Breaking News

રહસ્યમય કિસ્સો: બદલો લેવા જામીન પર જેલ માંથી છોડાવ્યો અને બહાર આવતાની સાથે જ તિક્ષણ હથીયારના ઘા ઝીંકી ઘાતકી રીતે હત્યા કરી…!

આજકાલ રાજ્યમાં ગુનાખોરો અને મારામારીની ઘટના ખૂબ જ થઈ રહી છે અને મારામારીના કારણે ઘણી બધી વખત સામેવાળી વ્યક્તિનો જીવ પણ જઈ શકે છે મારા મારી ની ઘટનાઓ રોજ રોજ વધવાને કારણે ઘણા બધા લોકોના મૃત્યુ થયા છે અને લોકોના નાના મોટા ઝઘડા માંથી ક્યારે મોટો ઝઘડો થાય અને તેમાંથી એક બીજાનું મૃત્યુંથાય તેનો ખ્યાલ રહેતો નથી નાની નાની વાતોમાં દુશ્મનાવટ ઊભી કરીને બીજા લોકોની સાથે ઝઘડો કરી રહ્યા છે.

આવી જ એક હત્યાની ઘટના ગત દિવસમાં બની હતી આ ઘટના સુરત શહેરમાં બની હતી જેની વાત કરીએ તો સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં બદલો લેવા માટે યુવકની સાથે ઝઘડો કરીને અને યુવકની હત્યા કરવામાં આવી હતી. જેનું કારણ જાણવું ખુબ જરૂરી બની જતું હોય છે, આ વિસ્તારમાં રહેતા પરિવારના દીકરા સાથે આ ઘટના બની હતી તેમનો દીકરો સલમાન પરિવાર સાથે ખુશીથી રહેવા આવ્યો હતો,

સલમાન કોઈ હ.ત્યાના કેસમાં જેલમાં ગયો હતો. 2018માં સલમાન અને તેના મિત્રોએ ભેગા મળીને લિંબાયતમાં જ રહેતા ગુફરાન મન્સૂરી નામના છોકરાની હ.ત્યા કરી હતી તેને કારણે સલમાને હ.ત્યાના કેસમાં સજા મળી હતી અને તેના લીધે તેને જેલમાં પણ જવું પડ્યું હતું અને સલમાન થોડા દિવસ પહેલાં જ જામીન પર છૂટ્યો હતો અને જેલમાંથી બહાર નીકળ્યો હતો અને તે એક દિવસ રાત્રે ઘરની બહાર નીકળ્યો હતો.

હવે તેને બહાર નીકળવામાં આવ્તેયો હતો કે પોતાની જાતે નીકળ્નાયો તો તેની જાણ હાલ મળેલ નથી, મિત્ર સાથે ફરવા પરંતુ તેના મિત્રો સાથે નોતા તે જ સમયે ગુફરાન મન્સૂરીની  હત્યાનો બદલો લેવા માટે તેના ખાસ મિત્ર  જુનેદ નામનો વ્યક્તિ સલમાનને મળવા માટે આવ્યો હતો અને તેની સાથે વાતચીત કરવા માટે આવ્યો છું તેમ બહાના સાથે આવ્યો હતો  સલમાનને તે સમયે જુનેદ ને સાથે ઝઘડો થયો.

તે દરમિયાન ધારદાર હથિયાર વડે સલમાન ઉપર તેને ઘા ઝીંકી દીધા હતા આમ તો જોઈએ તો તેનો મુખ્ય હેતુ આનું મોત કરવા માટે જ હતું પરંતુ વાતના બહાનું કાઢીને આવ્યો હતો ઉપર ઘા મારીને તેની હત્યા કરવામાં આવી હતી સલમાનની બદલો લેવા માટે મન્સૂરીનો મિત્રએ સલમાનના  માથાના પાછળના ભાગે બંને હાથના ખંભા ના પાછળના ભાગે અને છાતીના વચ્ચેના ભાગે ચપ્પુના ઘા મારી દીધા હતા.

તેના કારણે તેને ત્યાં જ લોહીલુહાણ થઇ ગયો હતો અને ત્યાં ને ત્યાં જ તેનું ઘણું બધુ લોહી નીકળ્યું હતું અને સલમાનની આ પીડાના કારણે બૂમો પાડી રહ્યો હતો ત્યારબાદ તેની અવાજ સાંભળીને આજુબાજુના લોકો તરત જ બહાર આવી ગયા અને ત્યાં ખૂબ જ માણસો એકએક જ ભેગા થઇ ગયા હતા અને ધટના ને સમજીને તાત્આકાલિક ધોરણે સલમાનને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.

પરંતુ તે સમયે હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી તે દરમિયાન ત્યાં ફરજ બજાવતા ડોકટરે તેની સારવાર માટે અનેક પ્તેરયત્નેનો કર્યા હતા પરંતુ કમનસીબે બચી શક્યો ન હતો અને ડોક્ટર દ્વ્રારા મૃત જાહેર કર્યો હતો ત્યારબાદ સલમાનના પિતાએ મન્સૂરીનો મિત્રોને સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે પણ સલમાનના મૃત્યુની તપાસ કરી ફરિયાદ નોંધી હતી.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

મમ્મી, ‘હું ગરબા જોવા જાઉં છું’ કહીને ઘરેથી નીકળેલા લાડકા દીકરા સાથે અડધી રાત્રે થયું એવું કે માતાના ડોળા થઈ ગયા અધ્ધર..!

તહેવારના સમયમાં દરેક લોકો ખુબ જ ખુશ ખુશાલ હોઈ છે કારણ કે તહેવારની મજા જ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *