Breaking News

રોડ કાંઠાના ખેતરમાં ખાટલો નાખીને સુતેલા યુવક પર ટ્રક ચડી ગયો, બોલી ગયા શરીરના કુચે-કુચા, કાળજું કંપાવતો અકસ્માત..!

દિનપ્રતિદિન અકસ્માતના બનાવો ખૂબ વધવા લાગ્યા છે. જેમાં વધુ એક કાળજું કંપાવે તેવો અકસ્માત ભાવનગરના વલભીપુર પાસે ડંભાળીયા રોડ પર બન્યો છે. આ એક હિટ એન્ડ રન કેસનો બનાવ છે. જેમાં એક ટ્રકચાલકે યુવકને કચડી નાખ્યો છે. ઉમરાળા ડંભાળીયા ગામમાં ભરતભાઈ સવજીભાઈ રહે છે..

તેમની ઉંમર 30 વર્ષની છે. તેઓ સાઈબંધન રોલીંગ મીલમાં ચોકીદાર તરીકેની ફરજ બજાવતા હતા. એક દિવસ સાંજે તેઓ પોતાની ફરજ પૂર્ણ કર્યા બાદ નજીક રોડ કાંઠાના એક ખેતરમાં ખાટલો ઢાળીને સૂઈ રહ્યા હતા. ઉનાળાનો સમય હોવાથી ગરમીથી બચવા તેઓ ખુલ્લા ખેતરમાં સુતા હતા..

એવામાં વહેલી સવારે એક ટ્રક ચાલકે હાઇવે પરથી કાબૂ ગુમાવ્યો હતું અને પુર ઝડપે ખેતરમાં ઘૂસી આવ્યો હતો અને ખાટલામાં સૂતેલા યુવાનને ઉપરથી પસાર થઈ ગયો હતો. જોતામાં તો યુવકના તમારા શરીરના કુચે કુચા ઉડી ગયા હતા. અકસ્માત એટલો ભયંકર હતો કે ગણતરીની મિનિટોમાં જ આસપાસના તમામ લોકો દોડી આવ્યા હતા..

પરંતુ ત્યાં તો આ યુવકને ચાલ્યો ગયો હતો. ઘટનાસ્થળે જ મૃત્યુ થતા શિહોર પોલીસ સ્ટેશનથી પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. તેમજ મૃતકની લાશને તેઓએ સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની આગળની કાર્યવાહી પણ શરૂ કરી છે. ભરતભાઈ ને સહેજ પણ અચકાતો હતો નહીં કે તેઓની આનંદ જીવનની અંતિમ બનીને સાબિત થશે.

ટ્રક ચાલકે કાબુ ગુમાવ્યો હતો કે પછી તે પોતે નશામાં ડ્રાઇવિંગ કરી રહ્યો હતો તેમજ કેવી રીતે બન્યા તમામ અંગે પોલીસ તપાસ ચલાવી રહી છે. બીજી બાજુ ભરતભાઈ ના મૃત્યુના સમાચાર તેના પરિવારજનોને હજુ આપવામાં આવ્યા નથી. જ્યારે તેમના પરિવારજનોને જાણ થશે કે પરિવારના અનમોલ સભ્ય ભરતભાઈ મૃત્યુ થયું છે. ત્યારે તેઓ પર આફતોના વાદળ ફાટી નીકળશે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *