Breaking News

પુર ઝડપે જતા બોલેરોની સામે બાઈકવાળો આડે રસ્તે ઉતર્યો, સ્ટેરીંગ પરથી કાબુ છૂટતા 20 વર્ષની દીકરીનો જીવ ગયો..

અક્મ્સાતોએ હવે માજા મૂકી છે. જુદા જુદા તાલુકાઓમાં રોજ એટલા બધા અકસ્માતના બનાવો સામે આવે છે કે, જેમાં કોઈને કોઈ પરિવારને પોતાના અમૂલ્ય સભ્યને ગુમાવવાનો વારો આવે છે. ગઈકાલે મહુવા વિકરાળ રોડ ઉપર ભયંકર અકસ્માતનો મામલો સામે આવ્યો છે. આ અકસ્માત એક બાઈક અને બોલેરો પીક અપ વચ્ચે થયો હતો…

આકસ્માત બપોરના સમયે થયો હતો. જેમાં મહુવાથી બોલેરો કાર આ રોડ ઉપર ઝડપથી આવી રહી હતી. એવામાં અચાનક જ બાઇક સવારે રસ્તા પર આડો ઉતર્યો હતો. જેને કારણે બોલેરો ચાલકને પોતાના સ્ટેરીંગ પરથી ગામ ગુમાવવાનો વારો આવ્યો અને જોતામાં જ ભયંકર અકસ્માત સર્જાઈ ગયો હતો. આ અકસ્માતમાં ઘણા બધા લોકોએ ઈજાગ્રસ્ત થયા છે..

જ્યારે આ અકસ્માત હાઇવે ઉપર સર્જાયું ત્યારે આસપાસના તમામ લોકો પોતાના વાહનો થોભાવીને અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા લોકોને પીક અપમાંથી બહાર કાઢવા માટે પહોંચી ગયા હતા. તેમજ ઇજાગ્રસ્ત લોકોને તાત્કાલિક સારવાર માટે સરકારી હોસ્પિટલમાં પણ ખસેડવામાં આવ્યા છે…

આજુબાજુના વાડી વિસ્તારમાં કામ કરતા ખેત મજૂરો પણ હાઇવે પર દોડી આવ્યા અને કોઈને કોઈ રૂપે મદદરૂપ થવાની કામગીરી કરવા લાગ્યા હતા. આ અકસ્માતમાં 21 વર્ષની યુવતીનો મૃત્યુ થયું છે. આ યુવતી મૂળ ગઢડા ગામની હોવાનું સામે આવ્યું છે. હકીકતમાં અકસ્માતમાં જે પણ સભ્યોનું મોત થાય છે. તેના પરિવારજનોને ખૂબ મોટું દુઃખ સહન કરવું પડે છે..

કારણ કે અકસ્માતમાં થતું મૃત્યુ ખૂબ જ કરવું હોય છે. માત્ર કલાક બે કલાક પહેલા જ આપણી સામે જે ચહેરો હસતો ખેલતો હોય તે ચહેરો થોડા જ સમયમાં અકસ્માતમાં મૃત્યુ પામે એ દુઃખને સહન કરવું મુશ્કેલ જ નહીં પરંતુ નામુમકીન છે. જ્યારે આ વિશ્વ યુદ્ધના પરિવારજનોને જાણ થશે કે, તેમની 20 વર્ષની વહાલ સુધી અકસ્માતમાં મોત પામી છે..

ત્યારે તેમના દુઃખ નો કોઈ પણ રહેશે નહીં. મોટાભાગના અકસ્માત હાઇવે ઉપર તેમજ અંતરિયા ગામડાના રસ્તા ઉપર સર્જાય છે. અકસ્માતનું મૂળ કારણ ડ્રાઈવિંગ છે. જો દરેક વ્યક્તિઓ ડ્રાઇવિંગ પ્રત્યે પૂરી રીતે સજાગ થઈ જાય અને ડ્રાઇવિંગ ના નિયમો અનુસાર ડ્રાઇવિંગ કરવામાં આવે તો ક્યારેય અકસ્માત ચર્ચા નથી. પરંતુ ગમે એવી રીતે વાહન ચલાવતા લોકોને અવારનવાર અકસ્માતનો સામનો કરવો પડે છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

રીસામણે પિયરમાં આવેલી કોન્સ્ટેબલની પત્નીને દિયર તેડી ગયો, અધવચ્ચે આવતી ટ્રેન નીચે ધક્કો મારી દેતા મહિલાનો છૂંદો બોલી ગયો..! અને પછી તો..

પતિ અને પત્ની વચ્ચે નાની નાની બાબતોમાં થતી મગજમારીઓ કોઈ વખત એવું મોટું સ્વરૂપ ધારણ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *