આજકાલના જમાનામાં કોઈ પણ વિશ્વાસ કરવો એ સહેલી બાબત નથી. કારણ કે તે વ્યક્તિ ઉપર આપણે મન મૂકીને વિશ્વાસ કરી હોય એ વ્યક્તિ જ આપણી સાથે કોઈક ને કોઈક જગ્યાએ ખોટું કરતા હોય છે અને પાછળથી ધોકો આપતા હોય છે. આ પ્રકારનો એક મામલો હાલ અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાંથી સામે આવ્યો છે..
જ્યાં એક માસી જ પોતાની બાળકી સાથે પ્રકારની હરકતો કરાવરાવી છે કે તેની કહાની સાંભળતાની સાથે જ તમારા રુંવાડા એકાએક બેઠા થઈ જશે. હકીકતમાં એક સગીરા પોતાના માસીના ઘરે રહેવા માટે ગઈ હતી. આ સગીરાને એવી કશી ખબર હતી નહી કે તેની સાથે તેની માસી જ દગાબાજી કરીને ન કરવાના કામો કરાવવા જઈ રહી છે..
સગી માસીને અન્ય કોઈ એક યુવક સાથે સારા સંબંધ હોવાને કારણે તેણે પોતાના ધર્મનો ભાઈ બનાવી લીધો હતો. આ યુવકનું નામ બળદેવ સાગઠીયા છે. બળદેવને સગીરાની માસી બંને ખુબ સારા સંબંધમાં જોડાયેલા હતા. એક દિવસ સગીરાની માસી સગીરાને બળદેવ સાગઠીયા નામના પોતાના ધર્મના પાસે મોકલી આપી હતી..
જ્યાં 15 વર્ષની આ સગીરા ઉપર બળદેવ સાગઠીયા નામના યુવકે વારંવાર .દુ.ષ્ક.ર્મ. ગુજાર્યું હતું. આટલું જ નહી પરંતુ એક દિવસ સગીરાની માસી તેને પોતાની સાથે બજારમાં લઈ ગઈ હતી. ત્યાં બળદેવ આવી પહોંચ્યો હતો અને કહ્યું હતું કે સગીરાને તે પોતાના ઘરે મૂકી આવશે. એમ કહીને સખીને પોતાની પર બેસાડી દીધી હતી અને ત્યારબાદ તે પોતાના ઘરે લઈ ગયો હતો..
અને ત્યાં તેણે એક બંધ સગીરા પર .દુ.ષ્ક.ર્મ. ગુજાર્યું હતું. બે બે વાર બળજબરીપૂર્વક શારીરિક સંબંધો બાંધવાની સાથે જ આ સગીરાને એક વખત .ગ.ર્ભ. રહી ગયો હતો આ બાબતની જાણ ત્યારે સગીરાએ પોતાના ઘરે રહેવા માટે ચાલી ગઈ ત્યારે તેના શરીરમાં અચાનક જ પરિવર્તન થવા લાગ્યા હતા. જેથી કરીને સગીરાની માતાએ તેને દવાખાને લઈ ગઈ હતી..
જ્યાં તપાસ કરનાર ડોક્ટર જણાવ્યુ હતું કે આ સગીરાને ગ.ર્ભ રહી ગયો છે. આ બાબતની જાણ જ્યારે તેની માતાને ત્યારે તેના હોશ ઉડી ગયા હતા અને પગ નીચેથી જમીન ખસી ગઈ હતી અને વિચારમાં મુકાઇ ગયા હતા કે આખરે તેમની દીકરી સાથે એવું તો શું થયું હશે કે તે આવડી મોટી મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે..
તેની દીકરીને બચવાની કોશિશ કરી હતી તેની દીકરી હતી કે તે જ્યારે તેની માસીના ઘરે રહેવા માટે ગઈ હતી. ત્યારે તેની માસી ના મિત્રએ એમના પર વારંવાર .દુ.ષ્ક.ર્મ. ગુજાર્યું હતું. સગીરાની માતાએ તેની માસી સામે ફરિયાદ નોંધાવી છે. તેમજ .દુ.ષ્ક.ર્મ. આચરનાર સામે પણ ફરિયાદ નોંધાવી દીધી છે..
પોલીસે હાલ આ મામલે વધારે તપાસ હાથ ધરી છે. હકીકતમાં જેમાં શરીર પર વિશ્વાસ મૂકીને પોતાની દીકરીને ત્યાં રહેવા માટે મોકલી હતી તે જ માસીએ વિશ્વાસઘાત કર્યો છે. અને આ દીકરી ના જીવન બરબાદ કરવાની તાજ્વીજ તેણે હાથ ધરી લીધી હતી. તેની સાથે મળેલા આ યુવકે પણ 15 વર્ષની આ સગીરા પર .દુ.ષ્ક.ર્મ. ગુજારીને તેની જિંદગી ખરાબ કરવાનો પ્રયત્ન કર્યો છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]