Breaking News

રસોડામાં રાંધતી પુત્રવધુને બાથ ભીડી નરાધમ સસરાએ આચરી ખરાબ હરકતો, એક દિવસ પુત્રવધુ સુતી હતી અને સસરો બેકાબુ બનીને… વાંચો..!

આજકાલ ક્યાંક ને ક્યાંક પરિવારોમાંથી પણ ખૂબ જ માઠા બનાવો સામે આવે છે. પરિવારમાં જેટલી એકતા હોવી પડે જેટલી એકતા જોવા મળતી નથી. જેના કારણે ગુનાખોરી દિન પ્રતિદિન વધી રહી છે. પોતાના જ પરિવારના કોઈ સભ્ય તરફથી ખરાબ પ્રવૃત્તિઓનો સામનો કરવાને કારણે કેટલાય બધા લોકો ખૂબ જ પીડાઈ રહ્યા છે.

આ લોકો પોતાની સાથે થયેલી ઘટનાને કોઈ વ્યક્તિને કહી પણ શકતા નથી અને સહન પણ કરી શકતા નથી. આખરે કંટાળીને તેઓ ખૂબ જ ઊંધું પગલું ભરી લે છે. જેના કારણે પરિવારજનોની આંખો ફાટેલીને ફાટેલી જ રહી જતી હોય છે. આ પ્રકારનો જ એક મામલો રાજસ્થાનના ભીવાડી નજીકના અલવર પાસેથી સામને આવ્યો છે..

જ્યાં ચૌપનકી વિસ્તારની અંદર એક મહિલા પોતાના પતિ તેમજ સાસુ સસરા સાથે જીવન ગુજારી રહી છે. તેના લગ્ન આજથી આઠ વર્ષ પહેલાં થયા હતા. લગ્નજીવન દરમિયાન તેને બે દીકરાઓનો પણ જન્મ થયો છે. પરંતુ જેમ જેમ દિવસો પસાર થતા ગયા તેમ તેમ તેના સસરા તેને દહેજની બાબતને લઈને ખૂબ જ હેરાનગતિ પહોંચાડવા લાગ્યા હતા..

આ ઉપરાંત તેની સાસુ પણ તેને ટોણા મારતી. જ્યાં સુધી આ મહિલાનો પતિ ઘરમાં હોય ત્યાં સુધી સાસુ કે સસરા બંનેમાંથી કોઈ પણ સભ્ય હેરાન ગતી પહોંચાડતા નહીં. પરંતુ જ્યારે તેનો પતિ નોકરીએ જ હતો. ત્યારે તેના સસરા તેની સાથે ન કરવાની હરકતો પણ કરવા લાગ્યા હતા. એક દિવસથી રસોડામાં રાંધી રહી હતી..

એવામાં તેના સસરા તેની પાસે આવી પહોંચી અને તેનો હાથ પકડીને તેની સાથે ખૂબ જ ખરાબ પ્રવૃત્તિ આચરવા લાગ્યા હતા. આ મહિલા કશું બોલે એ પહેલા જ તેના નરાધમ સસરા તેના પર .દુ.ષ્ક.ર્મ. ગુજારવા લાગ્યા. મહિલા તેના સસરા સામે કશું બોલી શકે નહીં અને ચૂપચાપ તમામ બાબતો સહન કરતી રહી..

જ્યારે તેની સાસુને તેણે આ બાબતની જાણ કરી ત્યારે સાસુએ પણ આ તમામ બાબતોને નકારી કાઢીને નરાધમ સસરાનો સાથ આપ્યો હતો અને જણાવ્યું કે, તું આ બાબતની જાણ કોઈને કરતી નહીં. જોતું જાણ કરીશ તો આપણી ને આપણી જ બદનામી થશે. મહિલા પણ ચૂપ રહી હતી. પરંતુ થોડા દિવસ પછી ફરી એકવાર જ્યારે આ મહિના ઘરમાં સૂઈ રહી હતી..

ત્યારે તેના સસરા ત્યાં આવી પહોંચી અને તેની સાથે ખૂબ જ ખરાબ હરકતો કરવા લાગ્યા હતા. હવે આ મહિલાથી સહન થયું નહીં અને તેણે ભીવાડી પોલીસ સ્ટેશનમાં જઈ આ ઘટનાની જાણ આપી હતી. આ ઉપરાંત તેના સસરા સામે .દુ.ષ્ક.ર્મ. અને શારીરિક અડપલા કરવા ના કેસમાં ફરિયાદ નોંધાવી છે. જ્યારે તેમના કુટુંબના અન્ય લોકોને જાણ થઈ કે આ નરાધમ સસરાએ ખૂબ જ ખરાબ હરકતો કરી છે..

ત્યારે તે સૌ કોઈની નજરમાંથી નીચે પડી ગયા હતા. હવે તેમને કોઈ વ્યક્તિ બોલાવવા પણ રાજી નથી. પોલીસે તાત્કાલિક આ ઘટના નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. આ ઉપરાંત નરાદમ સસરાની ધરપકડ કરી અને તેની પૂછપરછ કરવાની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે. જ્યારે મહિલાના પતિને જાણ થાય ત્યારે તેના તો એકાએક હોશ ઉડી ગયા હતા..

એક બાજુ તેની પત્ની પીડાઈ રહી હતી. તો એક બાજુ તેના નરાધમ પિતા જેલના સળિયા પાછળ જઈ રહ્યા હતા. પતિ માટે આ દુઃખની ઘડી સહન કરવી મુશ્કેલી જ નહીં પરંતુ નામ બની ગઈ હતી. તો સાસુની જીભને પણ વિરામ આવી ગયો હતો. પરિવારમાં જુદા જુદા મતભેદો અને ન કરવાના કામોને લઈને ભારે ગરમાહટો જોવા મળ્યો છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

રીસામણે પિયરમાં આવેલી કોન્સ્ટેબલની પત્નીને દિયર તેડી ગયો, અધવચ્ચે આવતી ટ્રેન નીચે ધક્કો મારી દેતા મહિલાનો છૂંદો બોલી ગયો..! અને પછી તો..

પતિ અને પત્ની વચ્ચે નાની નાની બાબતોમાં થતી મગજમારીઓ કોઈ વખત એવું મોટું સ્વરૂપ ધારણ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *