Breaking News

રેસ્ટોરેન્ટના ભોંયતળીયે આવેલા ગોડાઉનના અંધારામાં મળ્યું એવું કે જાણીને અધુરું ભોજન મૂકી ગ્રાહકો ભાગવા લાગ્યા, માલિક પણ માથું પકડી ગયો..!

હજુ પણ ચોંકાવનારા બનાવવાનો સિલસિલો યથાવત છે. જુદા-જુદા જિલ્લાઓમાંથી એવા સમાચારો સામે આવે કે, જે સામાન્ય માણસને વિચારવા પર મજબૂર કરી દેતા હોય છે. તો કેટલીક વખત ભાગદોડ પણ મચી જતી હોય છે. અત્યારે કંઈક આવો જ એક બનાવો પંજાબના પટિયાલા પાસે આવેલા લીલા ભવનથી સામે આવ્યો છે..

અહીં એક બિલ્ડીંગના નીચેના ભાગે રેસ્ટોરન્ટ ખોલવામાં આવી છે. જેમાં આસપાસના વિસ્તારને તો સૌ કોઈ લોકો જમવા માટે આવતા હતા. આ રેસ્ટોરન્ટનું ભોજન ખૂબ જ પ્રખ્યાત હોવાથી મોટાભાગના લોકો ત્યાં જમવા માટે મોટી પડતા હતા. એક મોટી ઈમારતના નીચેના ભાગે એક ગોડાઉન બેસમેંટ છે..

તેમજ રેસ્ટોરન્ટના બેઝમેન્ટનો ભાગ પણ રેસ્ટોરન્ટના માલિકે ભાડા ઉપર લીધો હતો. જ્યાં કાચું મટીરીયલ તેમાં જમવાની સાધન સામગ્રીઓ પડી રહેતી હતી. એક દિવસ અચાનક જ આ રેટોરન્ટ ખોલવામાં આવ્યું અને ત્યારબાદ અંદર સૌ કોઈ લોકો ભોજન જમતા હતા.

ત્યારે અચાનક જ ખૂબ જ ખરાબ દુર્ગંધ ફેલાવવા લાગી હતી. રેસ્ટોરન્ટમાં આવેલા ગ્રાહકોને થયું કે, આ રેસ્ટોરન્ટમાં કોઈ સાફ-સફાઈ રાખવામાં આવતી નહીં હોય, જેના કારણે ખૂબ જ દુર્ગંધ આવે છે. જેમાંથી કેટલાક વ્યક્તિઓએ કમ્પ્લેન પણ કરી હતી. પરંતુ રેસ્ટોરન્ટના માલિકે જણાવ્યું કે રેસ્ટોરેટમાં ખૂબ જ સ્વચ્છતાનું ધ્યાન આપવામાં આવે છે..

છતાં પણ દુર્ગંધ ક્યાંથી આવે છે, તે ખબર પડતી નથી. અંતે તેઓ આ બાબતની તપાસ કરતા કરતા રેસ્ટોરન્ટની નીચે આવેલા બેસમેન્ટના ભોઈતળિયામાં પ્રવેશ કર્યો હતો, જેમ જેમ ભોયતળિયાની અંદર પ્રવેશ કરતા ગયા તેમ તેમ દુર્ગંધ વધારે તીવ્ર બનતી થઈ ગઈ હતી. એમાં લાઈટની સુવિધા ન હોવાથી ત્યાં ખૂબ જ અંધારું હતું..

જ્યાં મોબાઈલ ફોનની લાઇટ કરીને તપાસ કરતા મળ્યુ એવું કે, તે જોઈને જ સૌ કોઈ લોકોને હોશ ઉડી ગયા હતા. તો રેસ્ટોરેન્ટમાં ભોજન માટે આવેલા ગ્રાહકો પણ અડધું ભોજન મૂકીને ભાગવા લાગ્યા હતા. હકીકતમાં આ બેઝમેન્ટની અંદરથી એક અજાણ્યા યુવકની લાશ મળી આવી હતી. જે ખૂબ જ દુર્ગંધ મારતી હતી..

એટલે કે આ લાશ અંદાજે બે થી ત્રણ દિવસ પહેલાની જ આ જગ્યા પર પડી હોય તેવું લાગતું હતું. આ ઘટનાની માહિતી મળતાની સાથે જ રેસ્ટોરન્ટમાં માલિકી પોલીસને ફોન કરીને જાણકારી આપી હતી. ત્યારબાદ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો અને બેસમેન્ટ માંથી આ લાશને બહાર કાઢી તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું છે..

તેમજ જરૂરી કાર્યવાહી પણ શરૂ કરી છે. જેમાં બિલ્ડીંગના માલિકની પૂછપરછ કરવામાં આવી છે. તેઓએ જણાવ્યું કે રેસ્ટોરેટના માલિકને ભાડે આપવામાં આવ્યું છે. તેઓ આ મહિનાની અંદર શાકભાજી તેમજ અન્ય ચીજ વસ્તુઓનો સંગ્રહ કરતા હતા. અને આ જગ્યાએથી એક જાણી યુવકની લાશ મળી આવતા ભારે ચક્કર પહોંચી ગયો છે..

રેસ્ટોરન્ટમાં લાગેલા સીસીટીવી કેમેરાના પણ તપાસ ચલાવવામાં આવે છે. તેમજ આ રેસ્ટોરન્ટની અંદર અજાણ્યો યુવક કોણ છે, તેમજ શા માટે તેની લાશ આ બેસમેન્ટમાંથી મળી આવી છે. વગેરે જેવા કારણો અને સુલજાવા માટે પોલીસ કામકાજ કરી રહી છે. જ્યારે આ ઘટના સામે આવી ત્યારે પોલીસને કાફલાની સાથે-સાથે આસપાસના સૌ લોકો જે એકઠા થઈ ગયા હતા. જેને કારણે ભારે ટ્રાફિકજામના દ્રશ્યો પણ સર્જાયા હતા.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *