Breaking News

રાત્રે જાગીને ખેતરમાં પેશાબ કરવા ગયેલી મહિલાને 6 નરાધમો ઉપાડી જઈને પીંખી નાખી, રુંવાટા બેઠા કરતો મામલો આવ્યો સામે…!

જુદા-જુદા શહેરો માંથી મહિલાઓ તેમજ નાની ઉંમરની બાળકીઓ ઉપર .દુ.ષ્ક.ર્મ. શારીરિક અડપલા અને અત્યાચારના બનાવો દિન પ્રતિદિન ખૂબ જ વધી રહ્યા છે. આવી ઘટનાઓને ગતિ આપનારાના નરાધમ લોકોની ધરપકડ પણ પોલીસ કરે છે. તેમજ તેમને સબક પણ શીખવવામાં આવે છે.

છતાં પણ અન્ય નરાધમોમાં કોઈ ચોક્કસ ભય બેસતો નથી. તેના કારણે આવા બનાવવાની ખૂબ જ વધી ગયા છે. અત્યારે પટનાના બિહટા વિસ્તારના એક ગામમાં એક એવી ઘટના બની છે કે, જેને જાણીને સૌ કોઈ લોકોના રુવાટા એકાએક બેઠા થઈ ગયા છે. બીહટા વિસ્તાર પાસે આવેલા લાઈ ગામમાં 25 વર્ષની એક મહિલા પોતાના પતિ તેમજ પરિવારના અન્ય સભ્યો સાથે રહે છે..

રાત્રિના સમયે પરિવારના સૌ કોઈ સભ્યો સુઈ ગયા હતા. અંદાજે અડધી રાત આસપાસ આ 25 વર્ષની પરણીત મહિલા ઘર નજીકના ખેતરમાં પેશાબ કરવા માટે ગઈ હતી. ત્યારે તેના ખેતરમાં ઘૂસી આવેલા છ નરાધમ લોકોએ તેની સાથે જબરજસ્તી કરવાની શરૂ કરી દીધી અને તેને ઉપાડી લઈ જઈ બાજુના ખેતરમાં પટકી દીધી હતી..

અને ત્યાં દરેક વ્યક્તિએ વારાફરતી તેના પર .દુ.ષ્ક.ર્મ. આચર્યું હતું. બસ આ સાંભળતાની સાથે જ સૌ કોઈ લોકોના રુવાટા એકાએક બેઠા થઈ ગયા હતા કે, આખરે આ નરાધમને એક પણ વાર વિચાર આવ્યો નહીં હોય કે, આ મહિલા ઉપર શું વિતી હશે કે, જ્યારે આ તમામ તેના પર તૂટી પડ્યા હતા..

જ્યારે જ્યારે આવા બનાવો સામે આવે છે. ત્યારે એકાએક હડકંપ મચી જતો હોય છે. અને નરાધમોને પકડી પાડવા માટે સૌ કોઈ લોકો ભારે રોશ ઠાલવી રહ્યા છે. ગામના લોકો જણાવે છે કે, આ 6 નરાધમને કડકમાં કડક સજા મળવી જોઈએ તેમજ તેને મળેલી સજા ને જોઈને અન્ય લોકોમાં પણ ભય બેસવો જોઈએ..

જેથી આવી ઘટનાઓ ઘટતા પહેલા દિવસ વખત વિચાર કરે. પરણીતા એ પોતા ઉપર વીતેલી તમામ ઘટનાની જાણકારી પોતાના પરિવારજનોને આપી હતી. પરિવારજનો તાત્કાલિક બીહટા પોલીસ સ્ટેશનને હાજર થયા અને આ છ નરાધમ વ્યક્તિઓ ઉપર ફરિયાદ નોંધાવી હતી..

જેમાંથી ત્રણ યુવકોની ઓળખ થઈ ચૂકી છે. આ ત્રણ યુવકમાં આકાશ કુમાર, અજય કુમાર અને પવન કુમારનો સમાવેશ થાય છે. જ્યારે અન્ય ત્રણ યુવકોને પણ પકડી પાડવામાં આવશે. આ બનાવે આસપાસના સૌ કોઈ લોકોમાં ભારે તંગદિલીનો માહોલ સર્જી નાખ્યો છે. સૌ કોઈ લોકો એક જ વાત કહી રહ્યા છે કે, આખરે એ મહિલાઓ પર શું વીતી હશે કે..

જ્યારે આ નરાધમો તેના પર તૂટી પડ્યા હતા. આખરે તેનો એવો તો શું વાંક કે તેને આજે આ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મહિલા અને બાળકીઓની સુરક્ષાને લઈને ખુબ જ સવાલ ઉઠી રહ્યા છે. કેટલાક લોકો કહી રહ્યા છે કે આખરે સરકાર માત્ર મહિલાની સુરક્ષાની વાતો જ કરતી હોઈ તેવું લાગે છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

મહિલાને ઓપરેશન વખતે ઉંધી જગ્યાએ કાતર અડી જતા ડોકટરે ભૂલ છુપાવવા ગમે તેમ સારવાર કરી, અને પછી મહિલા સાથે થયું એવું જે જાણીને દરેકના હોશ ઉડી ગયા…!

ડોક્ટરને આપણે ભગવાન સમાન ગણીએ છીએ કારણ કે, ગમે તેવી મોટી બીમારી હોય છતાં પણ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *