Breaking News

સમાધાન કરવા ગયેલા ભણેલા યુવક સાથે થયું એવું કે, અપમાન સહન ન થતા ખેતરે લટકીને જીવ દઈ દીધો, કહ્યું કે સમાજ મારા વિશે…

જ્યારે યુવક યુવતી સમજણ બની જાય છે. અને તેમના લગ્નની ઉંમર આવી પડે છે. ત્યારે જીવન વ્યવહારમાં ખૂબ જ ધ્યાન રાખવું પડે છે. સહેજ અમથો દૂર વ્યવહાર પણ કોઈક વખત આપણા માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ જતો હોય છે. તો કેટલીક વાર સમાજે શું વિચારશે અને સમાજના લોકો શું કહેશે..

તે વિચાર કરીને કેટલાક લોકો કોઈ મોટું કામ કરતા પહેલા સોમવાર અંચકાતા હોય છે. અત્યારે સમાજના ડરના કારણે આજે 24 વર્ષના એક યુવકે પોતાનો જીવ આપી દીધો છે. આ ઘટના છત્તીસગઢના બાલોદની છે. અહીં સંચારી ચોકી વિસ્તાર પાસે આવેલા અચોલી ગામમાં યુવરાજ સોનગઢ તેના પરિવારજનો સાથે રહેતો હતો.

યુવરાજ પીએચડીનો અભ્યાસ કર્યો હતો. અને તેમાં તે સારા માર્ક્સથી પાસ થઈ પીએચડી બન્યો હતો. ભણેલ ગણેલ હોવાથી ગામના સૌ કોઈ લોકો તેની પાસે સલાહ સૂચન લેવા માટે આવતા હતા. તો સમાજમાં પણ તેનું ખૂબ જ સારું માન સન્માન હતું. એકવાર આસરા ગામ અને સંજય ગામના લોકો વચ્ચે એક ખૂબ મોટો ઝઘડો થઈ ગયો હતો..

ગામમાં ભણેલ ગણેલ વ્યક્તિ તરીકે યુવરાજની ગણના થતી હતી. એટલા માટે આ ઝઘડા અને શાંત પડાવવા માટે બોલાવવામાં આવ્યો હતો. તેણે ઝઘડો શાંત પણ પડાવી દીધો. પરંતુ આ ઘટના ને લઈને પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેમાં પોલીસે ઘટનાનું સમાધાન કરાવવા ગયેલા 24 વર્ષના યુવરાજ સોલનર નામના વ્યક્તિની ધરપકડ કરી લીધી હતી..

અને તેને જેલ ભેગો પણ કરી લીધો. આ ઉપરાંત તેની સાથે પોલીસે ખૂબ જ ખરાબ વર્તન આચર્યું હતું. જે સહન ન થઈ શકતા તે જીવ ગુમાવી દીધો છે. પોલીસ યુવરાજ અને તેને દોસ્તોને પકડીને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. આ ઉપરાંત તેમને છોડી મૂકવા માટે રિશ્વતની પણ માંગણી કરી હતી.

જ્યારે યુવરાજે રિશ્વત આપવાની વાતને લઈને વિરોધ કર્યો હતો. પોલીસે યુવરાજને તેના દોસ્તારોની સામે જ ઢોરમાર મારી દીધો હતો. એટલું જ નહીં પરંતુ તેને ખૂબ જ મોટા કેસમાં સલવાડી થઈ હંમેશા હંમેશા માટે જેલના સળિયા પાછળ ધકેલી દેશે તેવી ધમકીઓ પણ આપી હતી..

જ્યારે યુવરાજને જેલમાં બંધ કરી દીધો હતો. ત્યારે આ વાત આખા ગામમાં ફેલાઈ ગઈ હતી કે, સમાધાન કરવા ગયેલા યુવરાજને પોલીસને જેલમાં નાખી દીધો છે. ત્યારબાદ તે વિચારવા લાગ્યો કે, જ્યારે તેના માતા પિતા તેમજ સમાજના અન્ય લોકોને જાણ થશે કે જે યુવક ભણી ગણીને ગામના લોકોને સારા માર્ગે ચાલવા માટે કહેતો હતો..

તે જ યુવક આજે જેલમા સજા કાપી રહ્યો છે. લોકો શું વિચારશે અને તેના વિશે લોકો કેવી વાતો કરતા હશે તેનાથી કંટાળી જાય તેણે વિચારી લીધું કે, હવે તે આપઘાત કરીને જીવ ટુંકાવી દેશે. જ્યારે તે પોલીસ સ્ટેશનથી છૂટ્યો ત્યારે તે તાત્કાલિક પોતાના ખેતરે ગયો હતો. જ્યાં તે લટકીને આખો કરી દીધો હતો..

આ ઉપરાંત તેણે આ તમામ ઘટનાની જાણકારી તેની બહેન દિલેશ્વરીને પણ આપી હતી. પી.ડબ્લ્યુ.ડીમાં એન્જિનિયર તરીકેની ફરજ બજાવે છે. હાલ તે દુર્ગ જિલ્લામાં રહી પોતાની ફરજ બજાવતી હતી. તેણે હાલ મીડિયા સમક્ષ પોતાના ભાઈના મૃત્યુને લઈને કાર્યવાહીની માંગ કરી છે..

અને તેને ન્યાય મળે તેવી વિનંતી પણ કરી છે. પીએચડીનો અભ્યાસ પૂર્ણ કરેલા યુવરાજ સોનગઢ નામના આ વ્યક્તિએ જતા જતા તેની બહેનને કહ્યું હતું કે, હું ખૂબ જ મોટામાં સમાધાન કરાવવા માટે ગયો હતો. અને ત્યાં પણ મારું અપમાન થતા હવે સમાજના લોકો મારા વિશે ખૂબ જ ભલું બુરુ કહેવા લાગ્યા છે. અને આવું અપમાન મારાથી હવે સહન થઈ શકે તેમ નથી એટલા માટે તેને જીવ ગુમાવી દીધો છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

રીસામણે પિયરમાં આવેલી કોન્સ્ટેબલની પત્નીને દિયર તેડી ગયો, અધવચ્ચે આવતી ટ્રેન નીચે ધક્કો મારી દેતા મહિલાનો છૂંદો બોલી ગયો..! અને પછી તો..

પતિ અને પત્ની વચ્ચે નાની નાની બાબતોમાં થતી મગજમારીઓ કોઈ વખત એવું મોટું સ્વરૂપ ધારણ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *