Breaking News

રોડ ઉપર ગાડી સાઈડ કરીને આ ભાભીએ કચ્ચા બદામ ગીત ઉપર લટકાવી એવી કંમર કે ભલભલા ફિદા થઈ ગયા..! જુવો વિડીયો..!

આધુનિક સમયમાં લોકો સોશિયલ મીડિયાખુબ જ દીવાના થયા છે. સોશિયલ મીડિયાનો ઉપયોગ ખૂબ જ કરી રહ્યા છે. તેઓ સોશિયલ મીડિયા પર આવતા વીડિયો જોઈને ખૂબ જ મજા માણી રહ્યા છે. જેમાં હાલમાં આવો જ એક સોશિયલ મીડિયા પર વીડિયો સામે આવ્યો હતો. જે જોતા જ દરેક લોકો આ વિડીયોના દિવાના બની ગયા હતા.

એક મહિલાએ અનોખો વિડીયો બનાવ્યો હતો. તેણીએ બંગાળી ગીત પર ડાન્સ કરીને પોતાનો વિડીયો સોશિયલ મીડિયા પર મૂક્યો હતો. આ વિડીયો દરેક લોકોને ખૂબ જ ગમ્યો હતો અને તેમાં આવતા બંગાળી ગીતના સ્ટેપ કરીને સોશિયલ મીડિયા પર આ વિડીયોએ દુમ મચાવી દીધી હતી. વીડિયોમાં મહિલા રોડ પર ગીતના સ્ટેપ કરીને ડાન્સ કરી રહી હતી.

રોડ ઉપર સાઈડમાં કારપાર્ક કરીને પાછળના ભાગમાં મહિલા ડાન્સ પરફોર્મન્સ કરી રહી હતી. ડાન્સ કરવામાં વ્યસ્ત હતી. તે સમયે તેને નામચીન ‘કાચા બાદમ’ ગીત પર ડાન્સ કર્યો હતો. આ બંગાળી ગીત કાચા બદામ લોકપ્રિય હતું. આ વિડીયોમાં મહિલાએ કમર મટકાવી સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો.

આ વીડિયો જોતા જ દરેક લોકો બંગાળી ગીત પર દીવાના થઈ ગયા હતા. વિડીયો ખુબ જ ફેલાયો હતો અને બંગાળી ગીત કાચા બાદામે ધૂમ મચાવી દીધી હતી. જેને કારણે મહિલાને પોતાના વીડિયોમાં 288000 લાઈક્સ અને ઘણી બધી કોમેન્ટસો પણ મળી હતી. આ વિડીયોનું વાયરલ ફ્રેન્ડ જ્યારે પશ્ચિમ બંગાળના ભુવન બદ્યાકર નામના મગફળી વિક્રેતાએ તેની મગફળી વેચવા માટે એક સુપર આકર્ષક જીંગલ બનાવ્યું હતું.

રાતોરાત ઇન્ટરનેટમાં તેમના ખૂબ જ વિડીયો વાયરલ થયા હતા ત્યારથી આ સોશિયલ મીડિયા પર દરેક લોકો પોતાના વિડીયો બનાવીને અપલોડ કરી રહ્યા છે અને તેમના ફોલોવર્સની વધારી રહ્યા છે પરંતુ આ યુવતી કરેલા કાચા બાદામ ગીત પર મટકાવેલી કમર જોઈને દરેક લોકો તેમના દીવાના થયા હતા અને દરેક લોકોને આ ડાન્સ પસંદ આવ્યો હતો.

યુવતીએ પીળી કુર્તી અને લાલ સલવાર પેરીને સજીને આ સુંદર વિડીયો માં ડાન્સ કર્યો હતો. જેને જોતા જ લોકો ખુશ થઇ ગયા હતા. તેમાં વાગેલું સોંગ સાંભળીને પણ લોકોને આનદ થતો હતો. આ વિડીયો બીજા લોકોને પસદ આવતા મહિલાને ફોલોવાર્સ અને કોમેન્ટો પણ વધારે મળવા લાગી હતી. સોશિયલ મીડિયાના આ સોંગે ધૂમ મચાવી દીધી હતી.

 

View this post on Instagram

 

A post shared by bharati hegde (@bharathihegde7)

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *