Breaking News

માત્ર 14 વર્ષની દીકરી પર નરાધમો તૂટી પડ્યા, ગંદા કામ કર્યા બાદ લાફા ઝીંકીને રખડતી મૂકી ચાલ્યા ગયા, જાણીને તમ્મર ખાઈ જશો..!

હવે તો નાની ઉંમરની બાજુઓને પણ થોડી મૂકવામાં આવતી નથી. નરાધમો લોકો પોતાની હવસ વાસના સંતોષવા માટે સગીર વયની દીકરીઓને પોતાને નિશાને પીંખી નાખે છે. તેઓને સાવ નજેવી લાલચ આપ્યા બાદ પોતાની મીઠી મીઠી વાતોમાં ફોસલાવીને તેઓ .દુ.ષ્ક.ર્મ. આચરવા લાગે છે. હકીકતમાં ખૂબ જ ચોંકાવનારી બાબત છે..

આજકાલ રોજરોજ એવા ઘણા બધા બનાવો પણ બનવા લાગ્યા છે કે, જેમાં પરિવારની જાણ બહારની દીકરીઓ સાથે કેટલાય નરાધમો ન કરવાના કામો કરવા લાગ્યા છે. ગઈકાલે અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં રહેતા એક પરિવારની 14 વર્ષની દીકરીને નરાધમો પિંખવા લાગ્યા હતા. જ્યારે આ ઘટનાની જાણ તેના માતા-પિતાને થઈ ત્યારે તેઓ તાત્કાલિક રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવા માટે પહોંચી ગયા હતા..

આ દીકરીની ઉંમર 14 વર્ષની છે જે પોતાના પરિવારજનો સાથે રહે છે. નજીકના એક લગ્ન પ્રસંગમાં એક અજાણ્યા યુવકે 14 વરસની આ સગીરાની નજીક આવવાની કોશિશ કરી હતી. અને ધીમે ધીમે તેની સાથે મીઠી મીઠી વાતો કરીએ મિત્રતા બાંધી લીધી હતી. ત્યારબાદ તે અવારનવાર વોટ્સએપ પર મેસેજ કરીને મળવા માટે બોલાવતો હતો..

પરંતુ આ સગીરા પોતાના પરિવારજનોના ખીજાવાના ડરને કારણે આ તમામ મેસેજ ડીલીટ કરી દેતી હતી. અંતે એમ કહેવા લાગ્યો કે, જો તું હું કહું તેમ નહીં કરે.. તો હું તારા પરિવારને બદનામ કરી નાખીશ. તેમજ બધાને મારી નાખી જેવી ધમકી આવતો હતો. એટલા માટે આ સગીરા ખૂબ જ ડરી ગઈ અને ભાઈઓ જ્યાં મળવા બોલાવે ત્યાં જતી રહી હતી…

એક દિવસ આ યુવકે 14 વર્ષની આ દીકરીને વેદાંત માર્કેટ પાસે મળવા માટે બોલાવી હતી. ત્યારબાદ તે સગીરાને ઓઢવ રીંગરોડ ઉપર એક હોટલમાં લઈ ગયો હતો. આ હોટલની અંદર યુવકનો મિત્ર પહેલેથી જ હાજર હતો. હોટલના રજીસ્ટરમાં તમામ જરૂરી વિગતો લખ્યા બાદ તેઓ હોટલમાં જમવા જવા માટેનું કહીને રૂમમાં લઈ ગયો હતો..

ત્યાં બળજબરીપૂર્વક તેની ઉપર .દુ.ષ્ક.ર્મ. ગુજારીયો હતો. આરોપીના મિત્રએ સગીરાને જણાવી કે, જો તને કોઈ વ્યક્તિ પૂછે તો તને કહેવાનું કે તારી ઉંમર 22 વર્ષની છે. જ્યારે નરાધમ યુવક હવસ વાસના સંતોષીને થાકી ગયા ત્યાર બાદ તેઓએ આ સગીરાને પોતાની જાતે જ ઘરે જવાનું કહીને લાફાઓ જીકીને રોડ પર છોડી દીધી હતી..

આરોપી ત્રણથી ચાર લાફા મારીને ત્યાંથી જતો રહ્યો હતો અને ત્યારે સગીરાએ તેના પરિવારજનોને આ તમામ બાબતોની જાણ કરી કે તેની સાથે આવો માઠો અનુભવ થયો છે. ત્યારે તાત્કાલિક રામોલ પોલીસ સ્ટેશનમાં આ ઘટનાની જાણ કરવામાં આવી હતી. આ યુવકે એક પણ વાર વિચાર ન કર્યો કે પોતાની બહેનની ઉંમરની દીકરી સાથે આવું કામ ન કરવું જોઈએ. ત્યારે આ માનવ સામે આવ્યો ત્યારે આસપાસના વિસ્તારમાં એકદમ અરેરાટી મચી ગઈ છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *