Breaking News

કરોડપતિ ઘરમાં રસોઈ-વાસણ ધોતા નોકર સાથે મોટા વેપારીની દીકરીને થયો પ્રેમ, દીકરીના બાપને ખબર પડી અને પછી તેણે કહ્યું એવું કે જે દરેક લોકોએ જાણી લેવું જોઈએ..!

અત્યારે એવી ઘટનાઓ બનવા લાગી છે કે, જે દરેક સમાજના લોકો માટે ખૂબ જ ચોંકાવનારી સાબિત થાય છે. આવી ઘટનાઓ જ્યારે જ્યારે સામે આવે છે ત્યારે ચર્ચાનો વિષય બની જતો હોય છે. અને શું આ ઘટના માં કયા વ્યક્તિ સાચા છે, અને કયા વ્યક્તિનો વાંક છે તેના વિશે સૌ કોઈ લોકો ચર્ચા વિચારણા કરવા લાગે છે..

આવી ઘણી બધી ઘટનાઓ ઇન્ટરનેટના માધ્યમથી સામે આવે છે અને વાયરલ પણ થતી હોય છે. આવી ઘટના લોકોને હચમચાવી દે છે. અત્યારે એક કરોડપતિ ઘરમાંથી આવી જ એક હચમચાવતી ઘટના સામે આવી છે. મૂળ ઈસાઈ સમુદાયના એક પરિવારમાં આ ઘટના બનવા પામી છે..

પરિવારના મોભી ખૂબ જ મોટો વેપારી છે. તેની જુવાન દીકરી એની ઘરકામમાં ઘરના નોકરને મદદ કરતી હતી. ઘર ખૂબ જ મોટું હોવાને કારણે તેમજ પરિવારના અન્ય સભ્યોને ઘરમાં કામકાજમાં કોઈ પણ સમય ન આપી શકવાને કારણે તેઓ એક નોકર રાખતા હતા. આ નોકરનું નામ ઇશાયા હોવાનું સામે આવ્યું છે..

ઘરમાં કામકાજ કરતો હતો. ઘરમાં તે રસોઈ બનાવવાની સાથે સાથે વાસણ અને કપડાં ધોવાનું પણ કામ કરતો હતો. કેટલીક વખત તેને આ કામ માટે કરોડપતિ ઘરની લાડકી અને જુવાન જોધ દીકરી એની પણ મદદ કરતી હતી. ધીમે ધીમે એની નામની દીકરી ઈશાયા નામના નોકરને આટલી બધી નજીક આવી ગઈ કે તેને પ્રેમ કરી બેઠી હતી..

તેને એક પણ વાર વિચાર કર્યો નહીં કે, તેના પિતા ખૂબ જ મોટા કરોડપતિ છે. તેમજ તે જેને પ્રેમ કરે છે તે નોકર સાવ ગરીબ પરિવારનો છે. તેણે આ તમામ બાબતોનો વિચાર કર્યા વગર તેને ઈશાયા નામના આ નોકરને પ્રેમ કરી બેસ્યો હતો. એક દિવસ જ્યારે ઘરે કોઈ પણ વ્યક્તિ હાજર હતું નહીં..

ત્યારે એની ઈશાયા નામના નોકરને કહ્યું હતું કે, હું તને ખૂબ જ પ્રેમ કરું છું. અને હું તારી સાથે લગ્ન કરવા માગું છું. પોતાના જ માલિકની દીકરીના મોઢેથી આ શબ્દો સાંભળીને નોકર ખૂબ જ હતાશ થઈ ગયો હતો. અને વિચારવા લાગ્યો કે, હવે મારે માલિકની દીકરીને શું જવાબ આપવો જોઈએ જો જવાબમાં હા પાડી દેશે અને ત્યારબાદ માલિકને ખબર પડશે તો તેની નોકરી જતી રહેશે..

પરંતુ તેણે એની નામની માલિકની દીકરીને જણાવી દીધું કે, હું તમને થોડા દિવસમાં જ જવાબ આપીશ. ત્યારબાદ તેણે વિચારીને એની ને લગ્ન માટે હા પાડી હતી. અને જણાવ્યું કે હું પણ તમને ખૂબ જ પ્રેમ કરીશ અને તમને રાજી ખુશીથી જીવન જીવાડીશ. આ ઘટનાની જાણકારી જ્યારે કરોડપતિ પરિવારના મોભીને થાય ત્યારે તેમણે જે વાક્યો કહ્યા તે સૌ કોઈ લોકોએ જાણી લેવા જોઈએ..

હકીકતમાં તેમના શબ્દો સાંભળીને કેટલાક લોકો રાજી થયા છે કે, આ વ્યક્તિની વાત બિલકુલ સાચી છે. જ્યારે કેટલાક વ્યક્તિઓએ જણાવ્યું છે કે, આ વ્યક્તિની વાતથી ખૂબ જ ખોટો સંદેશ જઈ રહ્યો છે. એનીના પિતાએ એનીને જણાવ્યું કે, જો તું આ નોકર સાથે આખી જિંદગી જીવવામાં ખુશ હોતો મને કોઈ પણ વાંધો નથી..

મને તો બસ મારા દીકરા કે દીકરીઓની ખુશી જ વહાલી છે. તમે તમારી રીતે જીવન જીવજો અને તમે લગ્ન પણ કરી શકો છો. જ્યારે કરોડપતિ પરિવારના મોભીએ આ વાક્યો કહી દીધા ત્યારે તેઓ ખૂબ જ રાજીના રેડ થઈ ગયા હતા. થોડા જ દિવસોની અંદર અંદર ઇશાયા અને એની નામના બંને યુવક યુવતીઓએ લગ્ન પણ કરી લીધા હતા.

તેમના લગ્ન પ્રેમ લગ્ન હતા. જ્યારે આ ઘટના સામે આવી ત્યારે આસપાસના સૌ કોઈ લોકો કહેવા લાગ્યા કે, આ કેવો બાપ છે કે, જે પોતાની દીકરીને કરોડપતિ રજવાડું મૂકીને ગરીબ ઘરની અંદર આપવા જઈ રહ્યો છે. ભવિષ્યના સમયમાં તેને ઘણી બધી મુશ્કેલીઓ પણ સહન કરવી પડશે જ્યારે અમુક લોકો કહી રહ્યા છે કે, પોતાના દીકરાને દીકરીને જે ઈચ્છા હોય તેને પૂર્ણ કરવા માટે મા બાપ ગમે તે પગલું પણ ભરી શકે છે..

અને આ માતા પિતાએ તેની દીકરીની ખુશી માટે ઘણી બધી વસ્તુ જતી કરી દીધી છે. આ ઘટનાને લઈને દરેક લોકોના જુદા જુદા મત સામે આવ્યા છે. એની જ્યારે રસોડામાં કામકાજ કરવા માટે ઈશાએ નામના નોકરની મદદ કરતી હતી. ત્યારે તે તેની સાથે વાતચીતો શરૂ રાખતી અને આ વાતચીતની અંદર અંદર જ એકબીજા વ્યક્તિ પ્રેમમાં પડી ગયા હતા. પ્રેમનો આ મામલો ખૂબ જ ચોંકાવી દેનારો છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *