Breaking News

રીક્ષાવાળા પેસેન્જરને બેસાડ્યા બાદ તેની સાથે કરતા એવું કે જાણીને ભલભલા લોકોને આવી ગયા ધોળા દિવસે અંધારા.. ચેતજો..!

આજકાલ સમાજમાં ચોરી અને લુંટફાટની ઘટનાઓ ખૂબ જ બની રહી છે. દિવસેને દિવસે ચોરીની ઘટનાઓ બની રહી છે. આજકાલ આવી ઘટનાઓ ઘટવાને બદલે ખૂબ જ વધી રહી છે. જેને કારણે આવનારી સમાજની પેઢી પણ ખરાબ રસ્તે દોરાઈ રહી છે. લોકો પોતાની રોજી રોટી મેળવવા માટે આવા ખરાબ કામો કરીને બીજા લોકોની કમાણીને પણ લૂંટી રહ્યા છે.

આવી જ એક ઘટના હાલમાં સામે આવી હતી. આ ઘટના અમદાવાદ શહેરમાં બની હતી. અમદાવાદ શહેરમાં રિક્ષા ચાલક પોતાના પેસેન્જરોને લૂંટી રહ્યા હતા. આજકાલ મુસાફરોને રીક્ષા ચાલકો પર વિશ્વાસ હોય છે પરંતુ રિક્ષા ચાલકો આજકાલ બીજા અન્ય વ્યક્તિઓનો લાભ ઉઠાવીને તેમને લૂંટી રહ્યા હોય છે.

આવી જ ઘટના હાલમાં સામે આવી હતી. જેમાં 4 રીક્ષા ચાલકો બીજા વ્યક્તિઓ સાથે મળીને તેમની રીક્ષામાં બેસતા પેસેન્જરને લૂંટી રહ્યા હતા. આ રીક્ષા ચાલકોના નામ શબ્બીર હુસૈન, અમનઉલ્લા, રાજેશ સિંધી, અક્રમ ખાન પઠાણ હતા. તેઓ અવારનવાર લોકો પાસે જોખમી સામાન હોય તેના પર ધ્યાન રાખી રહ્યા હતા..

અને તેઓને પોતાની રીક્ષામાં બેસાડીને અન્ય વ્યક્તિ સાથે વાતો કરાવતા હતા. પેસેન્જરોનું ધ્યાન બીજે ભટકાવતા હતા. તેમની પાસે રહેલા બેગમાંથી ચોરી છુપે કીમતી માલસામાં લઈ લેતા હતા. તેમની જગ્યાએ એટલા જ વજનની પાણીની બોટલ મૂકી દેતા હતા. જેને કારણે પેસેન્જરને શંકા જતી ન હતી.

અવારનવાર આવી ઘટનાઓ કરીને રિક્ષામાં બેસતા તમામ પેસેન્જરને લૂંટી રહ્યા હતા. પેસેન્જરોની સાથે રીક્ષામાં એક તેમનો જ વ્યક્તિ બેસતો હતો. જેને કારણે લુંટાયેલા પેસેન્જરોએ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી હતી. લોકોએ માંડલ અને વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

જેને કારણે પોલીસોએ તપાસ કરીને આ 4 યુવકોને પકડી પાડ્યા હતા અને તેમની પાસેથી 4.90 લાખ રૂપિયા જપ્ત કરી લીધા હતા. રીક્ષા પણ કબજે કરી લીધી હતી. ત્યારબાદ આ રીક્ષા ચાલકોએ ચાર મહિના પહેલા 17 લાખ અને 15 દિવસ પહેલા 8.50 લાખ એક વ્યક્તિના થેલામાંથી નજર હટાવીને ચોરી કરી લીધા હતા.

ત્યારબાદ બધા જ યુવકો સરખા ભાગે આ પૈસા વેચી લેતા હતા. જેને કારણે પોલીસે યુવકોને પકડી પાડ્યા હતા અને તેમની પાસે રહેલા પૈસા પણ જપ્ત કરી લીધા હતા. આવી ઘટનાઓ બનતા આજકાલ લોકોને રિક્ષામાં બેસતા પહેલા પણ વિચાર આવી રહ્યો છે. અવારનવાર આવી ચોરીની ઘટનાઓ બનતા આજકાલ લોકો પોતાના ઘરથી બહાર કીમતી વસ્તુઓ લઇ જતા પહેલા ડરી રહ્યા છે. પોલીસ હજુ આ યુવકોની પૂછપરછ કરી રહી હતી.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *