આપણી આસપાસ બનતી અનેક ઘટનાઓ કે જે ઘણી વખત વાંચી ને તો આપણે પણ ચોંકી જતા હોઈએ છીએ આપણું હૈયું ફાટી જાય એવી ક્યારેક ક્યારેક બનાવ આપણી સામે આવતી હોય છે અને ઘણી બધી વખત આપણી આસપાસ આવી ઘટનાઓ આપણે આપણા મિત્ર મંડળ અથવા તો સંબંધીઓ દ્વારા સાંભળી જ હોય છે ઘણી બધી વખત પતિ-પત્ની વચ્ચે નાના મોટા ઝઘડા થતા હોય છે.
તેનું કારણ જોઈએ તો પત્નીની કોઈની સાથે આડા સંબંધ હોય અથવા તો પતિના કોઈની સાથે આડા સંબંધ હોય તેને લઈને બંને વચ્ચે ઝઘડા થતા જ હોય છે અને તેમાંથી અને તેમાંથી ક્યારે એકબીજાનું મોત કરી દે છે તેનો પણ કોઈને ખ્યાલ રહેતો નથી હવે તો અનેક બનાવો બની ચૂક્યા છે કે પતિને પત્ની પર શંકા હોવાને કારણે પત્નીની હત્યા કરી દીધી અથવા તો પત્નીને પતિ ની શંકા હોવાના કારણે પતિની હત્યા કરી દે અને ઘણી વખત એવું હોય છે.
કે યુવતીના અથવા તો યુવકના બળજબરીપૂર્વક લગ્ન કરાવવામાં આવ્યા હોય અને તે બીજા કોઈ સાથે પ્રેમ કરતા હોય તો પ્રેમિકા સાથે મળીને અથવા તો પ્રેમી સાથે મળીને એકબીજાના મોત કરાવી દેતા હોય છે એકબીજા પરની શંકાઓ ખુબ મોટી તિરાડો પાડતી હોય છે આવી જ એક પત્નીએ તેના પતિ સાથે ખરાબ વ્યવહાર કરીને પતિને મોતને ઘાટે ઉતારી દીધો હતો આવી ઘરના સુરત શહેરમાં બની હતી.
સુરત શહેરના ઓલપાડ તાલુકાના ઉમરાછી ગામમાં રહેતા પરિવારમાં બની હતી ઉમરાછી ગામમાં રહેતા મહાત્મા ગાંધી આશ્રમની સંચાલિકા એ આવો ગુનો કર્યો હતો.આ સંચાલિકા નું નામ ડિમ્પલ હતું અને ડિમ્પલ પરણિત હોવા ને કારણે પોતાના સાસરિયા અને તેના પતિ સાથે ઉમરાછી ગામ માં રહેતી હતી તેમના પતિ નું નામ વિરેન્દ્રસિંહ હતું તેઓ સારા એવા વકીલ હતા.
અને તેઓ ગામમાં સરપંચ પણ હતા ડિમ્પલ મહાત્મા ગાંધી આશ્રમ નું સંચાલન કરતી હતી પરંતુ ડિમ્પલને એક યુવક સાથે પ્રેમસંબંધ હતો તેના પ્રેમીનું નામ હેમંત હતું તેના પ્રેમી અમદાવાદ શહેરમાં રહેતો હતો અને ડિમ્પલ ને પોતાના પ્રેમી સાથે પ્રેમસંબંધ થઈ જવાને કારણે પરણીતી જીવન છોડીને તેના પતિ સાથે તેને છૂટાછેડા લેવા હતા અને તેને કારણે પોતાના પતિને એક દિવસ મારી નાખવાનો તેને પ્રેમી સાથે મળીને પ્લાન બનાવ્યો હતો.
અને એક દિવસ પ્રેમી સાથે મળી ને પોતાના પતિને ઘરની બહાર ડિમ્પલ લઈ ગઈ હતી અને ત્યાં તેના પ્રેમીને બોલાવીને બ્લોક વડે માથા માં ધા મારવાને કારણે તેના પતિની ત્યાંને ત્યાં જ મોત કરી નાખી અને તેના પ્રેમીએ મહેન્દ્રને મારીને પોતાનો રસ્તો સાફ કરી નાખ્યો તો પછી પ્રેમી પતિ ભાગી ગયો હતો અને તેની લાશને અગાસી નીચે નાખી દીધી હતી અને ઘરના લોકોએ ખબર પડતા ડિમ્પલે જણાવ્યું હતું.
કે એનો પતિ રાત્રે પાણી પીવા રૂમની બહાર ગયો હતો અને તેણે અગાસી માંથી પડી ને પોતાનું જીવન ટુંકાવ્યું હતું પરંતુ પરિવારના લોકોને પત્ની ડિમ્પલ પર શંકાઓ જવાના કારણે પવિવારે ડિમ્પલ સામે પોલીસને ફરિયાદ કરી હતી પોલીસે તપાસ કર્યા બાદ આ પ્રેમી પ્રેમિકા નું કબૂતરોનું રહસ્ય બહાર આવ્યું હતું અને હજુ ડિમ્પલની પૂછપરછ જ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]