સરકારી બસમાં અપડાઉન કરતી દેખાવડી યુવતીને જોઈ કંડકટર કરતો એવા કામ કે બધી મહિલાએ ભેગા મળીને માર મારીને પીસડા પાડી દીધા.. વાંચો..!

રોજબરોજ હજારોથી લાખોની સંખ્યામાં ઘણા બધા લોકો સરકારી બસની અંદર મુસાફરી કરે છે, જાહેર મુસાફરી કરતી વખતે આપણી પાસે રહેલી કિંમતી ચીજ વસ્તુનું પણ ધ્યાન રાખવું પડે છે. કારણ કે, દરેક લોકો સરખી વિચારધારા ના હોતા નથી, કેટલાક લોકો કોઈ ચીજ વસ્તુઓ જોઈને તેને મેળવવાની તાલાવેલી ધરાવતા હોઈ છે..

અને કોઈ વ્યક્તિની ચીજ વસ્તુ હાથે આવી જાય તો ત્યાંથી ભાગી પણ જતા હોય છે, એવા ઘણા બધા કિસ્સાઓ પાછળના સમયમાં સામે આવી ચૂક્યા છે. પરંતુ અત્યારે જાહેર મુસાફરી કરતી એક દેખાવડી યુવતી સાથે ખૂબ જ હચમચાવી દેતી ઘટના બની ચૂકી છે, મહિલા બસની અંદર મુસાફરી કરીને તેની નોકરી આ જતી હતી..

તે રોજબરોજ સરકારી બસમાં અપડાઉન કરતી અને એ બસના કંડક્ટરે આ દેખાવડી યુવતીને જોઈને એવા કામકાજ કરવા લાગ્યો હતો કે, બધી મહિલાઓએ ભેગા મળીને આ કંડક્ટરને ઢીબી નાખ્યો હતો. રોજ-રોજ આ સરકારી બસની અંદર રશ્મી, કૃપાલી તેમજ શ્રદ્ધા નામની ત્રણ યુવતીઓ નોકરીએ જવા માટે અપડાઉન કરતી હતી..

અને એ બસનો કંડકટર આ યુવતીઓને ખૂબ જ ખરાબ નજરથી જોતો અને તેની સાથે અડપલા કરવાની પણ કોશિશ કરતો હતો શરૂઆતના થોડા સમય તો આ ત્રણેય યુવતી હોય એ બસના કંડકટર ઉપર ધ્યાન આપ્યું નહીં અને તેને નજરઅંદાજ કરતી રહી, તેઓએ વિચાર્યું હશે કે આ કંડકટર કંટાળી જઈને તેમને હેરાન પરેશાન કરવાનું બંધ કરી દેશે..

પરંતુ તેની હેરાનગતિ બંધ ન થતા છેડકાની કરી રહેલા આ કંડકટરને મહિલાઓએ ભેગા મળીને એવો મેથીપાક કર્યો હતો કે, તેને અક્કલ ઠેકાણે આવી ગઈ હતી. જ્યારે બસની અંદર બેસવાનું શરૂ કર્યું ત્યારે તરત તેના મોઢામાંથી બોલવા લાગ્યો કે, આજે તો તમે ખૂબ જ સારા લાગી રહ્યા છો..

બસ આ સાંભળતાની સાથે જ આ યુવતીઓએ ભેગા મળીને એક જ સાથે આ કંડક્ટરની ધુલાઈ કરી નાખી હતી અને સાથે સાથે અન્ય મહિલાઓ પણ આ કંડક્ટરને મેથીપાક જખાડવા તેમને મદદ કરવા લાગી, આ બધી મહિલાઓ ભેગા મળીને માર મારીને આ કંડક્ટરના પીસડા પાડી દીધા હતા..

શરૂઆતના સમયમાં તો આ કંડક્ટરે ફાયદો ઉઠાવ્યો હતો કે, આ મહિલાઓ તેને કશું કહી રહ્યું નથી. એટલા માટે તે મન ફાવે તેવું વર્તન કરશે તો પણ ચાલી જશે પરંતુ મહિલાઓ ખૂબ જ શાંત રહી હતી. જ્યારે તેમનો પિત્તો હલી ગયો ત્યારે તેઓએ આ કંડકટરને બરાબર કરી નાખી અને તેના વિરુદ્ધ ફરિયાદ પણ દાખલ કરી હતી..

તાત્કાલિક ધોરણે આ કંડકટરને નોકરી પરથી હટાવી દેવામાં આવ્યો હતો, કારણકે મહિલાઓ સાથે ગેરવર્તણુક કરવામાં આવે તો તે ક્યારેય પણ ચલાવી લેવામાં આવતું નથી. અવાર નવાર જાહેર પરિવહનના સાધનોમાં આવી પ્રવુતિઓ જોતા જ સામાન્ય માણસને પણ ગુસ્સો આવી જતો હોઈ છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment