા હોશ ઉડી જશે. હકીકતમાં સસરાએ પરણિતાને બાથમાં ભીડી લીધી હતી. અને તેની સાથે અડપલા કરવા લાગ્યા હતા..

જતી જિંદગી એ પણ સસરો વાસનાને સંતોષી શક્યો ન હોય તેવું લાગી રહ્યું હતું. કારણ કે તે અવારનવાર તેના દીકરા ની પત્ની સાથે ન કરવાના કામ કરતો હતો. તેણે દીકરાની વહુને કહ્યું હતું કે, તું મારી વાત માનીશ તો તું ઘરમાં રાણી બનીને રહીશ નહીં. તો તું આ ઘરમાં નહીં રહી શકે…

કહીને પરણિતાને બાથમાં ભીડી હતી. એ સમયે પરણિતાએ બુમો પાડવાની ચાલુ કરી દીધી હતી. એટલા માટે તો ત્યાંથી ભાગી નીકળ્યો હતો. આ વાતની જાણ તેણે સાસુ અને તેના પતિ બન્ને કરી હતી. પરંતુ તેઓએ આ બાબતને નકારી કાઢી હતી થોડા દિવસ પહેલા પરિણીતાનો પતિ ગામડે ગયો હતો…

એ સમય દરમિયાન સસરા એકલતાનો લાભ લઇને ફરી એકવાર યુવતીને બાથમાં ભીડી લીધી હતી. અને શરીરના જુદા-જુદા ભાગો પર અડકીને અડપલા કરવા લાગ્યો હતો. એ વખતે પણ પરણિતાએ તેની સાસુને આ વાતની જાણ કરી હતી. પરંતુ તેની સાસુ આ વાતને સમજવા માટે તૈયાર ન હતી..

આ ઉપરાંત તેની સાસુ તેના દીકરાને તેની પત્ની વિરુદ્ધ ભડકાવી રહી હતી. આ તમામ બાબતોથી કંટાળીને યુવતીએ પોતાના સસરા અને સાસુ સામે માનસિક ત્રાસ અને અડપલાં કરવાના કેસમાં ફરિયાદ નોંધાવી છે. હાલ પોલીસ આ તમામ બાબતોની પૂછતાછ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી રહી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *