Breaking News

સગાભાઈના મૃત્યુના 11 મહિના બાદ દિયરે તેની વિધવા ભાભીને હથોડાના ઘા મારીને પતાવી દીધી, 3 માસુમ બાળકો નિરાધાર..!

કેટલીક વાર એવું થતું હોઈ છે કે પરિવારના મોભીના ગયા બાદ પરિવારના અન્ય સભ્યો પોતાને જ ઘરનો મુખ્ય માણસ સમજીને ઓર્ડર ઉપર ઓર્ડર કરતા હોઈ છે, તેમજ મોભીના અવસાન બાદ કેટલાક લોકોને મોકળાશ મળી જાય છે અને તેઓ મન ફાવે તેમ ખર્ચાઓ કરીને મોજશોખ અને પ્રવુતિઓ આચરતા હોઈ છે..

પરિવારના કોઈ મોટા સભ્યના મૃત્યુ બાદ પરિવાર વિખેરાઈ જવાની પણ શક્યતાઓ રહેલી હોઈ છે. હાલ એવું જ કૈક એક પરિવાર સાથે થયું છે. ટ્વિંકલ નામની એક મહિલાના લગ્ન ગૌરવ નામના યુવક સાથે આજથી 6 વર્ષ પહેલા થયા હતા. પતિ અને પત્ની વચ્ચે લગ્નજીવન ખુબ જ સારું ચાલતું હતું..

તેઓએ લગ્નજીવન દરમિયાન 3 બાળકોને પણ જન્મ આપ્યો અને ઉછેર કરી મોટા કરી રાજી ખુશીથી જીવન જીવતા હતા એવામાં અચાનક જ એક દિવસે માર્ગ અકસ્માતમાં ગૌરવનું મોત થતા જ પરિવાર ઉપર સંકટ ઘેરાઈ આવ્યું હતું. ગૌરવના મોત બાદ ટ્વિંકલ ખુબ જ એકલી પડી જતા તે તેના ત્રણેય બાળકો સાથે પિયરમાં રેહવા ચાલી ગઈ હતી..

હજુ તો તે આ દુખને ભૂલી ન હતી એવામાં તેના દિયરની સતામણીઓ શરુ થઈ ગઈ હતી.

ગાઝિયાબાદમાં એક સનસનીખેજ મામલો સામે આવ્યો છે. જ્યાં એક સાળાએ તેની ભાભીને માથામાં હથોડી મારીને હત્યા કરી નાખી છે. ઘટનાની જાણ થતાં મહિલાના સાસરિયાં અને પરિવારજનોમાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાની માહિતી ગાઝિયાબાદ લોની કોતવાલી પોલીસને આપવામાં આવી છે. પોલીસે આ કેસમાં પ્રાથમિક રિપોર્ટ નોંધીને આરોપી સાળાની શોધ શરૂ કરી છે.

એક રાત્રે ટ્વિંકલનો દિયર અભિષેકે તેની ભાભીના પિયર દોડી આવ્યો અને હથોડી વડે માથામાં માર મારવા લાગ્યો હતો. તેમજ તેના પર .દુ.ષ્ક.ર્મ. આચર્યા બાદ આરોપી દિયર ત્યાંથી ભાગવા લાગ્યો ગયો હતો. પોતાના સગા ભાઈના મોતના 11 મહિના બાદ દિયરે તેની ભાભી સાથે આવી હરકતો કરી હતી.

જ્યારે આ ઘટનાની માહિતી પોલીસની ટીમને મળી ત્યારે તેવો ઘટનાસ્થળે પહોચીને ટ્વિંકલના મૃતદેહને પોતાના કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો.

ગાઝિયાબાદ પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે દિયરને તેની ભાભી ઉપર શંકા હતી કે તેની ભાભી ટ્વિંકલ તેના ભાઈના મૃત્યુ પછી અન્ય કોઈ યુવક સાથે ફોન પર વાતચિત કરતી હતી. આ શંકાના આધારે તેણે તેની ભાભીની હ.ત્યા કરી નાખી. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી પોલીસે આરોપી સાળાની શોધખોળ શરૂ કરી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

શ્રાવણમાં દાન ઉઘરાવવા આવેલા 2 સાધુને જોઈ મહિલાને શંકા ગઈ, પીછો કરીને હકીકત જાણતા જ દેખાયું એવું કે જાણીને દરેકે ચેતવું જોઈએ..!

શ્રાવણ મહિનો સૌથી પવિત્ર મહિનો કહેવાય છે, આ મહિનાની અંદર દરેક ભક્તો અને શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *