Breaking News

પબજી ગેમ રમતા રોકતા 16 વર્ષના દીકરાએ પોતાની માતાને જ ગોળી ધરબી પતાવી દીધી, 3 દિવસ સુધી લાશ પાસે બેઠો, ચોંકાવનારો કિસ્સો..! ..

આજકાલનાં બાળકો મોબાઈલ ગેમ કેટલા બધા તલ્લીન થઈ જતા હોય છે કે તેમાંથી ઘણી બધી વખત અકસ્માતો થતા હોય છે તો ઘણી બધી વખત અનેકના મૃત્યુ પણ થઇ શકે છે અને તેમાંથી ઘણી વખત બાળકો ઘરેથી ચોરીછૂપી પૈસા લઈને તે ગેમ માં નાખતા હોય છે જ્યારે તે પૈસા લઈને કેમ ના નાખતા હોય છે તેની જાણ કરવા થાય ત્યારે તે બાળકો આત્મહત્યા પણ કરી લેતા હોય છે. આવા બનાવો તો બે દિવસોમાં બહુ જ સામે આવ્યા છે.

હાલમાં બનેલ બનાવના કારણે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગયો હતો અને કોઈને પણ વિશ્વાસમાં નો આવે તેવો બનાવ બન્યો હતો. લખનઉમાં આ ઘટના બન્યા બાદ સમગ્ર વિસ્તારમાં માતા-પિતા સજાગ થઇ ગયા છે અને પુત્રને ગેમ ન રમવા દેવા અથવા તો રમવા દેવી પણ કેવી કેવી ગેમ્સ રમવી તેને લઈને વાલીઓ ખૂબ જ સજાગ બની ગયા હતા કારણ કે લખનઉમાં 16 વર્ષના યુવકે ગેમ રમવાની ખૂબ જ મજા આવતી હતી અને આખો દિવસ ગેમ રમતો હતો.

તે ગેમ રમવામાં એટલો બધો તલ્લીન થઇ ગયો હતો કે તેની માતા તેને અનેક વખત ઠપકો આપતા હતા ને તેને ગેમ નહીં રમવા માટે સમજાતા પણ હતા એક દિવસ માતાએ તેને ગેમ નહિ રમવા માટે ફોન લઈ લીધો હતો, હવે આવી પરિસ્થિતિમાં જયારે બાળકો ગેમમાં ખુબ જ ઊંડો ઉતરી ગયા હોય અને હવે તો એવા પ્રકારની ગેમો આવી છે કે જેમાં મિત્રો સાથે મળીને રમી રહ્યા હોય છે.

હવે આવામાં જયારે ગેમ બરોબર જામી હોય અને એવામાં બાળક નું ધ્યાન માત્ર ને માત્ર ગેમમાં જ રહેલું હોય છે આવી સ્થિતિમાં માતાએ ફોન લીધો ત્યારે આ 16 વર્ષના બાળકે તેની જ માતા ની ગોળી મારીને હત્યા કરી હતી અને આ મામલે કોઈને પણ જાણ નહોતી પરંતુ તેના પતિ એટલે કે આ 16 વર્ષના બાળકના પિતા નવીન કુમાર સિંહ પશ્ચિમ બંગાળના આસનસોલ માં 21 રાજપૂતના બટાલિયમાં પોસ્ટેડ છે.

તે જણાવે છે કે શુક્રવારે સવારે લગભગ 8 વાગ્યે તેઓએ તેની પત્નીને કોલ કર્યો હતો અને વાતચીત કરી હતી તે ઉપરાંત ઘરની અંગત વાતો પણ કરી હતી તે મારી છેલ્લી વાતચીત હતી  તે પછી મેં સાંજે ફોન કર્યો તો કોલ રિસીવ ન થયો લગભગ 50 કોલ કર્યા પણ જવાબ ન મળ્યો તે સમયે મને લાગ્યું કે પુત્ર માતા ને મારી નાખી છે કારણ કે અનેક વખત પોતાની માતા સાથે ઝઘડો કરતો હતો અને મારામારી પર આવી જતો હતો પિતાની ત્યારે જ શંકા હતી કે તેણે તેની માતા સાથે કંઈક કર્યું હશે.

આ ઘટના કુલ પાંચ થી છ દિવસ ની હતી અને તેના પતિ એટલે કે આપિતાએ આ પાંચ થી છ દિવસ દરમિયાન 2000 જેવા કોલ કર્યા હતા અને તેમાં અનેક વાતચીત થઈ હતી સૌપ્રથમ વાર ફોન કર્યો ત્યારે તેમની પત્ની સાથે વાતચીત થઈ ત્યારબાદ શુક્રવારે કોઈ રિપ્લાય ન મળ્યો તો શનિવારે સવારથી જ તેઓએ ફોન કરવાનું શરૂ કર્યું બપોરે પુત્રે ફોન ઉઠાવ્યો તેણે કહ્યું કે મમ્મી વીજળીનું બિલ ભરવા ગઈ છે એટલે તેઓને લાગ્યું કે કોઈક વાતનો નારાજ  હોવાના કારણે તેને ફોન નહીં ઉઠાવ્યો હોય.

જો કે પુત્રની વાત માં તેઓને વિશ્વાસ હતો ફોનની પ્રત્યેક રીંગટોન માં મન ઘરે પહોંચી ગયું હતું ઘરે આવવા માટે ટ્રેનની તાત્કાલિક ટિકીટ કઢાવવા માટે પહોંચ્યો હતો જોકે ટિકિટ મળી નહોતી સાંજે થઈ તો ફરી ફોન લગાવવાનું શરુ કર્યું ત્યારબાદ તેના પિતાએ સવારે આઠ વાગ્યે રવિવારના રોજ ફોન કર્યો પણ અચાનક પુત્ર ફોન ઉઠાવ્યો ત્યારે પૂછ્યું કે મમ્મી ક્યાં છે તો પુત્રે કહ્યું સામાન લેવા બહાર ગયા છે મેં તેને કહ્યું કે બહેન સાથે વાત ત્યારે તેણે તેમ કહ્યુ કે બહેન તેના કામે ગઈ છે.

પરંતુ આ વાતચીત દરમિયાન તેઓને પુત્ર ના અવાજમાં ફેરફાર લાગ્યું એટલે તેઓને ત્યાંથી જ શંકા થઇ હતી તે પછી તેણે સામે રહેતા પડોશી માં ફોન કર્યો અને તેઓને ઘરે મોકલ્યા પાડોશીએ કહ્યું કે ઘરે હાલમાં કોઈ નથી અને પુત્ર ક્રિકેટની કીટ લઈને સ્કુટી પર કોઈ જગ્યાએ જઈ રહ્યો હતો અને પછીથી તેઓ ને શંકા વધુ થવા લાગી હતી કારણકે આ પુત્ર ને તેની માતા ક્યારેય સ્કુટી આપતા જ ન હતા જો કંઈ જવાનું થાય તો તેઓ સાથે જતા હતા ત્યારે તેઓને શંકા થાય છે  અને કંઈક ગરબડ છે.

તેવું લાગ્યું તેને પુત્ર ના ટ્યુશન ની ટીચર ને ફોન કર્યો તેમણે ઘરે મોકલ્યા ત્યારે તેણે જણાવ્યું કે ગેટ અંદરથી બંધ છે તેઓએ ગેટ ખખડાવ્યો પણ કોઈ પણ બહાર આવ્યા નહીં અને  તેમ પણ જણાવ્યું કે સમગ્ર ઘરની બહાર ધૂળ જામી છે અને પાલતુ કૂતરું જે હંમેશા અંદર એસીમાં બેસી જતું હતું તે બહાર લોબીમાં બેઠું છે અને તે પણ સુમસામ બેઠું છે તે પછી આ પુત્રના પિતા એ તેમની પત્નીના ફોનમાં મેસેજ કર્યો ત્યારે પુત્રે જ મેસેજમાં સામો જવાબ આપતા કહ્યું કે.

મમ્મી બહાર અને ત્યારબાદ તેઓને શંકા હતી તેજ થયું અને તેઓને પૂરો વિશ્વાસ આવી ગયો કે કંઈક તો થયું જ છે ત્યારબાદ તેઓએ તેમના પત્નીના નંબર પણ વારંવાર કોલ કર્યા હતા બે-ત્રણ દિવસમાં જ એક હજાર જેટલા તેઓએ કોલ કરી ચૂક્યા હતા ત્યારબાદ બે દિવસ દરમિયાન આવી જ રીતના ચાલતું રહ્યું અને ખૂબ જ કોલ કર્યા પરંતુ પુત્ર ઘણી વખત કોલ ઉઠાવે અને ઘણી વખત ફોન ઉઠાવતો પણ ન હતો.

જયારે  ફોન ઉપાડે ત્યારે કંઇક ને કંઇક બહાનું આપીને ફોન મૂકી દેતો હતોત્યાર બાદ મંગળવારે આ વ્યક્તિએ સવારમાં થી જ ફોન લગાવવાનું શરૂ કરી દીધું હતું બપોરે તેમના પત્નીના પિતા ને ફોન કર્યો ત્યાંથી પણ કંઈ ખાસ જાણકારી મળી નહીં સાંજે લગભગ સાડા સાત વાગ્યે ફરીથી તેમને પોતાની પત્નીના નંબર પર કોલ કર્યો ત્યારે આ બાળકે રિસીવ કરતા કહ્યું અને તેનો અવાજ કંઈક અલગ જ હતો.

ત્યારે તેણે પપ્પાને કહ્યું મમ્મીને કોઈ મારી નાખી છે અને તેની લાશ ઘરે છે આ વાત સાંભળીને તેઓ ચોંકી ગયા અને તેઓ ત્યાં ને ત્યાં જ બોલ્યા કે તે જ તારી માતાને મારી નાખી છે ત્યારબાદ તેઓએ પોલીસમાં જાણ કરી અને પોલીસ અને તેનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો અને તે પુત્રને પોલીસ લઈ ગઈ છે અને તેમના પિતાને પણ બોલાવવામાં આવ્યા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *