Breaking News

આ યુવતી સાપને ગળે વીંટાળીને કરી રહી છે એવો મજાક કે જોઈને તમારા હોશ ઉડી જશે.. જુવો વિડીયો..!

સાપનું નામ પડતાં જ લોકોના મનમાં એક અલગ પ્રકારનો ભય ફેલાઈ જતો હોય છે. રોજિંદા જીવનમાં ક્યાંય પણ સાપ નજરે ચડી જાય તો તરત જ લોકો બુમાબુમ કરવા લાગે છે. અને અફરાતફરીનો માહોલ સર્જાઈ જતો હોય છે. તેમજ તરત જ સાપને પકડી પાડ્યો અથવા તો મારી નાખવાના કેસ પણ સામે આવ્યા છે.

કેટલા જાગૃત નાગરિકો સાપને જોઇને તેને પકડીને સુરક્ષિત જંગલમાં છોડી આવવા માટે સાપ પકડનાર લોકોનો સહારો લેતા હોય છે. પરંતુ અહીં અમે વાયરલ વિડીયો ની વાત કરી રહ્યા છીએ જ્યાં એક યુવતી સાપથી ડરવાને બદલે તેને ગળે વિંટાળીને તેની સાથે રોમાન્સ કરતી નજરે પડે છે.

સામાન્ય રીતે સાપને જોઇને લોકોને પરસેવો છૂટી જાય છે. પરંતુ આ છોકરી પાળેલા કૂતરાને બિલાડીની જેમ જ મહાકાય સાપને ગળામાં લપેટીને વારંવાર ચુંબન કરી રહી છે. આ છોકરી સાથે બિલકુલ રમૂજી અંદાજમાં રમી રહી છે. તેને મનમાં કોઈ પણ પ્રકારનો ડર નથી એ છોકરીને સાપ પ્રત્યે પ્રેમ ઉભરાઇ રહ્યો હોય તેવું દેખાઈ રહ્યું છે.

સાપ એવું પ્રાણી છે કે તેની સાથે થોડો પણ મજાક કરવામાં આવે તો તે તરત જ પિત્તો ગુમાવી બેસે છે. અને કોઈપણ ને ડંખ મારીને તેનો જીવ પણ લઈ શકે છે. પરંતુ આ છોકરી સાપને ગળામાં એવી રીતે લપેટીને બેઠી છે કે જાણે તેનો પાલતું હોય..

સોશિયલ મીડિયામાં હાલ આ વિડીયો ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. તેમજ કેટલાક લોકોને તો આ વીડિયો જોઈને વિશ્વાસ પણ નથી આવતો કે આ સાપ અસલી જ હશે કે ડુપલીકેટ? પરંતુ અમે જણાવી દઈએ કે આ સાપ ઓરીજનલ જ છે. આ વીડિયોમાં યુવતી સાપને આઇ લવ યુ કહી રહી છે.

તેમજ તેને વારંવાર લાલ લડાવતી નજરે ચડે છે. ત્યારે સોશિયલ મીડિયા પર લોકો ટિપ્પણીઓ કરતા જણાવે છે કે શું તે છોકરીને સાપથી ડર નથી લાગતો ? શું સાપ તેનો પાલતુ છે ?  શું સાપ તેને ડંકી લેશે તો? વગેરે વગેરે..

 

View this post on Instagram

 

A post shared by Royal Pythons (@royal_pythons_)

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

ઓછા ઈન્ટરનેટમાં ટીવી કરતા પણ વધુ ઝડપે IPL મેચનો લાઈવ સ્કોર જોવાની રીત જાણી લેજો, IPLની મજા બમણી થઈ જશે..!

મોટાભાગના લોકો ક્રિકેટના ખૂબ જ શોખીન હોય છે. ક્રિકેટનું નામ પડતાની સાથે જ નાની ઉંમરના …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *