સરપંચ દિયરે વિધવા ભાભીને 3000નુ કામ અપાવાના બહાને ખેતરમાં લઈ જઈ મોઢે ડૂચો મારીને વારંવાર આચર્યું દુષ્કર્મ, રુંવાટા બેઠા કરતો બનાવ..!

હાલ વડોદરાના સાવલી તાલુકાના ભાદરવા ગામની એક વિધવા મહિલા સાથે એવો બનાવ બન્યો છે જે વાંચ્યા બાદ ભલભલા લોકો હચમચી ગયા છે. તો ગામના લોકો પણ ભારે રોષે ભરાયા છે. કારણ કે ગામનો સરપંચ અને આ વિધવા મહિલાનો દિયર આ મહિલા ઉપર તૂટી પડ્યા હતા અને પોતાની હવસવાસના સંતોષવાની કોશિશ કરતા હતા..

ભાદરવા તાલુકાના એક ગામડામાં કોકિલા બહેન રહે છે. તેમના પતિ થોડા વર્ષો પહેલાં અવસાન પામ્યા હતા. એટલે કે આ મહિલા વિધવા છે. તે ગામડાની આસપાસમાં આવેલી કંપનીઓમાં સાફ-સફાઈનું કામ કરીને પોતાનું અને તેમના પરિવારનું પણ ગુજરાન ચલાવે છે. પરંતુ જ્યારથી આ મહિલા વિધવા બની છે. ત્યારથી તેનો 43 વર્ષનો દિયર હસમુખ ગોરધનભાઈ મોક્ષી તેના ઉપર નજર બગાડીને બેઠો છે..

હસમુખ નામનો આ યુવક ગામનો સરપંચ છે. અને તે તેની ભાભી ઉપર .દુ.ષ્ક.ર્મા. આચરવાની ખૂબ જ ખરાબ મનોવૃત્તિ ધરાવતો હતો. કોકીલાબેન રોજની જેમ આસપાસમાં આવેલી કંપનીઓમાં સવારના સમયે કરવા માટે જતા હતા. તેઓ સફાઈ કર્યા બાદ તેઓ ચાલીને પોતાના ઘર તરફ આવી રહ્યા હતા. ત્યારે તેમનો દિયર હસમુખ પોઇચા ચોકડી પાસે આવી પહોંચ્યો હતો..

અને કોકીલા બહેનને મળીને કહેવા લાગ્યો કે, તમને હું ₹3,000 નું કામ અપાવીશ. હું તમને એ જગ્યા ઉપર લઈ જાવ તમને જગ્યા ગમે તો એ જગ્યા ઉપર તમારે સાફ-સફાઈ કરવાની અને બદલામાં તમને 3000 રૂપિયા મળશે. એમ કહીને તે જગ્યા બતાવવાના બહાને પોતાની ટુવિલર ગાડી ઉપર તેની વિધવા ભાભીને બેસાડી હતી..

અને એકાંતની જગ્યા ઉપર લઈ ગયો હતો. જગ્યા બતાવાને બદલે હસમુખ નામનો દિયર તેની ભાભીને પોઇચા ગામની સીમા લઈ ગયો હતો. અને ત્યાં બળજેબરીપૂર્વક તેની ભાભીના હાથ પકડ્યા હતા. અને ઝાડીમાં ખેંચી ગયા બાદ તેને મોઢા પર ડૂચો મારી દીધો હતો અને તેના ઉપર વારંવાર .દુ.ષ્ક.ર્મ. આચરવામાં લાગ્યો હતો.

.દુ.ષ્ક.ર્મ. આચરતી વેળાએ કોકીલાબેનની હાલત ખૂબ જ ગંભીર થઈ ગઈ હતી. અને જોતા માટે બેભાન થઈ ગયા હતા. એટલા માટે તેનો નરાધમ દિયર તેને સ્થળ પર છોડીને ત્યાંથી ભાગી ગયો હતો. જ્યારે કોકીલાબેન ભાનમાં આવ્યા ત્યારે તેઓ તાત્કાલિક ભાદરવા પોલીસ સ્ટેશનમાં દોડી ગયા હતા અને તેની સાથે બનેલી તમામ ઘટનાની જાણ પોલીસને જણાવી હતી…

પોલીસને તાત્કાલિક હસમુખ સામે ફરિયાદ નોંધાવી છે. અને તેની સામે ગુનો નોંધીને તેની અટકાયત પણ કરી લીધી છે. મહિલા અને તાત્કાલિક ધોરણે સ્થાનિક હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી હતી અને ત્યારબાદ તેને વધારે સારવાર માટે વડોદરા ની સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

ભાઈના મૃત્યુ બાદ પરિવારની જવાબદારી પરિવારના અન્ય સભ્યો પર આવી પડતી હોય છે. પરંતુ આ દિયર તેની ભાભીને સાચવવાને બદલે તેના ઉપર જ દાનત બગાડીને બેઠો હતો અને ન કરવાના કારનામાઓ કરી બેસ્યો છે. જેના પગલે હાલ તેને સરકારી ધક્કા ખાવાનો વારો આવ્યો છે. પોલીસે તેને પકડી પાડ્યો છે. તેની પૂછપરછ હાથ ધરી છે.. અને જરૂરી ધારણો સામે આવ્યા બાદ તેને કડકમાં કડક સજા આપશે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment