Breaking News

રાતે હસતા-હસતા સેલ્ફી લીધી અને સવારે 8 મહિનાની બાળકી રડતી મૂકી માતાએ લટકીને આપઘાત કરી લીધો, પતિ બોલ્યો કે….

પતિ પત્ની નો સંબંધ આમ તો છો કે ખૂબ જ પ્રેમ ભર્યું અને મીઠાશ થીજ ભરેલો હોય છે પરંતુ કેટલીક વખત નાની અમથી વાતોમાં પણ ખોટી સમજણને કારણે એક-બીજા વચ્ચે ખો પડી જવાના દાખલા પણ સમાજમાં દિવસે અને દિવસે સામે આવી રહ્યા છે પતિ પત્ની વચ્ચે નાની અમથી બાબતોમાં પણ જો ક્યારેક અણ સમજણ ઊભી થાય તો તેનો તાત્કાલિક રીતે સમાધાન કરી લેવું જોઈએ.

નહિતર આગળ જતા તેના ખૂબ જ મોટા ગંભીર પરિણામોનો સામનો કરવાનો વારો પણ આવતો હોય છે હાલ એવી જ એક ઘટના સામે આવી છે જેને જાણી તમારા પણ એક એક રુવાડા ઊભા થઈ જશે હાલમાં બનેલી ઘટનાની જો વિગતવાર વાત કરવામાં આવે તો માધવગંજ પાસે આવેલા ઈન્દ્રલોક ગાર્ડન ની પાછળ રહેતા દંપતિની છે જેઓ મૂળ તો ગુઢા ગૂઢિ નાકાના નિવાસી છે.

પત્ની ભાગવતી જેમની ઉંમર માત્ર 23 વર્ષની છે તેમના પતિ સત્યેન્દ્ર કુશવાળ આ બંને ના લગ્ન દોઢ વર્ષ પહેલા જ થયા હતા અને મહત્વની વાત તો એ છે કે બંનેને આઠ મહિનાની એક નાની એવી દીકરી પણ હતી તેમની સાથે બનેલી ઘટનાની વાત કરવામાં આવે તો એક દિવસ સાંજે અચાનક જ સમગ્ર પરિવાર સાથે રાત્રે ભોજન બાદ બેઠા હતા ત્યારે પત્નીએ બધાને હસતા મુખ વાળી સેલ્ફી લીધી હતી.

પછી કોણ જાણે કે આ પ્રકારની મુશ્કેલી આવી પડી હશે કે પતિએ બીજે દિવસે સવારે જ્યારે પતિ પોતાના કામે બહાર ગયો હતો ત્યારે તેના જ પતિને ખૂબ જ ગમતી સાડી ને બોર્ડર ઉપર લાગેલા ગોટા અને ચાંદીને નીકાળી નાખી ભાગવતીએ તે જ સાડીના પોતાને ફાં.સીનો ફં.દો બનાવી દીધો અને પોતે આઠ મહિનાની વ્હાલસોયી  દીકરીની સામે જ લટકી પડી.

ઉલ્લેખની વાત તો એ છે કે આ ઘટના ની ખબર ત્યારે પડી જ્યારે નાની એવી દીકરી ઘણા લાંબા સમયથી રડીરહી હતી અને તેનો અવાજ પાડોશીને સંભળાયો હતો પાડોશી એ તાત્કાલિક દોડીને દરવાજો ખખડાવ્યો પણ કોઈ દરવાજો ના ખોલ્યો ઘણીવાર સુધી અંદરથી કોઈપણ પ્રકારની હલચલ ન જણાતા પાડોશી એ તેમના પતિ સત્યેન્દ્રને ફોન કરી બોલાવી લીધા સાથે સાથે પોલીસ તંત્રમાં પણ જાણ કરી દીધી.

પતિ તો ચિંતા સાથે તરત જ પહોંચી ગયો હતો સાથે સાથે પોલીસ પણ આવી ચડી કોઈપણ પ્રકારનો વિચાર કર્યા વિનાજ પોલીસે દરવાજો તોડી નાખ્યું હતું. દરવાજો દોડતા ની સાથે જ રૂમમાં જઈને જોતા જ તેનો પતિ તો અડધો જ બની ગયો હતો. કારણ કે અંદર મહિલા ફાં.સી ઉપર લટકતી હાલતમાં જોવા મળી હતી અને પાસમાં જ નાની એવી બચી જોર જોરથી રડી રહી હતી.

હજી આગલા દિવસે ખૂબ જ આનંદથી મોબાઇલમાં સેલ્ફી લીધી હતી અને પતિના કહેવા પ્રમાણે તેઓ બંને ખૂબ જ ખુશ હતા તેને શા માટે આ પ્રકારનો પગલું ઉઠાવ્યું હશે તે હું પણ નથી સમજી શકતો પોલીસે તાત્કાલિક ધોરણે દેહને પીએમ માટે મોકલી દેવામાં આવ્યો હતો પોલીસને પણ હજી કારણો જાણવા મળ્યા નથી કે આ પ્રકારનું કાર્ય પત્નીએ શા માટે કર્યું પતિએ પોલીસના અધિકારીઓને જણાવ્યું કે,

લગ્ન પછી તો તેઓ ખૂબ જ આનંદ મંગલ થી જિંદગી જીવી રહ્યા હતા તેમની વચ્ચે ક્યારેય પણ કોઈ પણ વાતનો વિવાદ પણ નથી થયો. આટલું જ નહીં તેઓ દરરોજ ખૂબ જ હસતા ખેલતા પોતાની બાળકીનો પણ ઉછેર કરતા હતા હાલ પોલીસ આ મામલાની વધુ તપાસની કામગીરીમાં જોડાઈ ચૂકી છે, આ સમગ્ર ઘટના પાછળ ક્યુ કારણ છે જેને જાણવાનો પ્રયત્ન તંત્ર કરી રહ્યું છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

ચારેકોર તબાહી વરસાવવા આવી રહ્યું છે મહાકાય ચક્રવાત બિપરજોય, પવનની આંધી સાથે વરસાદની અપાઈ ભયંકર આગાહી, જાણો..!

ચોમાસુ શરૂ થાય એ પહેલા દરેક વર્ષે અરબી સમુદ્રની અંદર તેમજ બંગાળની ખાડીની અંદર કોઈને …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *