Breaking News

સાળી-બનેવીને રંગરેલીયા મનાવતા સાળીનો દીકરો જોઈ ગયો, અઠવાડીયા પછી બનેવી એ કર્યું એવું કે જાણીને પગ નીચેથી જમીન ખસકી જશે..!

દિન પ્રતિ દિન હત્યાના મામલાઓ વધવા લાગ્યા છે. કોઈ અંગત અદાવત મનમાં રાખીને કોઈ પણ સમયે બદલો લેવાની ભાવનાને કારણે એકબીજા લોકોની હત્યા થઈ રહી છે. પરંતુ હવે તો નજીકના સંબંધીઓ પણ એકબીજાની હત્યા કરવા પર ઉતરી આવ્યા છે. ખૂબ જ ચોંકાવનારો બનાવ દક્ષિણ ગુજરાતના દાદરા નગર હવેલી જિલ્લામાંથી સામે આવ્યો છે.

આજથી એક અઠવાડિયા પહેલા દાદરા નગર હવેલીના નરોલી વિસ્તાર પાસે આવેલા બ્રાહ્મણ ફળિયામાં એક યુવકની હત્યાનો મામલો સામે આવ્યો હતો. જ્યારે આ યુવકની લાશ મળી ત્યારે પોલીસ આ સમગ્ર કેસને લઈને ખૂબ જ ઝીણવટથી તપાસ શરૂ કરી હતી. આ તપાસમાં જે માહિતીઓ સામે આવી છે, તે જાણીને ખુદ પોલીસ પણ ચોકી ઉઠી છે..

કારણકે આ યુવકની હત્યા કોઈ અન્ય વ્યક્તિ નહીં પરંતુ તેના સગા માસાએ કરી હતી. આ યુવક પોતાના મામાના ઘરે ગયો હતો. તેના મામાની સાથે સાથે તેના માસી પણ નારોલીના બ્રાહ્મણ ફળીયામાં રહેતા હતા. આ યુવકના માસા યુવકની માતા સાથે આડસંબંધ ધરાવતા હતા. આ બાબતની જાણ એક દિવસ આ મૃતક યુવકને થઈ હતી..

કારણ કે એક દિવસ તેના માસા તેના ઘરે આવી પહોંચ્યા હતા. જ્યારે આ યુવક ઘરની બહાર ગયો અને અચાનક જ ઘરે પરત ફર્યો ત્યારે તેને જોયું તો તેના માસા તેની માતા સાથે રંગરેલીયા મનાવી રહ્યા હતા. તેમજ તેની માતા પણ ખૂબ જ ખુશાલ દેખાઈ આવી હતી. પોતાની માતાને આવી હાલતમાં જોતા જ આ યુવક ખૂબ જ ગુસ્સે ભરાયો હતો..

પરંતુ આ તમામ દ્રશ્યો જોઈને સહન કરી લીધા હતા. જ્યારે યુવકની માતા અને તેના માસાને જાણ થઈ કે આ યુવક આ તમામ દ્રશ્યો જોઈ ગયો છે. ત્યારે ખૂબ જ તંગદિલીનો માહોલ સર્જાઈ ગયો હતો. અને આ યુવકના માસા ત્યાંથી ફરાર થઈ ગયા હતા અને પોતાના ઘરે ચાલ્યા ગયા અઠવાડિયા પછી આ મૃતક યુવક પોતાના મામાના ઘરે ગયો હતો..

અને ત્યારબાદ પોતાના માસીના ઘરે પણ આવ્યો હતો. જ્યારે યુવકના માસને જાણ થાય કે, તે અમારા ઘરે આવી પહોંચ્યો છે. ત્યારે તે ખૂબ જ ડરી ગયો અને વિચાર્યું કે કદાચ આ યુવક તેની પત્નીને તમામ હકીકતની જાણ કરી દેશે તો ખૂબ મોટો બખેડો થશે. એટલા માટે તેણે આ યુવકને રસ્તામાંથી હટાવવાનો પ્લાન બનાવ્યો હતો..

એ મુજબ તેને એક દિવસ આ યુવકને રાત્રે ખાવા પીવાની પાર્ટી આપીને બહાને બહાર બોલાવ્યો હતો. ત્યારબાદ તેને ખૂબ જ દારૂ પીવડાવ્યું અને પોતાના મિત્રની સાથે મળીને તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો. ત્યારબાદ જ્યારે પોલીસને આ યુવકની લાશ મળી ત્યારે સૌ કોઈ લોકો હસબચી ગયા અને આ ઘટનાની જાણવટતાથી તપાસ કરવાની શરૂ કરી હતી..

જેમાં જાણ થઈ કે આ યુવકના માસાએ તેની હત્યા કરી નાખી છે. અને આ અત્યારમાં માસાના મિત્રો પણ સામેલ છે. આ હત્યા પાછળ તેની માતા અને તેના માસા સાથે જોડાયેલા આડ સંબંધ હોવાનું સામે આવ્યું છે. હકીકતમાં એક માતાને પોતાના પ્રેમ સંબંધોને રંગરેલીયા બનાવવાના શોખના કારણે તેના દીકરાને ગુમાવવાનો વારો આવ્યો છે. પોલીસે યુવકના માસા તેમજ તેના મિત્રની ધરપકડ કરીને જેલના સલીયા પાછળ ધકેલી દીધા છે જ્યારે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

મહિલાને ઓપરેશન વખતે ઉંધી જગ્યાએ કાતર અડી જતા ડોકટરે ભૂલ છુપાવવા ગમે તેમ સારવાર કરી, અને પછી મહિલા સાથે થયું એવું જે જાણીને દરેકના હોશ ઉડી ગયા…!

ડોક્ટરને આપણે ભગવાન સમાન ગણીએ છીએ કારણ કે, ગમે તેવી મોટી બીમારી હોય છતાં પણ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *